Kśhātrāp retweeted
He was teaching them not to gamble their wife or do casteism against great warriors like Karna. He was teaching them the art of real Kshatriyahood instead of just engaging in maar-katai like dogs
Kśhātrāp retweeted
यह सम्प्रदाय असल मै एक बड़े "मनी लॉन्ड्रिंग सिंडिकेट" की तरह काम करता है...
इसमें ज्यादातर सम्पन्न लोग जैसे उद्योगपति नेता अभिनेता सदस्य बनते हैं...
गुजरात के पटेल लोग जो संपन्न हैं वे सब इस सम्प्रदाय में हैं...
बाकी आप समझदार हैं!
Kśhātrāp retweeted
> Sarnath is the 1st UNESCO site heavily patronized by the "Gahadaval Rajputs of Kashi".
> In the 12th CE, Gahadavala Queen Kumaradevi established the"Dharmachakra-Jina-Vihara" here.
> It was last major royal patronages to Buddhism before the Muslim invasions.
🔴 BREAKING!
New inscription on the @UNESCO #WorldHeritage List: Ancient Buddhist Site of Sarnath, #India 🇮🇳.
➡️ unes.co/48whc #48WHC
Kśhātrāp retweeted
એક વાત આજે ફરી સાબિત થઈ...
👉🏻 જો માંગણીઓ નાગરિકોના હિતમાં હોય,
👉🏻 લડત સત્ય અને નિસ્વાર્થ ભાવથી લડાતી હોય,
👉🏻 તો જીત ભલે મોડી મળે, પણ નિશ્ચિત મળે.
• CJIના એક નિવેદનથી CJPની શરૂઆત થઈ.
• સોશિયલ મીડિયાથી શરૂ થયેલું આંદોલન દેશવ્યાપી બન્યું.
• હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકો આ લડતમાં જોડાયા.
• લદાખના જાણીતા અને લોકપ્રિય ચેહરા @Wangchuk66
દ્વારા કરવામાં આવેલી ૨૬ દિવસની ભૂખ હડતાળે આંદોલનને નવી દિશા આપી.
• અંતે સરકારને નિર્ણય લેવો પડ્યો અને શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજીના રાજીનામા સાથે મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવી.
👉🏻 આ આંદોલનની સૌથી મોટી તાકાત એ રહી કે તેને રાજકીય રંગ આપવામાં આવ્યો નહીં. કોઈ રાજકીય પક્ષને કેન્દ્રમાં રાખ્યા વગર મુદ્દા પર અડગ રહીને લડત લડાઈ. કદાચ એ જ તેની સૌથી મોટી સફળતા બની.
👉🏻💯 લોકશાહીમાં અંતે જીત સત્ય, સંઘર્ષ અને જનશક્તિની જ થાય છે.
#NEET #Students #Democracy #Justice
@NiravJoshi0 @itsurbunny7 @hdraval93 @JournoJayesh @dave_janak @Janak_Sutariyaa @nidhirpatel6 @abhijeet_dipke @YAJadeja @yashginoya_98 @agni_astr – at Gujarat, India
Kśhātrāp retweeted
Limestone relief depicting Nāgas protecting the Rāmagrāma stupa, worshipped by a royal devotee. Kanaganahalli Mahācaitiya, Karnataka, Satavahana period, 1st century BCE.
Kśhātrāp retweeted
20 સપ્ટેમ્બર 2023ના રોજ લોકસભામાં 454 વિરુદ્ધ 2 મતે મહિલા અનામત બિલ પાસ થયું હતું. લોકસભામાં આજે મહિલા અનામત બિલના ઓઠા હેઠળ ડિલિમિટેશન માટેનું બંધારણીય સુધારા બિલ નાપાસ થયું છે.
Kśhātrāp retweeted
चाणक्य एक महान रणनीतिकार था! रस्ते से उठा कर एक लड़के को मगध का सम्राट बना दिया!
#AprilFoolsDay 🤭
Kśhātrāp retweeted
A fine sharp mustache, which was given a royal look to men.
This two thousand years old tradition of Bodhisattvas has been continued by the Rajput boys and martial races of India.
Kśhātrāp retweeted
એક દેશમાં બે વિધાન ન ચાલે તો ગુજરાતમાં ફિક્સ પગાર નીતિમાં બેવડું વલણ કેમ?
