
25 | PhD Research Scholar | Great-grandson of Padmashri Dula Bhaya Kag- Honouring his legacy @kagsahitya | Kavi Shri Dula Kag Memorial Trust
Bhavnagar, India
Joined June 2020
- Tweets150
- Following79
- Followers251
- Likes2K
Pinned Tweet
Thankyou for sharing Kag Sahitya @DDNewsGujarati @KagSahitya
કવિ કાગબાપુના પ્રપૌત્ર ઈશ રાજવીરભાઈ કાગ દ્વારા ઈન્સ્ટાગ્રામ,વોટ્સએપ, ફેસબુક,ટ્વિટર અને યુટ્યુબના માધ્યમથી કાગ સાહિત્યનો પ્રચાર.ઈશ કાગની સૂઝબૂઝના કારણે "કવિ કાગ સાહિત્ય" વધારે વેગવંતુ બને તે માટે કાગબાપુની વેબસાઇટ kavikag.com,કાગસાહિત્ય મોબાઈલ એપ્લિકેશનનો શુભારંભ
#kavi
38
Ish Kag retweeted
કાગબાપુના શબ્દો, વિચારો અને લોકસંસ્કૃતિના વારસાને ઉજવવાનો એક અવસર… ❤️
પદ્મશ્રી ભક્તકવિ દુલા ભાયા કાગની ૧૨૩મી જન્મજયંતી નિમિત્તે આયોજિત “કાગ વંદના ૨૦૨૬”ના લોકડાયરામાં આપ સૌને ભાવભર્યું આમંત્રણ.
૨૫ નવેમ્બર, ૨૦૨૬ | બુધવાર
અટલ ઓડિટોરિયમ, ભાવનગર
રાત્રે ૮:૦૦ વાગ્યાથી
#kagsahitya
Ish Kag retweeted
આજના દિવ્યભાસ્કર કળશ મેગેઝિનમાં પ્રકાશિત લેખ💐
“શોકથી સંકલ્પ સુધી: કાગબાપુના કાળજયી કાવ્યો”
—શ્રી ઈશ કાગ
An article by Ish Kag @ishkag1, published in today’s Divya Bhaskar–Kalash magazine.
From grief to resolve, exploring the poetic and political legacy of Kagbapu.
#kagsahitya
Ish Kag retweeted
You’re warmly invited to Kag Vandana 2026, a Lok Dayro celebrating the 123rd Birth Anniversary of Padmashri Bhaktakavi Dula Bhaya Kag (Kagbapu).
Join us for an evening celebrating the timeless poetry, literature and cultural legacy of Kagbapu.
#kagsahitya #kagvandana2026
Ish Kag retweeted
Last year gave us memories to cherish. ❤️
This year, we’re thinking bigger.
Kag Vandana 2026
25th November | Atal Auditorium
#kagsahitya #kagvandana2026 #dulabhayakag #kagbapu #kavikag
(૧/૨)
Ish Kag retweeted
નવા વર્ષ નાં જાજા થી જય માતાજી 🙏🏻
આજના મંગલ પ્રભાતે શરૂ થતું નૂતન વર્ષ સ્વાતિ નક્ષત્રના જલ બિંદુની માફક ઝગમગતા મોતી સમ બની રહો. સ્નેહ પૂર્ણ હ્રદયથી ઉભરાતા અભિનંદનો સાથે પ્રવેશનારું નવું વર્ષ આપને સર્વ રીતે મંગલકારી નીવડે એવી માતાજીને પ્રાર્થના...
–કાગ પરિવાર
#KagSahitya
Ish Kag retweeted
📚 કાગવાણીનો સંપૂર્ણ સેટ હવે તમારા ઘરે!
પૂજ્ય કાગબાપુની અમર રચનાઓ, જીવનને સ્પર્શી જાય તેવી વાણી અને ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય વારસો — ‘કાગવાણી’ના તમામ ૮ ભાગોનો સેટ હવે તમારા ઘરે મંગાવો માત્ર ₹1,549માં.
