vikram vasava retweeted
ગુજરાતમાં આદિવાસી સમાજ મોટા પ્રમાણમાં છે…ચૈતર વસાવાની લોકપ્રિયતાને નકારી શકાય એમ નથી ..ભલે એ જેલમાં હોય ..પણ હકિકત એ છેકે ..એમની લોકપ્રિયતા સતત વધી રહી છે…હવે વાત આપની અંબાજીથી ઉમરગામ સુધીની યાત્રાની તો યાત્રા પુર્ણાહિતી તરફ છે ..પણ એક વાત તો ઉડીને આંખે વળગે છે ..આદિવાસી સમાજમાં સતત ચૈતર વસાવાને લડવૈયા તરીખે જોવે છે…આ દ્રશ્યો ખેડબ્રહ્મા જે પરંપરાગત રીતે કોંગ્રેસને જીતાડે છે..પણ થોડા સમય પહેલા પોશિના તાલુકા પંચાયતમાં જે પરિણામ આવ્યું એ આપણે જોયું છે..ત્યારે ચૂંટણી પહેલા આદિવાસી સમાજમાં અંદર અંદર ચૈતર વસાવાના લઈને વધારે માન વધી રહ્યું છે ! શું અહિની પ્રજા કોઈ મેસેજ આપી રહી છે ! આ બધામાં એક વાત તો છે કે ભલે પરિણામો ગમે તે આવે પણ આપ ચર્ચામાં રહે છે ! ઘરમાં બેસી નથી જતી ! આજે ચૂંટણી વગર પણ આ રીતે પ્રજા આવવી મોટી વાત છે ! જોઈએ હવે આદિવાસી સમાજ જે 35થી વધારે સીટો પર પ્રભુત્વ ધરાવે છે..એ કોઈ અંગળાઈ લે છે કે માત્ર …! જોઈએ હવે ..
vikram vasava retweeted
ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ, નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ અને સાંસદ મનસુખભાઈના ખાસ કહેવાતા ડ્રાઇવર એવા ભદ્રેશ તડવી ઉર્ફે (કાલો) બુટલેગર દ્વારા ગુપ્તી તમંચા અને ગન દ્વારા AAP નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો.
GJ-05 -RG-9150 ની બ્લેક કાચ વાળી ગાડી માં જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવાના ખાસ બુટલેગર ગુંડાઓ દ્વારા જાહેરમાં હુમલો કરવું જેના પર થી વિચારી શકાય કે ભાજપના ગુંડાઓ, બુટલેગરો ને હર્ષ સંઘવી ના શાસન માં કેટલી છૂટ આપી હશે.
vikram vasava retweeted
आज जामनगर की जनसभा के दौरान मेरे ऊपर हमला करनेवाले शख्स के ख़िलाफ़ मैं FIR करना नहीं चाहता। मैं उस व्यक्ति को दिल से माफ करता हूँ और उस व्यक्ति एवं उनके परिवार को ईश्वर सुखी रखे यह प्रार्थना करता हूँ। जय किसान।
vikram vasava retweeted
आज दिल्ली विधानसभा में निजी स्कूलों के सताए पेरेंट्स मिलने आए। उन्हें चिंता है कि चोर-दरवाज़े से भाजपा सरकार एक ऐसा क़ानून ला रही है जो पेरेंट्स के हित में नहीं, बल्कि निजी स्कूलों को बचाने के लिए है।
लेकिन “आप” इन पेरेंट्स की आवाज़ बनेगी। फ़ीस क़ानून कैसा होना चाहिए, उसमें क्या प्रावधान हों, कैसे निजी स्कूलों पर लगाम लगायी जाये - इस पर लंबी चर्चा हुई।
मैंने सब पेरेंट्स को आश्वासन दिया कि जिस तरह 10 साल से सरकार में हम उनके हक के लिए लड़ते आए हैं, विपक्ष में भी हम उनसे कंधे-से-कंधा मिला कर इस शिक्षा माफिया के खिलाफ लड़ते रहेंगे।
vikram vasava retweeted
छत्तीसगढ़ में अडानी की लूट के लिए पुलिस और प्रशासन ने हजारों साल पुराने पेड़ों की कटाई शुरू कर दी है, ये जंगल हमारे आदिवासीयों ने बचाया है, ज़ब जंगल ही नहीं बचेगा तो मोदीजी आप और आपके मित्र अडानी सांस कहा से लेंगे ?
