𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
ટીબીનો ઉપચાર સંપૂર્ણ રીતે શક્ય છે...
વર્ષ-૨૦૨૫ ની થીમ..
"Yes! We Can End TB: Commit, Invest, Deliver"
આવો.. #વિશ્વ ટીબી દિવસ નિમિતે આપણે ટીબીની માહિતી સમાજમાં આપીએ અને સરકાર તરફથી મળતી વિનામૂલ્યે નિદાન, સારવારની સેવાઓ માટે સમાજના માર્ગદર્શક બનીએ.
#WorldTBDay2025
@CMOGuj
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
"૨૪ મી માર્ચ - વિશ્વ ટીબી દિવસ"
ડરશો નહી, નિયમિત સારવારથી ટીબી ચોક્કસ મટી શકે છે.
ટીબીના લક્ષણો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો,
જ્યાં નિદાન અને સારવાર વિનામૂલ્યે છે. #TBHaregaDeshJeetega #TBMuktBharat
#TBMuktGujarat
#tuberculosis
#EndTBnow
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
#કૃમિથી બાળકને બચાવો...
👉યોગ્ય #માનસિકવિકાસ અને યોગ્ય #શારીરિકવિકાસ ની સાથે ઘણાં બધાં લાભ #કૃમિનો નાશ કરવાથી મળી શકે છે.
👉તમારા બાળકને વધુ #તંદુરસ્ત અને #તેજસ્વી ભાવિ આપવાની તક ચૂકશો નહીં.
#રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
મેરા દેશ મેરી માટી ,કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ.કે કોપરલી દ્વારા આજરોજ ગ્રામ પંચાયત ખાતે PMJAY કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું @DDO_VALSAD @collectorvalsad @DsbcHealthvld @PmjayG @NHMGujarat @valsad_adho @valsad_cdho
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
#MeriMaatiMeraDesh
#VeeroKaVandan "Meri Mitti Mera Desh" પ્રોગામ અંતર્ગત ગ્રામસભા માં ગ્રામ પંચાયત રાતા ખાતે આયુષ્માન કાર્ડ બનાવવાની કામગીરી Phc Koprali @DDO_VALSAD @monakhandhar @InfoValsadGoG @InfoGujarat @CMOGuj @DsbcHealthvld
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
Our project Kishori Swabhiman about installation of sanitary pad vending machines & incinerators with assured supply of pads and IEC activities in around 500 govt schools was picked up for exhibition at a co-branded G20 event of Ministry of Health & Family Welfare,Delhi & PMNCH.
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
"world sickle cell day" camp PHC KOPRALI , TA - VAPI @DsbcHealthvld @covid19valsad @SickleCellSocie @shapmjayma @WarriorsClub5
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
ALL STAFF MEETING REGARDING HEALTH AGENDA by Ayush Mo ,SBCC TEAM PHC KOPRALI @DsbcHealthvld @valsad_cdho @valsad_adho @OfficerIec
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
શાળા પ્રવેશોત્સવ મા આજે શાળા ના બાળકો ને આરોગ્ય શિક્ષણ આપ્યું. તેમજ પ્રાથમિક આરોગ્ય તપાસણી કરી , અને બાળકો એ ઉત્સાહ થી ભાગ લીધો @DsbcHealthvld @DDO_VALSAD @EduMinOfIndia @NHMGujarat
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
Mamtadivas Visit & NEAR EDD Anc & High risk ANC check Up at baharatnagar & Vadiyavad By AYUSH MO PHC KOPRALI @RCHOVALSAD @valsad_adho @DsbcHealthvld
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
Anc Check-Up & Health Talk under "PMSMA" to minimize risk factors and to provide Guidance towards safe Delivery By Ayush Mo @TrushaniP @DsbcHealthvld @vapi_tho
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
MR Survey & Anti Larva Activity @DrChetna1603 @TrushaniP @KhatediyaPreeti @SeventhMichael @DsbcHealthvld @vapi_tho – at Vapi, India
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
Success story of sc karamkhal phc nanitambadi to prevent maternal mortality
𝐏𝐮𝐦 𝐅𝐮𝐧 𝐍𝐨𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 retweeted
Success story Regarding Prevention of Maternal Death and Anc Care PHC Koprali @DsbcHealthvld @valsad_adho @OfficerIec @vapi_tho










































