TEAM MODASA IEC SBCC (@SbccTeam) profile picture
Joined July 2022
Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)
TEAM MODASA IEC SBCC retweeted
આજરોજ મા.અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા HWC #સાયરા ,તા.મોડાસાની મુલાકાત લેવામાં આવી. -માન.સા.શ્રી દ્વારા એનસીડી,એફપી,#આયુષ્યમાનભવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમો અંગે માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા. @CollectorArvali @DdoArvalli @CdhoArvalli @jhparmar74 @NHMGujarat
2
6
163
TEAM MODASA IEC SBCC retweeted
Today morning opd, ANC visit, TB pt home visit, telemedicine call by hwc-badodara, phc-shinavad, modasa @drKetantaral @phcshinavad
2
7
150
TEAM MODASA IEC SBCC retweeted
#SBCCASHAMEETING આજરોજ અરવલ્લી મોડાસા તાલુકાનાં #દધાલિયાપીએચસી ખાતે માન.જીલ્લા ક્ષય અધિકારી સા.શ્રીના અધ્યક્ષથામાં #SBCC અંતર્ગત Dsbcc દ્વારા"(HBNC)kit,how to use&when to refer sick child"District Priority Indicator ABHA CARD,PMJAY CARD,NTEPવિષે સમજ આપવામાં આવી. @CollectorArvali
3
7
302
TEAM MODASA IEC SBCC retweeted
Today Niramay Camp at Health and Wellness Center Kau Phc Shinavad @ArvalliCdho @DsbccARVALLI @IecArvalli @SbccTeam @NHMGujarat @thomodasa @jhparmar74 @PmjayArvalli
6
11
309
TEAM MODASA IEC SBCC retweeted
#worldimmunizationweekcelebation23 #TeamHealthArvalli #SbccTeamArvalli #IECGUJARAT #રસીકરણચક્ર અરવલ્લી જીલ્લાના છેવાડાના ગામ સુધી અસરકારક સામાજીક વ્યવહાર પરિવર્તનની કામગીરી #SBCC અંતર્ગત ફીલ્ડમાં રસીકરણચક્ર દ્વારા રસીકરણ વિષે સમજાવતા આરોગ્ય સ્ટાફ..... @CollectorArvalli
1
6
14
816
TEAM MODASA IEC SBCC retweeted
આજરોજ મોટીઈસરોલ કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા માધુપુરાખાતે ૩૦+ વયજૂથના લોકોનું બિનચેપી રોગોમાટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું થતાં બિનચેપી રોગોને લાગતું આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું થતાં રાજલી નવાચાલુ થયેલ ટીબીદર્દીનું મુલાકાત લઈને તેનું નિશ્ચયએપમાં લોકેશનઅપડેટ કરવામાં આવ્યું.
4
4
279
TEAM MODASA IEC SBCC retweeted
#૨૫એપ્રિલ‘’વિશ્વ મેલેરિયા દિવસ’’ઉજવણીના ભાગરૂપે મા.મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ર્ડા.એમ.એ.સીદ્દીકી સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરિયા અઘિકારીશ્રી ર્ડા.જીજ્ઞા ડી.જયસ્વાલ,ટીએચઓ-મોડાસા દ્વારા મોડાસા અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવેલ. @CollectorArvali
4
11
630
Hon'ble IAS Mr Harsh Mangla Sir (Director of NHM-1 Moh-fw, GOI) kindly read our mail. Mail sent by this email ID aiacho.india1@gmail.com. 72 days have passed and no reply has come yet from 31st January 2023. Kindly reply us. Thank You! @harshmangla
8
86
96
2,986
TEAM MODASA IEC SBCC retweeted
05/04/23 Visited Mamta session at urban area of modasa... Supportive supervison done with guiding all team members to cover all due beneficiaries... Guided for Abha card, CBAC & NCD activites...