#Chhattisgarh #Hasdev #Sarguja #Adani
vikram vasava retweeted
Replying to @SwatiJaiHind
वो जो दिल्ली का हाल बताई हो
वो पूरे देश के हालात है
ये तो छोटे नौटंकी वाले हैं
ड्रामा कंपनी तो उसकी है जिसकी आजकल तुम साइड ले रही
बाकी इतनी ही दिक्कत है इनसे तो इनकी दी हुई राज्यसभा की सीट का इस्तीफा फेंक के मारो इनके मुंह पर
vikram vasava retweeted
🛑યુવરાજસિંહ ને એનકાંઉટર માં જો મારી નાંખો તો પણ જીતેન્દ્ર , ભૂપેન્દ્ર અને ૧૩૬ લોકો જ જવાબદાર રહેશે એને મારનારા દરેક ની જીંદગી પણ જેલ માં જ જશે…
🛑અસીતવોરા ને પૂર્વ શિક્ષણ મંત્રીની કેમ ધરપકડ નહી…મોકલો સમન્સ …
🛑મહેંદ્ર પનોત કયાં ગાયબ થઈ ગયા ?? કૌભાંડ નું એપી કેન્દ્ર
🛑ભુપેંદરસિંહ ચુડાસમા ને પણ કેમ જવાબદાર ના સમજવા જોઈેએ..એના સમય માં પણ તલાટી કાંડ નું કૌભાંડ થયુ જ છે.
🛑કયાં કયાં મોટા નેતા સંડોવાયેલા
એ તપાસ કેમ નથી થતી લોકશાહી છે ઠોકશાહી ??હવે આ નહી ચાલે
🛑રાજુભાઈ સોલંકી(માંધાતા)નો હું આભાર માનું છું ભાઈ આપને જવાબદારી આપું છુ યુવરાજસિંહ ને એક ખરોચ પણ ના થાય..
🛑સમગ્ર ભાવેણા ના ૧૭ વર્ણ ની જવાબદારી છે યુવરાજસિંહ આપણો જમાઈ છે એને કોઈ નુકશાન ના થાય
🛑ઈસુદાનભાઈ ગઢવી આપને અને આમ આદમી પક્ષ ગુજરાતની પણ આ જવાબદારી છે કે યુવરાજસિંહ એકલા ના પડી જાય તમને એ મોટાભાઈ માને છે …
🛑જગદીશભાઈ ઠાકોર તમે ખરેખર રંગ રાખ્યો સાચા વિરોધપક્ષ ની ભુમીકા ભજવવી રહી વિધાનસભા નું સત્ર બોલાવા નું આહ્વાન કરો,
🛑ચૈતર વસાવા,હેમંતભાઈ ખવા અને ઉમેશભાઈ મકવાણા સહિત દરેક ધારાસભ્યો તૈયાર થઈ જાવ આપણી પાસે પૂરતા પૂરાવા છે ટુંક સમય માં વિધાનસભા માં આપવા ના થાય તો ઉપલબ્ધ કરાવીશુ
🛑યુવાનો જોજો હો આ સુવર્ણ તક છે શિક્ષણ માં ગંદકી સાફ કરવા નો સુવર્ણ અવસર છે
#હા_મારી_પાસે_પુરાવા_છે
#Vijaysinh_Rajput
#YuvrajSinh_is_Future
#i_support_yuvrajshinh
@YAJadeja
@KoliRajuSolanki
@isudan_gadhvi
vikram vasava retweeted
આમ આદમી પાર્ટીના ના ધારાસભ્ય શ્રી @Chaitar_Vasava દ્વારા ગૃહ મા પ્રશ્ન મૂકવા મા આવીયો જંગલમાં ક્યા વૃક્ષો વાવવાના હોય અને વૃક્ષને જીવતા રાખવા માટે શું કરવાનુ હોય તેના વિશે પ્રશ્ન પૂછતા વન વિભાગના મંત્રી શ્રી @Mulubhai_Bera જવાબ દેવાથી ભાગ્યા હતા. આવા અભણનેતા પાસે આશા શું રાખવી...
