vikram vasava (@vikramvasav) header
vikram vasava (@vikramvasav) profile picture
Joined October 2022
Photo by vikram vasava (@vikramvasav)Photo by vikram vasava (@vikramvasav)Photo by vikram vasava (@vikramvasav)Photo by vikram vasava (@vikramvasav)Photo by vikram vasava (@vikramvasav)Photo by vikram vasava (@vikramvasav)Photo by vikram vasava (@vikramvasav)Photo by vikram vasava (@vikramvasav)Photo by vikram vasava (@vikramvasav)Photo by vikram vasava (@vikramvasav)
vikram vasava retweeted
ગુજરાતમાં આદિવાસી સમાજ મોટા પ્રમાણમાં છે…ચૈતર વસાવાની લોકપ્રિયતાને નકારી શકાય એમ નથી ..ભલે એ જેલમાં હોય ..પણ હકિકત એ છેકે ..એમની લોકપ્રિયતા સતત વધી રહી છે…હવે વાત આપની અંબાજીથી ઉમરગામ સુધીની યાત્રાની તો યાત્રા પુર્ણાહિતી તરફ છે ..પણ એક વાત તો ઉડીને આંખે વળગે છે ..આદિવાસી સમાજમાં સતત ચૈતર વસાવાને લડવૈયા તરીખે જોવે છે…આ દ્રશ્યો ખેડબ્રહ્મા જે પરંપરાગત રીતે કોંગ્રેસને જીતાડે છે..પણ થોડા સમય પહેલા પોશિના તાલુકા પંચાયતમાં જે પરિણામ આવ્યું એ આપણે જોયું છે..ત્યારે ચૂંટણી પહેલા આદિવાસી સમાજમાં અંદર અંદર ચૈતર વસાવાના લઈને વધારે માન વધી રહ્યું છે ! શું અહિની પ્રજા કોઈ મેસેજ આપી રહી છે ! આ બધામાં એક વાત તો છે કે ભલે પરિણામો ગમે તે આવે પણ આપ ચર્ચામાં રહે છે ! ઘરમાં બેસી નથી જતી ! આજે ચૂંટણી વગર પણ આ રીતે પ્રજા આવવી મોટી વાત છે ! જોઈએ હવે આદિવાસી સમાજ જે 35થી વધારે સીટો પર પ્રભુત્વ ધરાવે છે..એ કોઈ અંગળાઈ લે છે કે માત્ર …! જોઈએ હવે ..
8
30
2
273
12,109
आज, डेडियापाड़ा के विधायक श्री चैतर वासावाजी ने सागबारा तहसील के पाट गांवमें स्थित प्राथमिक विद्यालय और आंगनवाड़ी का दौरा किया और छात्रों को शिक्षा के क्षेत्र में आगे बढ़ने के लिए प्रोत्साहित किया।
25
ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ, નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ અને સાંસદ મનસુખભાઈના ખાસ કહેવાતા ડ્રાઇવર એવા ભદ્રેશ તડવી ઉર્ફે (કાલો) બુટલેગર દ્વારા ગુપ્તી તમંચા અને ગન દ્વારા AAP નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. GJ-05 -RG-9150 ની બ્લેક કાચ વાળી ગાડી માં જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવાના ખાસ બુટલેગર ગુંડાઓ દ્વારા જાહેરમાં હુમલો કરવું જેના પર થી વિચારી શકાય કે ભાજપના ગુંડાઓ, બુટલેગરો ને હર્ષ સંઘવી ના શાસન માં કેટલી છૂટ આપી હશે.
