Mayur Sakariya retweeted
Replying to @deepakrajani123 @tv13gujarati
આ તો નથી ને?
ગુજરાત TAT-HS Mains Result Declare કરો.
#આ_તો_નથી_ને
#આ_તો_નથી_ને_seb?
#TAT_HS_RESULT
#SaveGujaratEducation #TeacherRecruitment
@Rivaba4BJP @Bhupendrapbjp @drpradyumanvaja @YAJadeja @devanshijoshi71 @Jamawat3 @deepakrajani123 @CMOGuj @hardev_vala @Thalapathy_6714
Mayur Sakariya retweeted
Tat-hs ની mains પરીક્ષા નું પરિણામ સતાવાર જાહેર કરવા વિનંતી રાજ્ય પરીક્ષા બોર્ડ ને ..અથવા હાલ જે અફવાઓ ચાલી રહી છે સોશિયલ મીડિયા માં એના પર રોક લગાવો
@Rivaba4BJP @Bhupendrapbjp @sandeshnews @deepakrajani123
Mayur Sakariya retweeted
રાહ જોવી કેટલી અઘરી છે એ તમે આજે TAT HS મુખ્ય પરીક્ષા આપેલ ઉમેદવાર પાસેથી જ સમજી શકશો.
#મનોમંથન
Mayur Sakariya retweeted
TAT-HS ઉમેદવારોની કારકિર્દી પર પરિણામની અસર અને ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત.
📢 ગુજરાત TAT-HS Mains Result Declare કરો.શિક્ષક ઉમેદવારોને ન્યાય આપો.
માનનીય @cmoguj @drpradyumanvaja @GujaratSEB અને શિક્ષણ વિભાગને નમ્ર વિનંતી છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરવા તથા આગળની ભરતી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
📌 સૌથી મોટો પ્રશ્ન: પરિણામ અને ભરતીનું આગળનું સમયપત્રક ક્યારે જાહેર થશે?
🏫 એક તરફ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત છે. UDISE+ 2025–26 અંગેના અહેવાલ મુજબ રાજ્યની 2,335 શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલી રહી હતી. બીજી તરફ, શિક્ષક બનવા માટે લાયકાત ધરાવતા હજારો ઉમેદવારો પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.
❓ અમારી નમ્ર માંગણીઓ:
1️⃣ TAT-HS Mainsનું પરિણામ શક્ય તેટલી વહેલી તકે જાહેર કરવામાં આવે.
2️⃣ પરિણામ જાહેર કરવાની સંભવિત તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે.
3️⃣ વિષયવાર અને માધ્યમવાર ખાલી શિક્ષક જગ્યાઓની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે.
4️⃣ ભરતી પ્રક્રિયાનું પારદર્શક સમયપત્રક જાહેર કરવામાં આવે.
5️⃣ લાયક ઉમેદવારોની ભરતી ઝડપી બનાવી શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે.
શિક્ષકોની અછત દૂર કરવી અને લાયક ઉમેદવારોને સમયસર તક આપવી બંને ગુજરાતના શિક્ષણના હિતમાં છે.
ઉમેદવારો માત્ર પરિણામ નથી માગતા; તેઓ પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતા અને સમયસર ભરતી પ્રક્રિયાની અપેક્ષા રાખે છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગને વિનંતી છે કે ઉમેદવારોની લાગણી સમજીને યોગ્ય નિર્ણય લેવામાં આવે.
વિભાગ દ્વારા કોઈ તારીખ જાહેર ન થતા ઉમેદવારો મૂંઝવણમાં.
TAT HS પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
પરિણામ લક્ષી અલગ અલગ અફવાઓથી ઉમેદવારો પરેશાન.
TAT-HS Mains Result વહેલી તકે જાહેર કરો અને ભરતી પ્રક્રિયાને ગતિ આપો.