સમાજમાં સમાનતા જોઈએ તો નીતિઓમાં પણ સમાનતા આવશ્યક છે.
ગુજરાતમાં ફિક્સ પગારનો ભેદ દૂર થવો જોઈએ.
#UCC #FixPay #EqualRights
@Vivekdoza @hdraval93 @JournoJayesh @devanshijoshi71 @DeepalTrevedie @dave_janak
Kśhātrāp retweeted
📍 Shite Thaung Temple, Mrauk U 🇲🇲
15वीं शताब्दी का यह प्रसिद्ध बौद्ध मंदिर अपनी अद्भुत स्थापत्य शैली के लिए जाना जाता है 🛕
“Shite Thaung” का अर्थ है 80,000 बुद्ध प्रतिमाओं का मंदिर 🙏
इसे Temple of 80,000 Buddhas या Victory Temple भी कहा जाता है ✨
Kśhātrāp retweeted
यूट्यूबर- @nitishrajput भाई पर SSC एग्जाम लेने वाली कंपनी ने इस वीडियो के लिए ढाई करोड़ की मानहानि का मुकदमा ठोक दिया है। इन प्राइवेट कंपनियों को सरकार से हिम्मत मिलती है। क्योंकि तमाम घोटाले करने के बाद भी इन्हें ही ठेका मिलता है। इसलिए ये ऐसे यूट्यूबर्स को टारगेट करते हैं जो इनकी एक एक परत खोल देता है। नीतीश भाई के साथ फुल सॉलिडेरिटी है।
Kśhātrāp retweeted
Mayadevi ( mother of the Buddha ) is depicted as holding the Sal tree ( reminds one of the salbhanjika yakshinis). Brahma, Vishnu, Indra together with Buddha and his foster mother Gotami, are also depicted.
Kśhātrāp retweeted
May the sun shine brighter on your dreams and fill your life with warmth and prosperity.
Happy Makar Sankranti 🪁
#HappyMakarSankranti
@hdraval93 @AcharyaJay22_17 @JournoJayesh @devanshijoshi71 @PurohitShivaniS @dave_janak @Janak_Sutariyaa @nidhirpatel6 @NiravJoshi0 @YAJadeja @Divuahirr @Mayur_0603 @mealpeshahir @Being_Manass @Brijesh242013 @RajanThakkar9 @chetan_pagi @Frithnkr @hardev_vala @Mukesh_vala12 @MansiJoshi_17 @SidharajsinhjiC @kathiyawadiii @majidladhani1 @v_limbachiya @its_Bunny7 @NAWAZSHEKH0007 @asp91T @kiranrajput0410 @TaviyadKiran @tejasmajithiya5
Kśhātrāp retweeted
The streets filled with hearts united for peace. The State House grounds overflowed with people who believe in compassion, mindfulness, and unity. The energy was overwhelming, beautiful, and deeply moving
Columbia, South Carolina
Kśhātrāp retweeted
🧵Just visited Pauni (Bhandara), near Nagpur, home to three massive early Buddhist stupas, fortifications, and Mauryan-era Brahmi inscriptions. The archaeology is world-class, but the protection is non-existent. Heartbreaking. No road, no proper signboard, nothing!
Kśhātrāp retweeted
This rare Chinese inscription from Bodh Gaya, dated 1022 CE, records devotion to the Trikaya or the three sacred forms of the Buddha.
Kśhātrāp retweeted
#Buddhism’s legacy lives on in Kashmir’s mosque architecture. Iconic mosques like Jamia Masjid bear tiered, pagoda-style roofs and wooden pillars inspired by ancient Buddhist monasteries.
#History
🔗 youtu.be/deV8Olvks2E?si=NNeX…
Kśhātrāp retweeted
તાલિબાનની પ્રેસમાં મહિલા પત્રકારોની ગેરહાજરી પર ટ્રોલ આર્મીએ સાબિત કરી દીધું કે કટ્ટરતાના આ બંને છેડા ભલે બંને એકબીજાને નફરત કરતા હોય પણ જયારે વાત મહિલાઓના હક અને સમ્માનની આવે એટલે એટલા ભેગા થઇ જાય કે બંને વચ્ચે ધર્મને છોડી ભેદરેખા ઓળખવી જ મુશ્કેલ થઇ જાય. એ જ કોપી પેસ્ટ કૂતર્ક. જો કે વારંવાર બદલાતા સ્ટેન્ડમાં એમાના ઘણાં માટે નક્કી કરવું મુશ્કેલ થઇ જાય છે કે ક્યારે કોને સપોર્ટ આપવો અને કોનો વિરોધ કરવો!