🛒 અહીં ઓર્ડર કરો:
👉 kagsahitya.org/store
#kagsahitya #dulabhayakag
Ish Kag retweeted
આજના દિવ્યભાસ્કરના કળશ મેગેઝિનમાં પ્રકાશિત લેખ💐
“સ્વરાજ્યનું ગાન: કાગબાપુ અને ગાંધીવિચાર”
–શ્રી ઈશભાઈ કાગ
@ishkag1
#kagsahitya #dulabhayakag #kagbapu #gandhi #swarajya
Ish Kag retweeted
દેશની શાન અને આપણું અભિમાન, એવા ત્રિરંગાને શત શત નમન! 🇮🇳
સૌ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. જય હિન્દ! 🧡🤍💚
#kagsahitya #independenceday🇮🇳 #dulabhayakag #rambhaikag #kagbapu
Ish Kag retweeted
અખિલ ભારતીય ચારણ (ગઢવી) મહાસભાના ભાવનગર પ્રમુખ તરીકે ઈશ કાગની નિમણૂક
@ishkag1 #kagsahitya
Ish Kag retweeted
📢 | આકાશવાણી | પ્રાદેશિક સમાચાર |27.06.2026 | @ 7.10 AM
youtube.com/live/QISpNc2-J78…
📸 Instagram: instagram.com/airnewsgujarat
👍 Facebook: facebook.com/airnewsgujarat
🐤 Twitter (X): xitter.cf/airnews_abad
📱 Website: newsonair.gov.in/gu
પૂજ્ય કાગબાપુએ આકાશવાણી રાજકોટ કેન્દ્રની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આજે આકાશવાણી કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટના કાર્યોની નોંધ લઈ રહ્યું છે તે ગર્વની વાત છે. કાગબાપુના પ્રપૌત્ર અને ટ્રસ્ટના મંત્રી તરીકે આપનો આભાર માનું છું. 🙏
@airnews_abad @AIRRajkot @airnewsalerts
આકાશવાણી ઓલ ઇંડિયા રેડિયો પ્રાદેશિક સમાચારમાં ૨૭.૦૬.૨૦૨૬ સવારે ૭:૧૦ કલાકે પ્રસારિત
કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટના કાર્યોની નોંધ લેવા બદલ આભાર @airnews_abad
યુટ્યુબ લિન્ક : youtube.com/live/QISpNc2-J78
@InfoGujarat @Infoamreligog @CollectorAmr @CMOGuj
1
61
Ish Kag retweeted
પદ્મશ્રી ભક્તકવિ દુલા ભાયા કાગના સુપુત્ર અને કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક સ્વ.શ્રી રામભાઈ કાગની ૨૮મી પુણ્યતિથિ નિમિત્તે ૨૫ જૂનના રોજ બાબરીયાધાર (રાજુલા) ખાતે એક ભવ્ય મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
(1/3)
Ish Kag retweeted
સ્વ. શ્રી રામભાઈ દુલાભાઈ કાગ ની ૨૮મી પુણ્યતિથીએ એમની દિવ્ય ચેતનાને કોટી કોટી વંદન...🙏🏻
#rambhaikag #rambhaidulabhaikag #dulabhayakag #kagbapu #kagsahitya
Ish Kag retweeted
🏥 કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ આયોજિત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ 🏥
રાજુલા તાલુકાના બાબરીયાધાર અને આજુબાજુના તમામ ગામના લોકોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો સુધી આ માહિતી પહોંચાડવા આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો. 🙏
#kagsahitya
Ish Kag retweeted
માતૃવંદના લોકડાયરો - તુરખા ✨🙏🏻
રજૂઆત: શ્રી જીજ્ઞેશ કુંચલા
#kagsahitya #dulabhayakag #ishkag #kagbapu




