#TAT_HS_RESULT
#SaveGujaratEducation #TeacherRecruitment
Mayur Sakariya retweeted
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (#GSSSB) ની CCE (ગ્રુપ-A અને ગ્રુપ-B) પ્રાથમિક પરીક્ષા તા. ૧૬-૦૯ થી ૨૯-૦૯-૨૦૨૬ દરમિયાન યોજાઈ હતી, અને ગ્રુપ-A ની મુખ્ય પરીક્ષા આગામી તા. ૨૮/૧૧/૨૦૨૬ ના રોજ નિર્ધારિત છે. આ સમયપત્રક સામે ગંભીર વહીવટી સવાલો ઊભા થાય છે: ❓❓❓
☝️કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિમાં પ્રાથમિક પરિણામ અને મુખ્ય પરીક્ષા વચ્ચે ઉમેદવારોને પૂરતો તૈયારીનો સમય મળવો અનિવાર્ય છે. અહીં માંડ ૨૦ થી ૨૨ દિવસ બાકી હોવા છતાં પરિણામ ન હોવું એ મંડળની નબળી આયોજન શૈલી દર્શાવે છે.જ્યારે પરીક્ષા CBRT (ઓનલાઇન) લેવાતી હોય, ત્યારે પરિણામમાં આટલો મોટો વિલંબ શા માટે? ❓
☝️ડિજિટલ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય જ ઝડપ છે: પરંપરાગત OMR/ઓફલાઇન પદ્ધતિમાં પેપર કલેક્શન, સ્કેનિંગ અને મૂલ્યાંકનમાં સમય લાગે તે સમજી શકાય છે. પરંતુ CBRT પદ્ધતિમાં ઉમેદવાર સબમિટ કરે તે જ ક્ષણે ડેટા સર્વર પર ડિજિટલી પ્રોસેસ થઈ જાય છે. આમ છતાં પરીક્ષા પૂર્ણ થયાને એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પરિણામ ન આવવું એ ટેકનોલોજીના ઉપયોગ સામે પ્રશ્ન ઊભો કરે છે.
☝️ટેકનોલોજી અપનાવ્યા પછી પણ પરિણામ કેમ પેન્ડિંગ?: રાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓ (જેમ કે NTA, TCS/SSC) લાખો ઉમેદવારોની CBRT પરીક્ષાના પ્રાથમિક પરિણામો અથવા આન્સર કી ગણતરીના દિવસોમાં જાહેર કરતી હોય છે. તો રાજ્ય કક્ષાએ આટલો લાંબો સમય કેમ લાગી રહ્યો છે ?❓❓❓
☝️મેન્સની તારીખ નજીક હોવા છતાં વિલંબ અન્યાયી: મુખ્ય પરીક્ષા નિર્ધારિત તારીખે લેવી હોય તો પ્રાથમિક પરિણામ ઝડપથી આપવું એ CBRT સિસ્ટમની પ્રાથમિક ફરજ બને છે. જો ડિજિટલ એક્ઝામમાં પણ ઑફલાઇન કરતાં વધુ સમય લાગતો હોય, તો CBRT પદ્ધતિ લાવવાનો અર્થ શું?❓❓
☝️ પરિણામ જાહેર થયા વગર ઉમેદવાર મુખ્ય પરીક્ષાની (મેન્સ) તૈયારી કરે કે નહીં? ક્વોલિફાય થયા હોવાની ખાતરી વગર આખો અભ્યાસક્રમ કેવી રીતે પૂર્ણ કરે?❓❓
☝️જો મંડળ અચાનક છેલ્લી ઘડીએ પરિણામ જાહેર કરશે, તો સિલેક્ટેડ ઉમેદવારોને મુખ્ય પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચવા, દસ્તાવેજો કે માનસિક તૈયારી માટે પૂરતો અવકાશ નહીં મળે.