#TalibanMindset
Kśhātrāp retweeted
રસ્તા પર બ્લેક કાચ, બ્લેક ફિલ્મ અને વ્હાઇટ લાઈટો ચમકે છે,
પણ તંત્રની આંખો જાણે "સનગ્લાસ" પહેરીને બેઠું હોય એમ લાગે છે! 😏
આખરે ક્યારે આ બધા ઉપર લગામ લગાવવામાં આવશે ?
છેલ્લા ઘણા સમયથી જાગૃત લોકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ પર સતત આ બાબતે સરકાર અને તંત્રને ટેગ કરીને ગેરકાયદેસર ફરતી આવી કાળા કાચની અને સફેદ લાઈટો વાળી ગાડીઓ સામે તંત્ર અને સરકાર લાલ આંખ કરે તે માટે રજૂઆતો કરવામાં આવે છે પણ આવી ગેરકાયદેસર ગાડીઓની સંખ્યા દરેક શહેર અને તાલુકામાં વધતી જાય છે આ બાબતે સરકાર શ્રી દ્વારા ત્વરિત પગલા લેવામાં આવે તેવી વિનંતી છે.
આપના ધ્યાનમાં આવી કોઈ ગેરકાયદેસર ચાલતી ગાડીઓ, બાઈક, ટ્રક કે અન્ય વાહનો આવે તો તેનો ફોટો પાડીને અહીંયા પોસ્ટ કરો અને આપના વિસ્તારના જવાબદાર RTO, Police Station તથા માનનીય ગૃહ મંત્રી સાહેબને ટેગ કરો જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
#RoadSafety #SystemFailure
#TrafficRules #Gujarat
@dgpgujarat @sanghaviharsh
@COTGuj_office
@devanshijoshi71 @Vivekdoza @hdraval93 @jdgujarati @JournoJayesh @AcharyaJay22_17 @garvanitin2 @aditiraval @nidhirpatel6 @dave_janak @Janak_Sutariyaa @NiravJoshi0 @YAJadeja @Divuahirr @Mayur_0603 @our_rajkot @DeepalTrevedie @Ahmedabad_media @C_M_Ram_ @dbvyas1 @kumarmanish9 @AmbaniKishan11 @Brijesh242013 @chetan_pagi @chintanbhogayta @Frithnkr @DevendraBhatn10 @dilip_brahman @IDurgesh12 @golden_era22 @isudan_gadhvi @Gopal_Italia @jigneshmevani80 @AmitChavdaINC @ShankersinhBapu @shaktisinhgohil @GenibenThakor @GulabsinhRajput
Kśhātrāp retweeted
હોસ્ટેલમા CCTV કેમેરા હોવા જોઈએ અને તેના પર નજર રાખવા વાળા સિક્યોરિટી ગાર્ડ પણ હોવા જોઈએ. દરેક સ્કૂલ અને હોસ્ટેલમાં CCTV ફરજિયાત હોવા જ જોઈએ અને સાથે આવી ઘટનાઓ બનવાનું કારણ ખૂબ નાનું હોય છે પણ હાલમાં સહનશકિતનો અભાવ અને ગેરસમજણ થી નાની વાત પણ આવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે.હોસ્ટેલ વાળા ની કોઈ જવાબદારી હોય છે કે હરિવાલા. સ્કૂલમાં બનાવ નથી બન્યો એટલે સ્કૂલ ની જવાબદારી નથી પણ અમુક ઘટનાઓ સ્કૂલમાં બને છે તેની જવાબદારી પણ સ્કૂલો કયા લે છે ?
ગુજરાતમાં આ બધું વધી રહ્યું છે તેના પર લગામ લાગવી જોઈએ સાહેબ. @sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp @hdraval93 @JournoJayesh @devanshijoshi71 @nidhirpatel6 @Janak_Sutariyaa @dave_janak
તમારા બાળક ને હોસ્ટેલ માં મૂકતા પહેલા વિચારજો આજની યુવાધન કેવી માનસિકતા ધરાવે છે તેનું જીતુ જાગતું ઉદાહરણ #જૂનાગઢ



