61
176
5,395
vikram vasava retweeted
आज जामनगर की जनसभा के दौरान मेरे ऊपर हमला करनेवाले शख्स के ख़िलाफ़ मैं FIR करना नहीं चाहता। मैं उस व्यक्ति को दिल से माफ करता हूँ और उस व्यक्ति एवं उनके परिवार को ईश्वर सुखी रखे यह प्रार्थना करता हूँ। जय किसान।
192
467
42
2,509
534,655
ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે 2 GIDC મા સ્થાનિકોને કાયમી રોજગારી મળે તે માટે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ પદ યાત્રા કરી, મોટી સંખ્યામાં યુવાનો જોડાયા.@Chaitar_Vasava
1
54
vikram vasava retweeted
आज दिल्ली विधानसभा में निजी स्कूलों के सताए पेरेंट्स मिलने आए। उन्हें चिंता है कि चोर-दरवाज़े से भाजपा सरकार एक ऐसा क़ानून ला रही है जो पेरेंट्स के हित में नहीं, बल्कि निजी स्कूलों को बचाने के लिए है। लेकिन “आप” इन पेरेंट्स की आवाज़ बनेगी। फ़ीस क़ानून कैसा होना चाहिए, उसमें क्या प्रावधान हों, कैसे निजी स्कूलों पर लगाम लगायी जाये - इस पर लंबी चर्चा हुई। मैंने सब पेरेंट्स को आश्वासन दिया कि जिस तरह 10 साल से सरकार में हम उनके हक के लिए लड़ते आए हैं, विपक्ष में भी हम उनसे कंधे-से-कंधा मिला कर इस शिक्षा माफिया के खिलाफ लड़ते रहेंगे।
69
304
9
843
23,958
शादी मे MLA चैतर वासावा के साथ नाचने वाले बूटलेगर भाजपा के सदस्य निकले। भाजपा के बड़े बड़े नेताओं के साथ उनका उठना बैठना था।
1
9
340
छत्तीसगढ़ में अडानी की लूट के लिए पुलिस और प्रशासन ने हजारों साल पुराने पेड़ों की कटाई शुरू कर दी है, ये जंगल हमारे आदिवासीयों ने बचाया है, ज़ब जंगल ही नहीं बचेगा तो मोदीजी आप और आपके मित्र अडानी सांस कहा से लेंगे ? #Chhattisgarh #Hasdev #Sarguja #Adani
21
281
8
674
23,109
vikram vasava retweeted
Replying to @SwatiJaiHind
वो जो दिल्ली का हाल बताई हो वो पूरे देश के हालात है ये तो छोटे नौटंकी वाले हैं ड्रामा कंपनी तो उसकी है जिसकी आजकल तुम साइड ले रही बाकी इतनी ही दिक्कत है इनसे तो इनकी दी हुई राज्यसभा की सीट का इस्तीफा फेंक के मारो इनके मुंह पर
34
26
1
250
19,986
🛑યુવરાજસિંહ ને એનકાંઉટર માં જો મારી નાંખો તો પણ જીતેન્દ્ર , ભૂપેન્દ્ર અને ૧૩૬ લોકો જ જવાબદાર રહેશે એને મારનારા દરેક ની જીંદગી પણ જેલ માં જ જશે… 🛑અસીતવોરા ને પૂર્વ શિક્ષણ મંત્રીની કેમ ધરપકડ નહી…મોકલો સમન્સ … 🛑મહેંદ્ર પનોત કયાં ગાયબ થઈ ગયા ?? કૌભાંડ નું એપી કેન્દ્ર 🛑ભુપેંદરસિંહ ચુડાસમા ને પણ કેમ જવાબદાર ના સમજવા જોઈેએ..એના સમય માં પણ તલાટી કાંડ નું કૌભાંડ થયુ જ છે. 🛑કયાં કયાં મોટા નેતા સંડોવાયેલા એ તપાસ કેમ નથી થતી લોકશાહી છે ઠોકશાહી ??હવે આ નહી ચાલે 🛑રાજુભાઈ સોલંકી(માંધાતા)નો હું આભાર માનું છું ભાઈ આપને જવાબદારી આપું છુ યુવરાજસિંહ ને એક ખરોચ પણ ના થાય.. 🛑સમગ્ર ભાવેણા ના ૧૭ વર્ણ ની જવાબદારી છે યુવરાજસિંહ આપણો જમાઈ છે એને કોઈ નુકશાન ના થાય 🛑ઈસુદાનભાઈ ગઢવી આપને અને આમ આદમી પક્ષ ગુજરાતની પણ આ જવાબદારી છે કે યુવરાજસિંહ એકલા ના પડી જાય તમને એ મોટાભાઈ માને છે … 🛑જગદીશભાઈ ઠાકોર તમે ખરેખર રંગ રાખ્યો સાચા વિરોધપક્ષ ની ભુમીકા ભજવવી રહી વિધાનસભા નું સત્ર બોલાવા નું આહ્વાન કરો, 🛑ચૈતર વસાવા,હેમંતભાઈ ખવા અને ઉમેશભાઈ મકવાણા સહિત દરેક ધારાસભ્યો તૈયાર થઈ જાવ આપણી પાસે પૂરતા પૂરાવા છે ટુંક સમય માં વિધાનસભા માં આપવા ના થાય તો ઉપલબ્ધ કરાવીશુ 🛑યુવાનો જોજો હો આ સુવર્ણ તક છે શિક્ષણ માં ગંદકી સાફ કરવા નો સુવર્ણ અવસર છે #હા_મારી_પાસે_પુરાવા_છે #Vijaysinh_Rajput #YuvrajSinh_is_Future #i_support_yuvrajshinh @YAJadeja @KoliRajuSolanki @isudan_gadhvi
76
782
7
2,595
85,889
ગુજરાત ના "ફિક્સ પે" વાળા લાખો સાથે ગુજરાત ભાજપ ઈરાદાપૂર્વક અન્યાય કરી રહી છે. કર્મચારીઓના મૂળભૂત અધિકાર ને હનન કરતી નીતિ નાબુદ થવી જોઈએ.
