DEV RABARI (@Dev_Rabari01) profile picture

Agriculture Officer

Navsari, India
Joined February 2022
હાલમાં માન. સરકારશ્રી તરફથી ઘણી બધી જૂની ફાઈલોના નિકાલ થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય કૃષિ યુનિવર્સિટીના ખેતીવાડી અધિકારીની બઢતી અંગેની ફાઈલ વર્ષ 2019થી પડતર છે. જેનો ઝડપથી યોગ્ય અને હકારાત્મક નિકાલ આવે તેવી અપેક્ષા સહ ખૂબ ખૂબ આભાર.. @Bhupendrapbjp @CMOGuj @RaghavjiPatel
1
8
ગુજરાત ના "ફિક્સ પે" વાળા લાખો સાથે ગુજરાત ભાજપ ઈરાદાપૂર્વક અન્યાય કરી રહી છે. કર્મચારીઓના મૂળભૂત અધિકાર ને હનન કરતી નીતિ નાબુદ થવી જોઈએ.
93
608
10
1,393
35,512
#જુનિયર_ક્લાર્ક પરીક્ષા પેપર ફૂટવાને કારણે રદ કરાઈ છે. ભૂતકાળ ની પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા એમાં કોઈ બોધપાઠ કે એક્શન લેવામાં આવેલ નથી એટલે આ પુનરાવર્તન થઈ રહિયુ છે. થોડા દિવસોમાં નવી તારીખ જાહેર થશે
356
1,109
41
3,784
146,682
દરેક વ્યકિત પોતાના સોસિયલ મિડીયા પ્લેટફોર્મ્સ (વ્હોટ્સએપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે) પર સ્ટેટસ અથવા પોસ્ટ કરવા વિનંતી. હું કહુ છું એટલે નહિ પણ તમે તમારા બાળકો અને પરિવારના ભવિષ્ય માટે સૌ સાથ આપી અને "જૂની પેંશન" માટેનાઆંદોલનને સફળ બનાવવામાં મદદરૂપ થાઓ એવી વિનંતી. – at Gujarat, India
2
25
24
વન રક્ષકની પરીક્ષા આપતા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર આપના હાથે વનોનું સાચું રક્ષણ કરાવે તેવી પ્રાર્થના.
248
316
12
6,347
होली के पावन अवसर पर सभी देशवासियों को हार्दिक बधाई एवं शुभकामनाएं। रंगों का पर्व होली, सामुदायिक सद्भाव और मेल-मिलाप का जीवंत उदाहरण है। यह वसंत ऋतु के आगमन का शुभ समाचार लेकर आता है। मेरी कामना है कि यह त्योहार सभी देशवासियों के जीवन में आनंद, उमंग और नई ऊर्जा का संचार करे।
1,002
2,024
105
19,846