ARTO Patan retweeted
🕯️ વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ – ૨૦૨૬ (World Day of Remembrance)
આજે વારાહી ટોલ પ્લાઝા ખાતે RTO પાટણ અને વારાહી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
#SafeRoad #SaferLives
@sanghaviharsh
@pravinmalibjp – at Radhanpur, India
ARTO Patan retweeted
વાહનોમાં લાઉડ અને પ્રેશર હોર્નનો ઉપયોગ ધ્વનિ પ્રદૂષણ વધારે છે, જે સાંભળવાની શક્તિ, હૃદય અને માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ચાલો, જવાબદાર નાગરિક બનીએ અને બિનજરૂરી હોર્ન વગાડવાનું ટાળીએ.
#NoHonking #ધ્વનિપ્રદૂષણ #ગુજરાતપોલીસ #RoadSafety #SafeGujarat
ARTO Patan retweeted
રસ્તા પર વાહન કેટલુંય મોટું હોય, પરંતુ પદયાત્રીઓનો હક અને તેમની સુરક્ષા હંમેશા સર્વોપરી છે. પેલિકન સિગ્નલ કે ઝીબ્રા ક્રોસિંગ પર વાહનની ગતિ ધીમી કરવી, થોભવું અને રાહદારીઓને સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા દેવો એ દરેક વાહનચાલકની ફરજ છે.
Be the Elephant. Look out for the Rabbits.
રસ્તા પર તમારું વાહન ગમે તેટલું મોટું હોય, પેલિકન સિગ્નલ કે ઝીબ્રા ક્રોસિંગ પર ચાલતા જતાં રાહદારીઓનો હક પહેલો છે. રોડ પર વાહનની ગતિ ધીમી કરો, સિગ્નલ પર ઊભા રહો અને રાહદારીઓને સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા દો.
તમારી થોડીક સેકન્ડની ધીરજ કોઈનો જીવ બચાવી શકે છે.
થોભો. તેમને રસ્તો ઓળંગવા દો. પછી સુરક્ષિત આગળ વધો. 🚸
#AhmedabadTraffic #CGRoad #PedestrianSafety #TrafficAwareness #DriveSafeAmdavad #RoadSafety #SafeStreets #AmdavadTrafficPolice #ResponsibleDriving
ARTO Patan retweeted
ભાદરવી પૂનમ ૨૦૨૬ મહામેળામાં જતા પદયાત્રીઓની માર્ગ સલામતી સુનિશ્ચિત કરતી RTO પાટણ ની ટીમ.
જય અંબે 🚩
@sanghviharsh
@pravinmalibjp
@CMOGuj
@GRSAofficial
@COTGuj_office
@CollectorPatan
@InfoPatan
ARTO Patan retweeted
Happy friendship Day.....🫂
Tag your ride or die buddy in comment🫶
#friendshipday2026
ARTO Patan retweeted
યુવાઓના પરિશ્રમનું સન્માન અને ઉજ્જવળ ભવિષ્યની સુરક્ષા..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદમાં પસાર કરવામાં આવેલ The Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026 એટલે ‘ઝીરો ટોલરન્સ’.
#FairExamsSecureYout
ARTO Patan retweeted
પાટણ RTO ખાતે જિલ્લામાં માર્ગ સલામતી અને રાહ-વીર યોજના વિષય ઉપર બેઠકનું આયોજન કરાયું. જેમાં RTO સ્ટાફ, 9 જેટલા PSI શ્રી અને અન્ય પોલીસ સ્ટાફ હાજર રહી વિષય અનુસાર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
@CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp
@cotgujarat
@GRSAofficial
@CollectorPatan
@InfoPatan
ARTO Patan retweeted
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા...