vikram vasava retweeted
ધારાસભ્ય હોય તો આવા 👇
“વિધાનસભા ના પણ ઘેરાવ કર્યા છે! બોવ મોટી વાત નથી, સાત દિવસ પછી જનતા ને લઈ ને આવીશું અને કલેકટર નું જાહેરનામું કોર્ટ માં પડકારીશું” ~ AAP MLA ચૈતરભાઈ વસાવા
vikram vasava retweeted
आज देश में जो चल रहा है बहुत ख़तरनाक है। विपक्ष को ख़त्म करके ये लोग वन-नेशन वन-पार्टी का माहौल बनाना चाहते हैं, इसी को तो तानाशाही कहते हैं।
मेरी देशवासियों से अपील है- हमें मिलकर आगे आना होगा, जनतंत्र बचाना है, देश बचाना है।
vikram vasava retweeted
આજરોજ વલસાડ ખાતે રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા ,કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લાના હોદેદારો સાથે મીટીંગ કરી આવનાર દિવસોમાં પાર્ટી તરફથી આયોજિત કાર્યક્રમો અને સંગઠન બાબતે વિસ્તૃત ચર્ચા કરી
vikram vasava retweeted
सारे लोगों को साथ आना पड़ेगा।
ये लड़ाई #RahulGandhi की लड़ाई नहीं है।
ये लड़ाई Congress की लड़ाई नहीं है।
ये लड़ाई इस देश को बचाने की लड़ाई है।
एक तानाशाह से
एक कम पढ़े-लिखे व्यक्ति से
एक अहंकारी व्यक्ति से—इस देश को बचाने की लड़ाई है।
—CM @ArvindKejriwal
vikram vasava retweeted
एक अहंकारी तानाशाह, कम-पढ़े लिखे व्यक्ति से देश को बचाना पड़ेगा
@RahulGandhi को Lok Sabha की सदस्यता से बर्खास्त कर देना कायराना है
हम इस Judgement से सहमत नहीं हैं
देश में सभी डरे हुए हैं
अब लोगों को खड़ा होना पड़ेगा, मेरी लोगों से Appeal—ये देश सबका है
—CM @ArvindKejriwal
vikram vasava retweeted
लोन रिकवर करने वाले एजेंट से मानसिक रूप से परेशान पिता ने तीन बच्चों के साथ फंदे से लटक कर जान दे दी 😡
राजस्थान सरकार , ग्रामीण क्षेत्रों में माइक्रो फाइनेंस कंपनियों पर कार्यवाही कर बंद करावें !
@RajCMO @RajBhavanJaipur – at Rajasthan, India
vikram vasava retweeted
अंग्रेजों के समय भगत सिंह ने ख़ूब Poster चिपकाए थे, एक FIR नहीं हुई।
Bhagat Singh को क्या पता था कि 100 साल बाद एक PM आएगा जो पोस्टर चिपकाने पर 138 FIR कर देगा
Modi Ji, तबीयत तो ठीक है।
आप पोस्टर चिपकाने पर 6 ग़रीब लोगों से भिड़े हुए हो
-CM @ArvindKejriwal #ModiHataoDeshBachao
vikram vasava retweeted
कुछ लोग देश को तानाशाही की तरफ़ लेकर जा रहे हैं। हमें मिलकर देश के संविधान और लोकतंत्र को बचाना है, हमें देश को बचाना है। xitter.cf/i/broadcasts/1MnxnpgBp…
vikram vasava retweeted
ઉલટા ચોર(ભાજપ), કોટવાલ(આપ) કો ડાંટે જેવી સ્થિતિ.
ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવા પહોંચેલા 'આપ' ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને રોકવામાં આવ્યા.
vikram vasava retweeted
AAP MLA @Chaitar_Vasava was going to meet and give memorandum to Narmada district collector on issues of corruption in the district.
He was stopped by police from going to collector’s office.
Which kind of democracy is this?
































