CHO - VARTHU-ARVALLI (@cho_hvmtp) profile picture

HWC VARTHU COMMUNITY HEALTH OFFICER

Gujarat, India
Joined December 2019
Photo by CHO - VARTHU-ARVALLI (@cho_hvmtp)Photo by CHO - VARTHU-ARVALLI (@cho_hvmtp)Photo by CHO - VARTHU-ARVALLI (@cho_hvmtp)Photo by CHO - VARTHU-ARVALLI (@cho_hvmtp)Photo by CHO - VARTHU-ARVALLI (@cho_hvmtp)Photo by CHO - VARTHU-ARVALLI (@cho_hvmtp)Photo by CHO - VARTHU-ARVALLI (@cho_hvmtp)Photo by CHO - VARTHU-ARVALLI (@cho_hvmtp)Photo by CHO - VARTHU-ARVALLI (@cho_hvmtp)Photo by CHO - VARTHU-ARVALLI (@cho_hvmtp)
મહામહિમ શ્રી ગુજરાત NHM માં કાર્યરત કર્મચારીઓ નો દિવાળી ના પાવન અવસરે. તેમનો મૂળ હક પગાર જે આજદિન સુધી ચૂકવવા માં આવેલ નથી, જેથી પરિવાર ની આર્થિક સ્થિતિ ખૂબ નબળી પડી રહી છે હવે આપ જ અમારો આધાર છો. @drupadi_murmu @ADevvrat @Bhupendrapbjp @CMOGuj @PMOIndia
5
108
66
1,740
કરાર આધારિત કર્મચારીઓ ના પગાર ક્યારે થશે. 2027 ની દિવાળી આવશે ત્યારે ??? કામગીરી કરાવવા માટે તો બધી રાહ નથી જોવડાવતા તો પગાર આપવા માટે કેમ આટલી બધી રાહ જોવામાં આવે છે @mdnhmgujarat @prafulpbjp @CMOGuj @PMOIndia @sanghaviharsh @JPNadda
1
42
44
1,336
Today PNC વિઝિટ , 4 -ANC વિઝિટ ગાજણ અને ચારણવાડા ગામ ખાતે કરવામાં આવી @CollectorArv @DdoArvalli @jhparmar74 @IecArvalli @sbcc_team12161 @NHMGujarat @MoHFW_GUJARAT @JPNadda
2
7
439
આજે NVBDCP અંતર્ગત પોરણાશક કામગીરી કરવામાં આવી @CollectorArv @DdoArvalli @jhparmar74 @IecArvalli
1
1
4
463
#fitindeamission #Sundayoncycle આયુષ્માન આરોગ્ય મંદિર વરથુ ખાતે આયોજન કરવામાં આવ્યું @CollectorArv @DdoArvalli @jhparmar74 @IecArvalli @sbcc_team12161 @prafulpbjp @MoHFW_GUJARAT @mdnhmgujarat
1
12
538
આજ રોજ NVBDCP અંતર્ગત ALM એક્ટિવિટી @CollectorArv @DdoArvalli @IecArvalli @jhparmar74 @sbcc_team12161
1
1
2
313
AAM વરથુ ના ગાજણ ગામ માં. ANC, PNC બેન હોમ વિઝિટ કરવામાં આવી @CollectorArv @DdoArvalli @jhparmar74 @IecArvalli @sbcc_team12161
2
391
"એક પેડ મા કે નામ 3.0" અભિયાન અંતર્ગત દાધલિયા PHC ખાતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, તે પણ પર્યાવરણ સુરક્ષા માટે એક ખૂબ જ સરસ અને મોટું યોગદાન છે. @CollectorArv @DdoArvalli @sbcc_team12161 @IecArvalli @jhparmar74
1
3
515
ગાજણ શાળા નંબર ૧ SHWP વિષય: મોડ્યુલ-૬ (પોષણ અને સ્વચ્છતા) માધ્યમ: વિડીયો અને પ્રત્યક્ષ માર્ગદર્શન વિગત: બાળકોને શૈક્ષણિક વિડીયો બતાવીને પૌષ્ટિક ખોરાકનું મહત્વ અને રોજિંદી સ્વચ્છતાની ટેવો વિશે અસરકારક રીતે માહિતગાર કરવામાં આવ્યા.@CollectorArv @DdoArvalli @IecArvalli @jhparmar74
