"સીટબેલ્ટ અને હેલ્મેટ – જીવન રક્ષક કવચ. 🛡️✨"
"તમારા પરિવારની ખુશી તમારી સુરક્ષામાં છે. વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટ અચૂક પહેરો, કારણ કે ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. ”❤️🚗🛵 #RoadSafety #SafetyFirst #DriveSafe
1
105
"સરળ, ઝડપી અને પારદર્શક ઓનલાઈન લાયસન્સ સેવાઓ. ✨📋 #DigitalGujarat #Parivahan"
"કચેરીના ધક્કા બચાવો, ઓનલાઈન સેવા અપનાવો! 🌐🚗 #RTOMehsana"
@CMOGuj @sanghaviharsh @CollectorMeh @COTGuj_office @pravinmalibjp
🚦 RTO મહેસાણા ખાતે માર્ગ સલામતી જાગૃતિ અભિયાન
ડ્રાઇવિંગ ટેસ્ટ અને વાહન સંબંધિત કામગીરી માટે આવેલા અરજદારોને હેલ્મેટ, સીટબેલ્ટના મહત્વ તથા ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપી માર્ગ સલામતી પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા.
🪖 સલામતી અપનાવો, જીવન બચાવો! 🚗
246
🚦 RTO મહેસાણા ખાતે માર્ગ સુરક્ષા શપથ કાર્યક્રમ યોજાયો.
રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવવા સ્ટાફ દ્વારા શપથ લેવામાં આવ્યા તેમજ રાહવીર અને ગુડ સમેરિટન બનવા પ્રેરિત કરવામાં આવ્યા. આ પ્રસંગે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું.
🚦 RTO મહેસાણાના ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા મોઢેરા ચોકડી આગળ રિક્ષાચાલકોને રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમો અંગે જરૂરી માર્ગદર્શન આપી જાગૃતિ લાવવામાં આવી.
નિયમોનું પાલન કરો, અકસ્માતોથી બચો અને ટ્રાફિક સુરક્ષામાં સહભાગી બનો.
સુરક્ષિત સફર, સુરક્ષિત જીવન! 🙏
3
499
મહેસાણા RTO દ્વારા નવા વાહનો માટે પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને અન્ય ચોઈસ નંબરોનું ઈ-ઓક્શન (E-Auction) શરૂ થયું છે!
📍 રજિસ્ટ્રેશન: ૧૩/૧૧/૨૦૨૬ થી ૧૫/૧૧/૨૦૨૬ સુધી
📍 બિડિંગ: ૧૫/૧૧/૨૦૨૬ થી ૧૭/૧૧/૨૦૨૬ સુધી
🔗 ભાગ લેવા માટે લિંક પર મુલાકાત લો: parivahan.gov.in/fancy
1
198
🚘 ગુજરાતમાં વાહન માલિકી ફેરબદલ (TO) અને NOC પ્રક્રિયા હવે Mobile Authentication દ્વારા Faceless!
📌 વાહન ટ્રાન્સફર પ્રક્રિયા – Step by Step Flow Chart
2
171
🚦 RTO મહેસાણાના ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા મોઢેરા ચોકડી આગળ રિક્ષાચાલકોને રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમો અંગે જરૂરી માર્ગદર્શન આપી જાગૃતિ લાવવામાં આવી.
નિયમોનું પાલન કરો, અકસ્માતોથી બચો અને ટ્રાફિક સુરક્ષામાં સહભાગી બનો.
સુરક્ષિત સફર, સુરક્ષિત જીવન! 🙏
#RTOMehsana #RoadSafety
383
🚦 RTO મહેસાણા ખાતે માર્ગ સલામતી જાગૃતિ અભિયાન
ડ્રાઇવિંગ ટેસ્ટ અને વાહન સંબંધિત કામગીરી માટે આવેલા અરજદારોને હેલ્મેટ, સીટબેલ્ટના મહત્વ તથા ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપી માર્ગ સલામતી પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા.
