ℹ️NA 🅿️ATEL (@PatelIna3) profile picture

🙏🏻कबीर, बलिहारी गुरू आपने, घड़ी-घड़ी सौ-सौ बार । मानुष से देवता किया, करत न लागी वार ।।

💫 Gujarat, India
Joined February 2021
Photo by ℹ️NA 🅿️ATEL (@PatelIna3)Photo by ℹ️NA 🅿️ATEL (@PatelIna3)Photo by ℹ️NA 🅿️ATEL (@PatelIna3)Photo by ℹ️NA 🅿️ATEL (@PatelIna3)Photo by ℹ️NA 🅿️ATEL (@PatelIna3)Photo by ℹ️NA 🅿️ATEL (@PatelIna3)Photo by ℹ️NA 🅿️ATEL (@PatelIna3)Photo by ℹ️NA 🅿️ATEL (@PatelIna3)Photo by ℹ️NA 🅿️ATEL (@PatelIna3)Photo by ℹ️NA 🅿️ATEL (@PatelIna3)
ℹ️NA 🅿️ATEL retweeted
#शास्त्रार्थ_का_शंखनाद_क़िस्त13 जनता की अदालत में पेश किया जाएगा कल्कि अवतार। देखना न भूलें 14, 15 नवंबर को शास्त्रार्थ का शंखनाद क़िस्त 13, 14 शाम 07:30 बजे Sant Rampal Ji Maharaj YouTube Channel और साधना चैनल पर। Watch Debate On 14November
3
2
25
ℹ️NA 🅿️ATEL retweeted
#शास्त्रार्थ_का_शंखनाद_क़िस्त13 हो जाएगा फैसला। कौन है कल्कि? देखना न भूलें 14, 15 नवंबर को शास्त्रार्थ का शंखनाद क़िस्त 13, 14 शाम 07:30 बजे Sant Rampal Ji Maharaj YouTube Channel और साधना चैनल पर। Watch Debate On 14November
2
2
8
ℹ️NA 🅿️ATEL retweeted
🚨 TAT-HS મુખ્ય પરીક્ષા પરિણામ: મહેનતુ ઉમેદવારો સાથે મોટો અન્યાય કે સિસ્ટમનો મોટો છબરડો ? ❓🚨 ⛔રાતોના ઉજાગરા, વર્ષોની તનતોડ મહેનત અને B.Ed. પછી શિક્ષક બનવાનું એક સપનું... પરંતુ જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT-HS મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થાય છે, ત્યારે મહેનતનું સાચું મૂલ્ય મળવાને બદલે ઉમેદવારો સામે ઊભા થાય છે માત્ર સવાલો અને હતાશા! ⛔આ વિવાદ માત્ર ઓછા ગુણ મળવાનો નથી, પરંતુ આખી #મૂલ્યાંકન_પ્રણાલી અને #પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કરતો આક્રોશ છે. 📌 પરિણામના સરવાળામાં સીધી ભૂલ: સત્તાવાર જાહેરાત મુજબ કુલ હાજર ૪૭,૬૪૪ ઉમેદવારો હતા. પરંતુ પાસ (૧૬,૮૮૭) અને નાપાસ (૩૦,૭૫૪) નો સરવાળો કરતાં ૪૭,૬૪૧ થાય છે. આ ૩ ઉમેદવારોનો તફાવત કેમ આવ્યો ? ⛔ટોપર્સ અને અનુભવીઓ નાપાસ: પ્રિલિમ્સના ટોપર્સ, યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ્સ અને ૫ થી ૧૦ વર્ષથી શાળાઓમાં ભણાવતા અનુભવી શિક્ષકો વર્ણનાત્મક મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા છે અથવા માંડ પાસિંગ માર્ક્સ મેળવી શક્યા છે. ⛔પેપર તપાસણીની ગુણવત્તા: પેપર ચકાસણી બિનઅનુભવી કે નવા શિક્ષકો પાસે કરાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો છે. મૌલિક જવાબો લખવા છતાં મનસ્વી રીતે ગુણ કાપી લેવાયા છે. ⛔માર્ક્સની અસ્પષ્ટતા: પેપર-૧ અને પેપર-૨ ના અલગ-અલગ ગુણ આપવાને બદલે માત્ર સંયુક્ત ગુણ આપીને વિગતો છુપાવવાનો પ્રયાસ કેમ ? ⚖️ #RTI અને સુપ્રીમ કોર્ટનો અધિકાર: સર્વોચ્ચ અદાલત (CBSE vs Aditya Bandopadhyay અને ICAI vs Shaunak H. Satya) ના સ્પષ્ટ ચુકાદા મુજબ દરેક પરીક્ષાર્થીને RTI Act, 2005 હેઠળ પોતાની ચકાસાયેલી ઉત્તરવહી જોવાનો અને તેની પ્રમાણિત નકલ મેળવવાનો કાનૂની અધિકાર છે. તો પછી રિચેકિંગના નામે ઉત્તરવહીઓ બતાવવાથી કેમ ઇનકાર કરવામાં આવે છે અને ઉત્તરવહીઓ નાશ કરવાની આટલી ઉતાવળ શા માટે ?