jilak (@JilakR) profile picture

...

Joined September 2020
CCE ની પ્રાથમિક પરીક્ષાને 70 દિવસ થવા છતાં હજુ FAK અને Result આવ્યું નથી. ઉમેદવારો મહિનાઓથી રાહ જોઈને બેસી રહ્યા છે. આથી વહેલી તકે result આપો. અને @HHPATELGSSSB સાહેબ ફોરેસ્ટ નું ફાઇનલ ૩૧ જુલાઈ કાતો એની પેહલા કીધું હતું આજે ૨૯ છે તો યાદ છે ને કે ભૂલી ગયા ? #Declare_CCE_Result
18
428
6
386
14,582
#Guj_Govt_Declare_Recruitment દર થોડા દિવસે કોઈને કોઈ ભરતી ની માધ્યમો માં વાત વાત ચર્ચાઓ થાય.. ઉમેદવારો ને સપનાઓ દેખાડાય... પછી કોઈ ઓફિસિયલ જાહેરાત આવતી નથી, ભરતીનું નોટીફિકેશન જાહેર કરો. #CCE ભરતી ક્યારે ? #Accountent_Auditer ભરતી ક્યારે ? #Police_RR #FOREST પરીક્ષાની તારીખ. #HC_Assistant-Belif -Driver પરિક્ષાની તારીખ. #ST_Conducter પરીક્ષાની તારીખ...... ?? કહેવાતા #ગુજરાત_મોડલ_સ્ટેટ મા ભરતીઓ પંચવર્ષીય યોજનાઓ બની ચૂકી છે. #Guj_Govt_Declare_Recruitment @devanshijoshi71 @nidhirpatel6 @janak_suatariya @Zee24kalak @News18Guj @GSTV_NEWS @VtvGujarati @DDNewsGujarati @sandeshnews @Divya_Bhaskar @Jamawat3 @gujratsamachar
234
2,320
69
2,392
68,028
કરાર આધારિત ભરતી, ફિક્સ પગારથી ભરતી અને કોન્ટ્રાક્ટ પ્રથા સદંતર બંધ થવી જ જોઈએ..આ ભણેલા લોકોનું શોષણ કરનારીની અન્યાયી નીતિ છે..
129
609
13
791
18,969
Replying to @Yuvi_1212
સૌનો સાથ સૌનો વિકાસ માટે સૌને સમાન કામ માટે સમાન વેતન મળવું જરૂરી છે.. #RemoveFixPay #WeWantEqualPay #InternationalEqualPayDay @devanshijoshi71 @Vivekdoza @VtvGujarati"
3
40
1
32
205
Replying to @Yuvi_1212
માંગ અમારી એક, ફિક્સ પગાર ગો બેક! સમાન કામ, સમાન વેતન. #RemoveFixPay #WeWantEqualPay #InternationalEqualPayDay @Bhupendrapbjp @CMOGuj @BJP4Gujarat @KanuDesai180 @shaktisinhgohil @YAJadeja @Janak_Sutariyaa @deepakrajani123 @devanshijoshi71
5
1
3
59
Replying to @Yuvi_1212
Remove fix pay Gujarat
5
3
104
Replying to @Yuvi_1212
પ્રગતિશીલ ગુજરાતનો પાયો, હું કર્મયોગી; ગતિશીલ ગુજરાતનું પૈડું, હું કર્મયોગી; વિકાસમાં અગ્રેસર ગુજરાતનો, હું કર્મયોગી; કર્મયોગી ની એક જ માંગ,સમાન કામ,સમાન વેતન.#RemoveFixPay #WeWantEqualPay #InternationalEqualP @CMOGuj @KanuDesai180 @shaktisinhgohil @YAJadeja @Janak_Sutariyaa
26
2
19
288
અહી ગુજરાતમાં વિશ્વ યોગ દિવસ-ઉજવાય છે. વિશ્વ સિંહ દિવસ- ઉજવાય છે. વિશ્વ સમાન પગાર દિવસ - ૫ વર્ષ સુધી ફિક્સ પગારની નીતિ છે. આજરોજ ફિક્સ કર્મચારીઓની સમાન કામ, સમાન વેતનની રજૂઆત ધ્યાને લઈ, સરકારશ્રી ફિક્સ પેની શોષણનીતિ દૂર કરે #RemoveFixPay #WeWantEqualPay #InternationalEqualPayDay
23
473
6
500
11,596
Replying to @kuberdindor
સમગ્ર ગુજરાતના યુવાનો જ્ઞાન સહાયકનો વિરોધ કરે છે એમની વાત પણ સાંભળી નથી અને શિક્ષકદિવસની શુભકાનાઓ આપો છો! સાચા અર્થમાં શિક્ષક દિવસ ઉજવવો હોય તો જ્ઞાન સહાયક રદ કરી કાયમીશિક્ષકોની ભરતી કરો.#HappyTeachersDay #Guj_Students_Mann_Ki_Baat #જ્ઞાન_સહાયક_રદ_કરો @Bhupendrapbjp @kuberdindor
9
4
145
Replying to @YAJadeja
@YAJadeja ખુદ હનુમાન અને સ્વામિનારાયણ આવી ને સપોર્ટ કરે ટેટ ટાટ માટે તો પણ એમની સામે FIR દાખલ કરીને રેકોર્ડિંગ સાથે પૂછપરછ સંભવ છે. #Gujarat_Education_System #Reality_Of_Gujrat_model #Education_system #TeachersDay @kuberdindor @Bhupendrapbjp #જ્ઞાન_સહાયક_રદ_કરો
3
25
16
268
jilak retweeted
#Reality_Of_Gujarat_Model #Gujarat_Education_model #Education_system ભાવિ ઘડતર કરનાર શિક્ષકોને આ હાલત માટે જવાબદાર ૧૫૬+૩ ને શિક્ષક દિવસ ની શુભેચ્છાઓ #TeachersDay @kuberdindor @Bhupendrapbjp @imBhupendrasinh @jitu_vaghani @vijayrupanibjp #જ્ઞાન_સહાયક_રદ_કરો
30
10
166
Replying to @CMOGuj
#Reality_Of_Gujarat_Model #Gujarat_Education_model #Education_system ભાવિ ઘડતર કરનાર શિક્ષકોને આ હાલત માટે જવાબદાર ૧૫૬+૩ ને શિક્ષક દિવસ ની શુભેચ્છાઓ #TeachersDay @kuberdindor @Bhupendrapbjp @imBhupendrasinh @jitu_vaghani @vijayrupanibjp #જ્ઞાન_સહાયક_રદ_કરો
6
2
37