Instag am telegram મારફત બેટિંગ એપના ચાલતા ! રોબારમાં લોકોને પાયમાલ થતા રોકવા જરૂરી !
🚨 સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન બેટિંગ/ગેમ્બલિંગના પ્રચાર અંગે ગંભીર ચિંતા
તાજેતરમાં કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ Instagram પર જાહેરાતો ચલાવી લોકોને Telegram ચેનલમાં જોડાવા પ્રેરિત કરી રહ્યા હોવાના અહેવાલો અને દાવાઓ જોવા મળે છે. 🧵👇
જો કોઈ પ્લેટફોર્મ તાજેતરમાં બનાવવામાં આવ્યું હોય, તેની માલિકી, સંચાલન અથવા નોંધણી વિશે સ્પષ્ટ માહિતી હોતી નથી, USA થી ઓપરેટ થાય છે.
vyas dayalal retweeted
📍ભુજ કચ્છ જીએસઆરટીસી બસ પોર્ટ
માનનીય @GSRTCDCBhuj સાહેબ આટલું સારું બસ પોર્ટ બન્યું છે
જાહેર માં આવી રીતે બેસી અને વાયરલ થવા માટે આવું કરી રહ્યા છે
આ બાબત પર ધ્યાન દોરશો !
@OfficialGsrtc
હરિદ્વાર ફ્રી યાત્રાના નામે ગુજરાતના હજારો લોકોની ધાર્મિક લાગણી સાથે ખીલવાડ કરીને આચરવામાં આવેલું સંગઠિત કૃત્યનુ પર્દાફાશ
6 મહિનામાં 1000 જેટલા લોકો પાસેથી 30 થી 40 લાખ રૂપિયા એક જ મોડસ ઓપરેન્ડીથી ઠગી લેવાયા.
એક જ ગેંગનું કનેકશન ? Expose
#haridwaryatra
#investigativejournalism
Full thread 🧵 👇👇
xitter.cf/i/status/2058910463061…

Case 4
2023 માં મહેસાણાના કુકરમુંડા આસપાસ ચેતન લખવારા અને કૌશિક મોદીએ ત્રણ ત્રણ હજાર ઉઘરાવ્યા.
સ્થાનિકો મુજબ 800 લોકો પાસેથી ઉઘરાવ્યા હતા
બંનેની ધરપકડ થઈ હતી.
બંને આરોપીઓના તાર એક જ ગામમાં જઈ રહ્યા છે, સંભવિત આ એક જ ગેંગનું સંગઠિત કૃત્ય હોઈ શકે.
ધાર્મિક લાગણી સાથે રમનારા આવા ઠગો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવી જોઈએ.
@sanghaviharsh @SP_EastKutch @SP_Banaskantha @dgpgujarat @GujaratPolice @CMOGuj
એક જ ગેંગની કરતૂત છે, જેણે છેલ્લા ૬ થી ૭ મહિનામાં ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી અંદાજે ૩૦ થી ૪૦ લાખ રૂપિયા ઠગી લીધા છે.
2023 થી 2026 સુધીના ચાર મોટા કેસથી ગેંગની આખી મોડસ ઓપરેન્ડી સમજાશે.
મિડલ ઇસ્ટ યુદ્ધની અસર હવે ગુજરાતી અખબાર સુધી પહોંચી. સૌરાષ્ટ્રનું સૌથી જૂનું અખબાર જેની સાથે અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણી જેની સાથે જોડાયેલ હતા તે ફૂલછાબ થોડો સમય માટે 14 પેજને બદલે 12 પેજનું પ્રકાશિત થશે.
#iranIsraelwar #middleeastwar #fulchhab #ફુલછાબ
સદગુરુની આરતી 🤔
બાબાનો કામકાજ મસ્ત ચાલતું હતું, રામનવમીમાં રામ બનીને રાવણનો સંહાર, જન્માષ્ટમીમાં મટકી ફોડતા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એન્ટ્રી કરી બાબાનો ખેલ બગાડ્યો, બાકી બાબા પરમ તત્વ પામી જાત....
#pradipguruji #fakecurrencyscam