🤔 📢 ઉમેદવારોની સ્પષ્ટ અને ન્યાયી માંગણીઓ:👇🏻 1. પેપર-૧ અને પેપર-૨ ના વ્યક્તિગત ગુણ અલગથી જાહેર કરવામાં આવે. 2. તમામ ઉમેદવારોને તેમની મૂલ્યાંકન કરેલી ઉત્તરવહીની સ્કેન કોપી ઉપલબ્ધ કરાવવામાં આવે. 3. સમગ્ર મુખ્ય પરીક્ષાનું તટસ્થ વિષય નિષ્ણાતો દ્વારા પારદર્શક પુનઃમૂલ્યાંકન (Re-evaluation) થાય. 4. બોર્ડ દ્વારા અધિકૃત મોડેલ Answer Key અને મૂલ્યાંકન માપદંડ જાહેર કરવામાં આવે. 5. વિષયવાર અને કેટેગરીવાર વિગતવાર મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવે. મિત્રો હવે ચૂપ રહેવાનો સમય નથી. આપણી મહેનત અને આત્મસન્માન માટે અવાજ ઉઠાવવો અનિવાર્ય છે. આ કોઈ વિશેષ સવલતની માંગ નથી, પણ આપણો બંધારણીય અધિકાર અને પારદર્શિતાની લડત છે! 👉યાદ રાખજો #એકતા_જ_સૌથી_મોટી_તાકાત_છે. #JusticeForTATHSAspirants #TATHS #GujaratEducation #FairEvaluation #Revaluation #RightToJustice #YouthPower #GujaratYouth @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
102
349
6
492
18,735
ℹ️NA 🅿️ATEL retweeted
20 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર પોતાના જ યુવાનોનું શોષણ કરવાની વ્યવસ્થિત નીતિ ચલાવી રહી છે. જે યુવાનો કઠિન સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીમાં જોડાય છે, તેમને પાંચ વર્ષ સુધી ફિક્સ પે પર કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેઓ નિયમિત કર્મચારીઓ જેટલું જ કામ કરે છે સમાન ફરજ, સમાન જવાબદારી પણ અડધો પગાર, વાર્ષિક વધારો વગર, યોગ્ય લાભો વગર અને વિલંબિત પ્રમોશન સાથે. આ મિતવ્યય નથી, આ ગુજરાતના યુવાનો સાથેનો ખુલ્લો અન્યાય છે. 2012માં ગુજરાત હાઈકોર્ટે આ નીતિને ગેરબંધારણીય અને યુવાન વિરોધી ગણાવી હતી. તેમ છતાં ભાજપ સરકાર એ ચુકાદો સ્વીકારતી નથી અને પોતાના જ યુવાન કર્મચારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં લડતી રહી છે. કેમ? જે રાજ્ય પોતાના યુવાનોને સસ્તી મજૂરી તરીકે વર્તે છે, તેને “વિકાસનું મોડેલ” કહી શકાય નહીં. જે વિકાસમાં પોતાના કર્મચારીઓને યોગ્ય પગાર અને ગૌરવ ન મળે, એ વિકાસ ખોટો છે. ગુજરાતના યુવાનોની માગ સ્પષ્ટ છે: સમાન કામ, સમાન વેતન. ફિક્સ પે નીતિ તાત્કાલિક નાબૂદ કરો. કોંગ્રેસ ગુજરાતના યુવાનો સાથે આ લડતમાં ઊભી છે. #ScrapFixedPay #EqualWorkEqualPay #GujaratYouth #ફિક્સપેનાબૂદી #GenZ_Against_Fixpay_Gujarat
45
914
14
818
7,228
ℹ️NA 🅿️ATEL retweeted
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ Follow For More Updates : sandesh.com Follow to get latest news updates: instagram.com/sandeshnews/ #FixedPay #Protest #Gujarat #SandeshNews
6
680
7
526
4,514
આવતી કાલે 10:30 તૈયાર થયું જજો ફિક્સ પે ના કર્મચારીઓ #Remove_Fixpay_in_gujarat @hardev_vala @tejasmajithiya5 @YAJadeja
20
722
7
743
9,900
#शास्त्रार्थ_का_शंखनाद_क़िस्त9 Catch the biggest Spiritual debate of all time! Tune in to Shastrarth Ka Shankhnaad (Episode 9 & 10) on October 31st and November 1st at 7:30 PM. Watch Debate On 31stOctober – at Nawa, India
1
63
1
81
721