🔹 એક જ વર્ષમાં 05 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ હવે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થશે
🔹 ગુજરાતના નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને બાકી ઈ-ચલણ સમયસર ભરી દેવા રાજ્ય સરકારનો અનુરોધ
🔹 ઈ-ચલણ સામે વાંધો કે ફરિયાદ કરવા માટે 45 દિવસ મળશે; 45 દિવસમાં કોઈ વાંધો રજૂ નહીં થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે
🔹 સમયસર ચલણ નહીં ભરાય તો 'વાહન પોર્ટલ' પર વાહન બ્લોક કરી દેવાશે
નવા સુધારાઓ મુજબ ઈ-ચલણ અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાઇસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી
#GujaratGovernment
ARTO Patan retweeted
પાટણ જિલ્લાના સમી તાલુકામાં રૂરલ એરિયામાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા સમશેરપુરા ગામની શાળામાં પાટણ RTO અને NSS સ્વયંસેવકોના સહયોગથી જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો.
@sanghaviharsh
@pravinmalibjp
@COTGuj_office
@CollectorPatan
@InfoPatan
@CMOGuj
ARTO Patan retweeted
રસ્તા પર ચાલનાર દરેક રાહદારી કે વાહનચાલક પોતાના ઘરે સુરક્ષિત પહોંચે એ જરૂરી છે.
ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાય, કોઈનો જીવ ન જોખમાય, એ માટે સુરત RTO ટીમે રાહદારી વાહનચાલકોને સેફ્ટી બેલ્ટ બાંધીને સુરક્ષા અને જાગૃતિનો સંદેશ આપ્યો.
આ સુંદર પહેલ માટે ટીમના સૌ સભ્યોને હાર્દિક અભિનંદન. આ એક નાની પહેલ અનેક જિંદગીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.
ARTO Patan retweeted
મહેસાણા RTO ના કર્મચારીઓ દ્વારા દૈનિક 1 કલાકનો સેવાયજ્ઞ કરી છેલ્લા 10 દિવસમાં કચેરી એકદમ સ્વચ્છ બનાવી 'સ્વચ્છતા હી સેવા' મંત્ર ને સાર્થક કરતા આ 'દિવાળી કામ' હોંશે હોંશે વધાવ્યું. સિ.કા. શ્રી સુનિલભાઈ, આશાબેન અને IMV શ્રી કેયુરભાઈની મહેનત પ્રશંસનીય રહી. @sanghaviharsh @rmanjhu
ARTO Patan retweeted
સરકાર દ્વારા મોટર વાહન ખાતામાં ફરજ બજાવતા સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-૩ ને મોટર વાહન નિરીક્ષક,વર્ગ-૨ તરીકે બઢતી આપવા અંગે મંજૂરી આપવામાં આવી.
કુલ-૬૪ સ.મો.વા.ની. ને વર્ગ-૨ તરીકે બઢતી મળતા રાજ્યમાં એન્ફોર્સમેન્ટ ની કામગીરીને વેગ મળશે.
ARTO Patan retweeted
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ટેક્નિકલ ક્ષતિનાં કારણે 4 wheeler નાં ટેસ્ટ હાલ પૂરતાં બંધ કરાયા.
@CollectorPatan @ArtoPatan
ARTO Patan retweeted
પાટણ જિલ્લામાં માર્ગ સલામતી અંતર્ગત કરાઈ રહી છે કડક કાર્યવાહી
લાયસન્સ ન હોવા છતાં વાહન વ્યવહાર કરનારા 111 લોકોને રૂ.2,47,000 દંડ ફટકારતું RTO તંત્ર
@InfoGujarat @CollectorPatan @DDO_PATAN @PradipSinhRathd @ArtoPatan @SP_Patan @patanpolice
ARTO Patan retweeted
સિક્કા થર્મલ પાવર સ્ટેશન (STPS) ખાતે અત્રેની કચેરીના IMV શ્રી જે.જે.ચુડાસમા તથા AIMV શ્રી એસ.વી.રુપાણી દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ આયજિત કરી CISF યુનિટના જવાનોને માર્ગ સલામતી અંગે નું માર્ગદર્શન આપવામાં આવ્યું.@rmanjhu @COTGuj_office @CollectorJamngr
ARTO Patan retweeted
ચાણસ્માનાં રૂપપૂરની જેઠીબા આર્ટસ કોલેજ મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં યોજાયો. કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી
ARTO Patan retweeted
#RTO#ARTO offices open on Sunday 22/9. Services mentioned in attachment will be available.
@CMOGuj @rcfalduofficial




