5
22
793
TEAM MODASA IEC SBCC retweeted
જીલ્લા-અરવલ્લી DPHNO તેમજ DSBCC દ્વારા #SBCC અંતર્ગત આજરોજ #HWC મોટી ઈસરોલ,પી.એચ.સી ટિંટોઈ તા.મોડાસા ખાતે આરોગ્ય સ્ટાફ,આશાબેનને આરોગ્ય શિક્ષણ તેમજ મમતા દિવસે આપવાના રસીકરણના"૪ મહત્વના સંદેશા"વિશેવિટામિન એ. તથા ફેમિલી પ્લાનિંગ મેથડ વિશે સમજાવવામાં આવ્યું. @CollectorArvali
3
5
296
TEAM MODASA IEC SBCC retweeted
જીલ્લા-અરવલ્લી DPHNO તેમજ DSBCC દ્વારા #SBCC અંતર્ગત આજરોજ # હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોટી ઈસરોલ પી.એચ.સી ટિંટોઈ તા મોડાસા ખાતે આશા બેન ને આરોગ્ય શિક્ષણ તેમજ મમતા દિવસે આપવાના રસીકરણના"૪ મહત્વના સંદેશા"વિશે વિટામિન એ. તથા ફેમિલી પ્લાનિંગ મેથડ વિશે સમજાવવા માં આવ્યું
4
9
296
TEAM MODASA IEC SBCC retweeted
આજ રોજ પ્રા.આ.કેન્દ્ર બોલુન્દ્રા ખાતે વિશ્વ ક્ષય દીન ની ઊજવણી કરવામાં આવી જે અંતર્ગત દર્દીઓ તથા મુલાકાતીઓ ને ક્ષય વિષે માહિતગાર કરવામાં આવ્યા તથા સ્ટાફ દ્વારા ની-ક્ષય મિત્ર બની 6 જેટલા દર્દીઓ ને પોષણ સહાય કીટ પુરી પાડવામાં આવી
4
8
299
TEAM MODASA IEC SBCC retweeted
આજ રોજ મોટી ઇઝરોલ ખાતે વર્લ્ડ ટીબી ડે નિમીતે ટીબી અંગે જાગૃતતા માટે માધુપુર પ્રાથમિક શાળા થી રેલી નું આયોજન કરવા માં આવ્યું..
4
11
275
World tb day celebrated.. @DsbccARVALLI @PHC_Bolundra @SbccTeam
6
12
342
TEAM MODASA IEC SBCC retweeted
આજરોજ મોડાસા તાલુકાના દધાલિયા પી.એચ.સી.ના અમરાપુર ગામે DSBCC તેમજ PMA દ્વારા મમતા સેશન મુલાકાત... @CollectorArvali
4
7
230
TEAM MODASA IEC SBCC retweeted
Today world Tuberculosis Day celebration at Hwc khambhisar @CdhoArvalli @DdoArvalli @SbccTeam @thomodasa @drKetantaral
6
9
331
TEAM MODASA IEC SBCC retweeted
આજ રોજ હેલ્થ એન્ડ વેલનેસ બડોદરા ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગ રુપે લોક જાગૃતિ માટે રેલી તથા શાળા માં બાળકો ને ક્ષય વિશે સમજણ આપવામાં આવી. @CollectorArvali @CdhoArvalli @ArvalliDtc @drKetantaral @MoHFW_INDIA @mansukhmandviya @OfficerIec @NHMGujarat @DsbccARVALLI @IecArvalli
5
11
310
TEAM MODASA IEC SBCC retweeted
Today OPD,Ncd Screening, ANC , TB Patient home Visit. Adolescent,cfhc Survey cross check and Abha card generate Hwc Garudi phc limbhoi modasa
2
4
215
TEAM MODASA IEC SBCC retweeted
માન.આરડીડી સા.શ્રી દ્વારા જીલ્લાની મિટિંગ દરમ્યાન આરોગ્ય વિભાગના નવતર કાર્યક્રમ(૧) સ્માર્ટ રેફરલ સેવાઓ અને(૨) પેશન્ટ કેર ઇમ્પ્રૂવમેંટ બાબતે વધુ ભાર આપી કામગીરી સુદ્રડ કરવા જરૂરી માર્ગદર્શન તેમજ સરકારશ્રી દ્વારા SRS SYSTEMથી કરવાની થતી કામગીરી અંગે વધુ સચોટ માહિતી આપવામાં આવ્યું.
4
11
213