93
608
10
1,393
35,512
vikram vasava retweeted
તમામ નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
11
40
2
216
11,097
આમ આદમી પાર્ટીના ના ધારાસભ્ય શ્રી @Chaitar_Vasava દ્વારા ગૃહ મા પ્રશ્ન મૂકવા મા આવીયો જંગલમાં ક્યા વૃક્ષો વાવવાના હોય અને વૃક્ષને જીવતા રાખવા માટે શું કરવાનુ હોય તેના વિશે પ્રશ્ન પૂછતા વન વિભાગના મંત્રી શ્રી @Mulubhai_Bera જવાબ દેવાથી ભાગ્યા હતા. આવા અભણનેતા પાસે આશા શું રાખવી...
1
27
151
4,514
ભ્રષ્ટ @BJP4Gujarat ના ગુજરાત મોડલમાં વિધાર્થીઓનું ભવિષ્ય અંધકાર માં,નેત્રંગ તાલુકા ની મહિલા ITI મા 2014 થી પુરતા પ્રમાણ મા સ્ટાફ જ નથી. ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ? @AAPGujarat @isudan_gadhvi
3
21
2
148
4,071
#MP_મનસુખ_વસાવા સાથે આગળ પાછળ ફરવાવાળાઓ ના ઇશારે નર્મદા જિલ્લામા બજેટ નું આયોજન બારોબાર સગેવગે થતું હોય છે. આ બાબતે ખુલાસો માંગતા આ ભ્રષ્ટાચાર નો રેલો સમગ્ર ટ્રાઇબલ વિસ્તાર મા જવાનો હોય ત્યારે પોતાના મળતિયાઓને બચાવવાં અમારા પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. @BJP4India @AAPGujarat
2
14
105
2,966
बलात्कारीयो को स्टेज पर बैठा कर भाजपा क्या संदेश देना चाहती है!?
बीजेपी सांसद-विधायक के साथ मंच पर दिखे बिलकिस बानो गैंगरेप के दोषी पूरी ख़बर: bbc.in/3Kbnxvc
2
11
79
2,718
ધારાસભ્ય હોય તો આવા 👇 “વિધાનસભા ના પણ ઘેરાવ કર્યા છે! બોવ મોટી વાત નથી, સાત દિવસ પછી જનતા ને લઈ ને આવીશું અને કલેકટર નું જાહેરનામું કોર્ટ માં પડકારીશું” ~ AAP MLA ચૈતરભાઈ વસાવા
1
51
394
8,494
भाजपा जनता का पैसा लूट के भाजपा कार्यालय ही तो बना रही हैं! जितने अच्छे कार्यालय हैं उतने अच्छे स्कूल और हॉस्पिटल होते तो भारत विश्वगुरु बनते कोई नहीं रोक सकता!
Pic: A Near 100 Crores BJP Office To Come Up In Madhya Pradesh ndtv.com/india-news/pic-a-ne…
2
24
101
2,969
आज देश में जो चल रहा है बहुत ख़तरनाक है। विपक्ष को ख़त्म करके ये लोग वन-नेशन वन-पार्टी का माहौल बनाना चाहते हैं, इसी को तो तानाशाही कहते हैं। मेरी देशवासियों से अपील है- हमें मिलकर आगे आना होगा, जनतंत्र बचाना है, देश बचाना है।
3,047
4,321
426
18,346
667,158
આજરોજ વલસાડ ખાતે રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા ,કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લાના હોદેદારો સાથે મીટીંગ કરી આવનાર દિવસોમાં પાર્ટી તરફથી આયોજિત કાર્યક્રમો અને સંગઠન બાબતે વિસ્તૃત ચર્ચા કરી
2
66
2
340
8,369