#शास्त्रार्थ_का_शंखनाद_क़िस्त7 शास्त्रार्थ का शंखनाद (किस्त 7 और 8) Watch Debate On 24thOctober – at Nawa, India
6
78
110
956
ℹ️NA 🅿️ATEL retweeted
#शास्त्रार्थ_का_शंखनाद_क़िस्त3 सभी धर्मग्रंथों को एक मेज पर रखकर एक सृष्टि रचनहार परमात्मा का ज्ञान प्रमाण सहित जानने के लिए देखना ना भूलें अगली डिबेट 10, 11 अक्टूबर को शाम 7:30 से 9:30 बजे तक साधना टीवी चैनल पर। 50Lakh By Sant RampalJi
28
31
518
#शास्त्रार्थ_का_शंखनाद_10_Oct 📖📖🔥✅📲 सभी धर्मग्रंथों को एक मेज पर रखकर एक सृष्टि रचनहार परमात्मा का ज्ञान प्रमाण। 📖📖 ♻️जानने के लिए देखना ना भूलें अगली डिबेट 10, 11 अक्टूबर को शाम 7:30 से 9:30 बजे तक साधना टीवी चैनल पर।🖥️🖥️ 50Lakh By Sant RampalJi – at Nawa, India
49
1
56
928
ℹ️NA 🅿️ATEL retweeted
#Boycott_Pradesh24Gujarati #पत्रकारिता_का_पतन 🔥Pradesh 24 Gujarati द्वारा लाइव शो में त्रिशूल का प्रदर्शन कराके सनसनी फैलाना पत्रकारिता के एथिक्स के खिलाफ है। जनता को सनसनी नहीं, केवल सत्य और निष्पक्ष प्रमाण चाहिए! 🚨📚 Fake Journalism
1
8
12
371
ℹ️NA 🅿️ATEL retweeted
#Boycott_Pradesh24Gujarati #पत्रकारिता_का_पतन 🌟लाइव कार्यक्रम के दौरान उकसाने वाले कृत्य और कथित धमकियों का प्रसारण चिंताजनक है। जिम्मेदार पत्रकारिता का तकाजा है कि ऐसे पक्षपातपूर्ण चैनलों का जनता खुलकर बहिष्कार करे! 🚨⚖️ Fake Journalism
6
10
381
#50लाख_की_ऐतिहासिक_डिबेट जब ब्रह्मा और विष्णु स्वयं अपनी उत्पत्ति से अनजान थे, तो वे सृष्टि के रचयिता कैसे हो सकते हैं? व 4 अक्टूबर 2026 को लाइव शाम 07:30 से 09:30 बजे
7
84
2
109
2,628
ℹ️NA 🅿️ATEL retweeted
#50लाख_की_ऐतिहासिक_डिबेट 50 लाख की खुली चुनौती ! शास्त्रों से ज्ञान गलत साबित करो और इनाम पाओ। ऐतिहासिक डिबेट देखना न भूलें 3, 4 अक्टूबर 2026 को साधना चैनल पर लाइव शाम 07:30 बजे। Challenge By Sant RampalJi
8
120
2
167
2,881
ℹ️NA 🅿️ATEL retweeted
#50लाख_की_ऐतिहासिक_डिबेट संत रामपाल जी महाराज जी ने कहा है कि जो उनकी शास्त्रानुकूल चर्चा (साधना टीवी पर 3, 4 अक्टूबर 2026, शाम 07:30 बजे) को नहीं सुनेगा और समझेगा, वह भक्ति के वास्तविक लाभ और मोक्ष से दूर रह जाएगा। Challenge By Sant RampalJi 50लाख_का_इनाम
2
79
99
2,036
संत रामपाल जी महाराज ने धर्मगुरुओं को शास्त्रार्थ के लिए आमंत्रित करते हुए कहा है कि यदि कोई उनके बताए आध्यात्मिक ज्ञान को पवित्र शास्त्रों के प्रमाण के आधार पर गलत सिद्ध कर दे,तो उसे #50लाख_का_इनाम दिया जाएगा। Challenge By Sant RampalJi
1
65
1
75
3,786
ℹ️NA 🅿️ATEL retweeted
#50लाख_का_इनाम आध्यात्मिक चर्चा का आधार क्या होगा? वेद, भगवद्गीता, 18 पुराण, रामायण, महाभारत और सूक्ष्मवेद जैसे ईश्वरीय ग्रंथ ही आधार होंगे। देखें खास वीडियो "शास्त्रार्थ का शंखनाद" Sant Rampal Ji Maharaj YouTube Channel पर। Challenge By Sant RampalJi
15
19
287
#SantRampalJiVsBrahmaKumaris क्या ब्रह्मा कुमारी पंथ का ज्ञान सनातन के शास्त्रों से मिलता है⁉️ जानने के लिए देखें खास वीडियो Factful Debates YouTube Channel पर। Debate On Factful Channel▶️▶️ – at Nawa, India
9
63
71
972