GSSSB વહેલામાં વહેલી તકે CCE નું પ્રાથમિક પરિણામ જાહેર કરે જેથી વિદ્યાર્થીઓ સ્પષ્ટતા સાથે મુખ્ય પરીક્ષાની રણનીતિ બનાવી શકે. 🙏
@GSSSB_OFFICIAL
@GsssbOfficial
#GSSSB #CCEExam2026 #StudentVoice #GujaratAdmin #GSSSBUpdate #ExamReform #GSSSBRecruitment #GSSSB_Update #YouthOfGujarat
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
કોઈ પત્રકાર મિત્રને TAT HS મુખ્ય પરીક્ષાના પરિણામ બાબત રાજ્ય પરીક્ષા બોર્ડ કે શિક્ષણ વિભાગનાં અધિકારી પાસેથી માહિતી મળે ઉમેદવાર સુધી પહોંચાડવા વિનંતી.
@dave_janak
@hdraval93
@deepakrajani123
@Janak_Sutariyaa
@Anchor_Pankaj
@kinjalmishra211
@gajendrakalal
@Divya_Bhaskar
Mayur Sakariya retweeted
TAT_HS_result_declare
TAT HS પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
વિભાગ દ્વારા કોઈ તારીખ જાહેર ન થતા ઉમેદવારો મૂંઝવણમાં.
પરિણામ લક્ષી અલગ અલગ અફવાઓથી ઉમેદવારો પરેશાન.
#TAT_HS_RESULT જાહેર કરવાની માંગ.
Mayur Sakariya retweeted
ટાટ HS મુખ્ય પરીક્ષાના આજે 84 દિવસ થયા હોવા છતાં પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.જેથી ઉમેદવારોમાં ભારે અસમંજસ અને મૂંઝવણ રહેલી છે,તેથી વહેલી તકે દિવાળી પહેલા પરિણામ જાહેર કરવામાં આવે.@Rivaba4BJP @sanghaviharsh
@drpradyumanvaja
@deepakrajani123
@hdraval93
@CMOGuj
@devanshijoshi71
Mayur Sakariya retweeted
TAT HS પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
વિભાગ દ્વારા કોઈ તારીખ જાહેર ન થતા ઉમેદવારો મૂંઝવણમાં.
પરિણામ લક્ષી અલગ અલગ અફવાઓથીઉમેદવારો પરેશાન.
#TAT_HS_RESULT જાહેર કરવાની માંગ.@Rivaba4BJP @drpradyumanvaja @deepakrajani123
Mayur Sakariya retweeted
TAT (HS) Mains નું પરિણામ ક્યારે? હજારો ઉમેદવારોની આતુરતાનો અંત લાવી સત્વરે પરિણામ જાહેર કરો.
#TATHSResultDeclare @PradyumanVaja #TAT_HS_Mains_Result
@Divya_Bhaskar @Rivaba4BJP @CMOGuj @jigneshmevani80 @drmanishdoshi @YAJadeja
@MihirHPSolanki
@sandeshnews @NewsCapitalGJ
Mayur Sakariya retweeted
#TATHSResultDeclare
ટાટ HS મુખ્ય પરીક્ષાના આજે 84 દિવસ થયા છતાં પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.જેથી ઉમેદવારોમાં ભારે અસમંજસ અને મૂંઝવણરહેલીછે, વહેલીતકેદિવાળીપહેલાપરિણામજાહેર કરવામાંઆવે.
@Rivaba4BJP @sanghaviharsh @drpradyumanvaja @deepakrajani123 @hdraval93 @CMOGuj @hardev_vala
Mayur Sakariya retweeted
લાંબી રાહ, સતત રજૂઆતો અને વધતી જતી અનિશ્ચિતતા વચ્ચે ઉમેદવારો હવે સત્તાવાર નિર્ણયની અપેક્ષા રાખે છે. TAT HSનું પરિણામ તાત્કાલિક જાહેર કરો.
#Declare_TAT_HS_Result
@CMOGuj @Rivaba4BJP @drpradyumanvaja @drmanishdoshi