🪖 સલામતી અપનાવો, જીવન બચાવો! 🚗
1
157

263
🚦 ઈ-ચલણ અને વર્ચ્યુઅલ કોર્ટમાં ચલણ ભરવાની પ્રક્રિયા જાણો!
📲 ઈ-ચલણ ભરવાની સરળ પ્રક્રિયા તથા વર્ચ્યુઅલ કોર્ટ મારફતે ચલણની ચુકવણી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવો.
✅ સરળ પ્રક્રિયા
✅ સમયની બચત
✅ ડિજિટલ ચુકવણીની સુવિધા
RTO મહેસાણા દ્વારા માર્ગદર્શન
🤖 Made with AI
🏅 પ્રતિભાને સલામ… સંઘર્ષને સલામ… સફળતાને સલામ! 🌟
બેચરાજી તાલુકાના શંખલપુર ગામે વિવિધ કક્ષાએ મેડલ પ્રાપ્ત કરનાર દિવ્યાંગ ખેલાડીઓના સન્માન સમારોહમાં RTO મહેસાણાના ઇન્સ્પેક્ટરશ્રીએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. 💐
🇮🇳 દિવ્યાંગતા મર્યાદા નથી, હિંમત જ સાચી શક્તિ છે!
2
138
🚸 બાળ સુરક્ષા – સૌની જવાબદારી!
ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, મહેસાણા ખાતે RTO મહેસાણા દ્વારા સ્કૂલ બસના ચાલકો અને ડ્રાઇવરો માટે માર્ગ સલામતી અંગે વિશેષ સેમિનાર યોજાયો.
🚌 નિયત ઝડપ | 📵 મોબાઇલ નહીં | 🚫 ઓવરલોડિંગ નહીં | 🚦 ટ્રાફિક નિયમોનું પાલન
બાળકોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં!
119
મહેસાણા RTO દ્વારા નવા વાહનો માટે પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને અન્ય ચોઈસ નંબરોનું ઈ-ઓક્શન (E-Auction) શરૂ થયું છે!
📍 રજિસ્ટ્રેશન: ૧૫/૧૦/૨૦૨૬ થી ૧૭/૧૦/૨૦૨૬ સુધી
📍 બિડિંગ: ૧૭/૧૦/૨૦૨૬ થી ૧૯/૧૦/૨૦૨૬ સુધી
🔗 ભાગ લેવા માટે લિંક પર મુલાકાત લો: parivahan.gov.in/fancy
1
159
🧹🇮🇳 સ્વચ્છતા એ જ સેવા, સ્વચ્છતા એ જ સંકલ્પ! 🇮🇳🧹
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત RTO મહેસાણા સ્ટાફ દ્વારા સ્વચ્છતા અને સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી.
✨ સ્વચ્છ કાર્યસ્થળ • સ્વચ્છ પરિસર • સ્વચ્છ મહેસાણા ✨
#SwachhBharat #SwachhataHiSeva #RTOMehsana #CleanIndia
2
162
🚦 રોડ સેફ્ટી – સુરક્ષિત સફરનો સંકલ્પ 🛣️
વણાગલા ગામે રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
RTO મહેસાણા ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન, માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
#RoadSafety #RTOMehsana #TrafficSafety #SafeDrive
135
🚦 RTO મહેસાણા દ્વારા ITI વડનગર ખાતે તા. 25/09/2026ના રોજ રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને સલામત વાહનચાલન અંગે માર્ગદર્શન આપી રોડ સેફ્ટીની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. 🛣️🤝
❤️ “નિયમ પાળો, જીવન બચાવો!”
#RTOMehsana #ITIVadnagar #RoadSafety
1
112
🚦 RTO મહેસાણા દ્વારા ITI વિસનગર ખાતે તા. 25/09/2026ના રોજ રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને સલામત ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન આપી રોડ સેફ્ટીની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. 🛣️🤝
❤️ “સુરક્ષિત વાહનચાલન, સલામત જીવન!”
#RTOMehsana #ITIVisnagar