1
1
2
321
Nhm કર્મચારી ઓ ના પગાર ૩ માસ પૂરા થવા આવ્યા હજુ સુધી થયો નથી. ક્યારે થશે તેની માહિતી પણ કોઈ આપી શકતું નથી #સમયસરકામગીરીસાથેસમયસરપગાર #કર્મચારીનોહકસમયસરપગાર @CMOGuj @prafulpbjp @PMOIndia @JPNadda @iJagdishBJP @CollectorArv @DdoArvalli @NHMGujarat @NHMINDIA1
11
85
6
63
1,176
આજરોજ જામાપુર ગામે IRS દવા છંટકાવ કામગીરી દરમિયાન માન.જિલ્લા મેલેરિયા અઘિકારીશ્રી હાજર રહેલ.@CollectorArv @DdoArvalli @IecArvalli @sbcc_team12161 @ArvalliCdho @jhparmar74
80
100 day tb campaign 2.0 અંતર્ગત aam વરથુ ખાતે ટીબી સ્ક્રીનીંગ x-ray કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું @arvalli_dto @CollectorArv @DdoArvalli @IecArvalli @SbccTeam
2
6
123
આજ રોજ આયુષ્મના આરોગ્ય મંદિર. ખાતે. Tb મુક્ત ભારત અભિયાન અંતર્ગત આયુષ્માન આરોગ્ય શિબિર. નું આયોજન કરવામાં આવ્યું અને tb વિષયક આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું @CollectorArv @DdoArvalli @arvalli_dto @IecArvalli @jhparmar74 @NHMGujarat
1
5
82
આરોગ્ય વિભાગ ના (NHM )ના કર્મચારીઓ દિવાળી પછી થી ગ્રાન્ટ ના અભાવના કારણે પગાર માં ઘણી બધી ક્ષતિઓ આવી રહી છે તેવીજ રીતે છેલ્લા ૨ માસ થી હજુ સૂધી પગાર થયો નથી અને ક્યારે થશે તેની પણ કોઈ બાહેધરી મમ જ @PMOIndia @JPNadda @Bhupendrapbjp @prafulpbjp @CMOGuj @NHMGujarat
7
46
3
26
675
આજ રોજ માં. CDHO SIR અને DQAMO SIR ધ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર વરથુ ના ગાજણ ગામ ખાતે આંગણવાડી - 1 માં મમતા દિવસ ની મુલાકાત કરવામાં આવી જેમાં અમૃતપાન અભિયાન , MR વેક્સિનેશન અને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ નું માર્ગદર્શન આપવામાં આવ્યું @DdoArvalli @CollectorArv @IecArvalli
4
77
આજ રોજ મમતા દિવસ "આંતર રાષ્ટ્રીય વયોવૃધ્ધ" દિવસ ની ઉજવણી કરવામાં આવી અને તેમના આરોગ્ય તપાસ કરવામાં આવી @CollectorArv @DdoArvalli @IecArvalli @NHMGujarat @CMOGuj @irushikeshpatel @JPNadda
1
4
66
Today, under the PMJAY drive, the work of issuing cards of NFSA beneficiaries was done in Charanwada village of AAM VARTHU area.@CollectorArv @DdoArvalli @jhparmar74 @IecArvalli @NHMGujarat @CMOGuj @irushikeshpatel @PMOIndia @JPNadda
2
1
5
171
Today DQAMO SIR VISIT AT CHARANVADA MAMTA SESSION AND GIVE VALUABLE GUIDANCE @CollectorArv @DdoArvalli @jhparmar74 @IecArvalli @mdnhmgujarat
2
4
118