AAm:Kocharva Angan Society breastfeeding day celebration & Mamtaday visit By Ayush Mo Phc Koparli “world Brestfeeding week” @DsbccH80158 @InfoValsadGoG
Anti larval activity survey supervison and doxy cross verification by Ayush Mo phc Koparli @InfoValsadGoG @DsbccH80158
પૂરગ્રસ્ત વિસ્તાર કોપરલી સરોઈ ફળિયામાં આયુષ મેડિકલ ઓફિસર MPHS અને MPHW દ્વારા Dusting કામગીરી કરાવવામાં આવી પ્રા. આ કેન્દ્ર : કોપરલ @DsbccH80158
પૂરગ્રસ્ત વિસ્તાર રાતા પટેલ ફળિયામાં વિમલભાઈ પટેલ MPHW દ્વારા Dusting કામગીરી કરવામાં આવી પ્રા. આ કેન્દ્ર : કોપરલી @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG @DsbccH80158
કોપરલી ખાતે બસ રેસ્ક્યૂ પેસેન્જર ની તારીખ ૨૪/૦૭/૨૦૨૬ ના રોજ આયુષ મેડિકલ ઓફિસર કોપરલી દ્વારા મુલાકાત કરવામાં આવી અને ત્યાં રહેલી સગર્ભા માતા ને પીએચસી કોપરલી ખાતે લાવી ને જરૂરી હેલ્થ ચેક અપ કરવાના આવ્યું @CollectorVad @DDO_VALSAD @HealthDeptGuj @DsbccH80158 @covid19valsad
Delivery At Phc Koparli FTND of male child at 3:00 PM on 13/08/2025 Weight of baby-2.900 kg Both mother and baby are stable. Vaccination birth dose is given.
આજ રોજ કોપરલી અને ચલા વિસ્તાર ના સિકલ સેલ ના લાભાર્થી ની મામલતદાર કચેરી ખાતે જાતિના પ્રમાણપત્ર અને આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા કરવામાં આવી.
NVBDCP કાર્યક્રમ અંતર્ગત પ્રા. આ. કેન્દ્ર નાં કોપરલીના કર્મચારી દ્વારા Vrunda Viththal Polyfab Industries ની મુલાકાત લઇ તેમાં કામ કરતાં કર્મચારી ની લોહીની તપાસ કરવામાં આવી.
NVBDCP કાર્યક્રમ અંતર્ગત પ્રા. આ. કેન્દ્ર : કોપરલીના રાતા અને કોચરવા ગામમાં મેલેરિયા, ડેન્ગ્યુ માટે જોખમી વિસ્તારમાં VCT ટીમ દ્વારા જંતુનાશક દવા છંટકાવ કામગીરી
DR TRUSHANI PATEL👩🏻⚕️ retweeted
વાપી તાલુકાના પંડોર ગામ ખાતે યોજાયેલ ધરતી આબા જન ઉત્કર્ષ અભિયાનમાં વાપી તાલુકાના આરોગ્ય વિભાગ તરફથી દ્વારા લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ , PMJAY 45 થી પણ વધુ લાભાર્થીઓના કાર્ડ બનાવી સેવા પૂરી પાડવામાં આવી.
ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત કરાયા ગ્રામ પંચાયત પર પ્રા. આ. કેન્દ્ર : કોપરલીની મેડિકલ ટીમ દ્વારા NCD સ્ક્રીનિંગ, સિકલસેલ તપાસ, આયુષ્યમાન કાર્ડ અને IEC કામગીરી કરવામાં આવી @DDO_VALSAD @NHMGujarat @GujHFWDept
PHC Koparli Yoga day celebration🧘♀️@DDO_VALSAD @GujHFWDept @NHMGujarat
કોપરલી પીએચસી ના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે એન્ટી લાર્વા (પાત્રો ખાલી કરવા, ઓઈલ નાખવું, ટેમી ફોસ નાખવું , ડોક્સીસક્લીન
ટેબ નું વિતરણ વગેરે) કામગીરી શરુ કરવામાં આવી.
Today visited 2 highrisk anc at rata subcentre..one is Anemia and second is PIH(pregnancy induce hypertension)..
Explained them and their family for further proper treatment and hospital delivery..
Antilarval activities & Fogging in Dengue positive area Rata Sai Milan Appartment @DmoValsad
























