galatpathak (@galatpathak) profile picture

Bhagatsingh har har mahadev

Joined August 2022
Photo by galatpathak (@galatpathak)Photo by galatpathak (@galatpathak)Photo by galatpathak (@galatpathak)Photo by galatpathak (@galatpathak)Photo by galatpathak (@galatpathak)Photo by galatpathak (@galatpathak)Photo by galatpathak (@galatpathak)Photo by galatpathak (@galatpathak)Photo by galatpathak (@galatpathak)Photo by galatpathak (@galatpathak)
galatpathak retweeted
#worldLionDay2025 સિંહ બિલાડી પ્રજાતિનું એક માત્ર જંગલી પ્રાણી છે જે જૂથ માં રહેવાનું પસંદ કરે છે. સિંહના પરિવારમાં કેટલાક પુખ્ત નર, કેટલીક માદા અને બચ્ચા નો સમાવેશ થયો હોય છે. આ પ્રજાતિ મોટા જંગલી જાનવર નો શિકાર કરવો વધુ પસંદ કરે છે. સિંહ ની ગર્જના 5 માઈલ સુધી સાંભળી શકાય છે.
1
7
122
galatpathak retweeted
#sanskritsapatahmahotsav2025 @kuberdindor @prafulpbjp @CollectorAmr @ddoamreli આજ રોજ શિક્ષણ વિભાગ અને ગુજરાત સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અન્વયે અમરેલી જિલ્લામાં સંસ્કૃત શક્તિ ગુરુકુળ ચલાલા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું.
1
3
52
galatpathak retweeted
#saskritsaptah @CMOGuj @ddoamreli @kuberdindor @prafulpbjp @CollectorAmr માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્યભરમાં ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લા કલેકટરશ્રી અમરેલી વિકલ્પ ભારદ્વાર સર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને શુભેચ્છા આપવામાં આવી
1
1
1
25
galatpathak retweeted
#sanskritsaptah @CMOGuj @ddoamreli @kuberdindor @prafulpbjp @CollectorAmr ઈનચાર્જ ડીડીઓ માન.જાડેજા સાહેબ દ્વારા સંસ્કૃત સપ્તાહ અન્વયે અમરેલી જિલ્લાના નાગરિકો અને વિદ્યાર્થીઓને શુભેરછાઓ આપવામાં આવી.
1
1
2
31
ગુજરાતના વિકાસનું ઈંધણ.. “શિક્ષણ” #ShalaPraveshotsav2025 #Education #SchoolEducation #Drkuberdindor @CMOGuj l @PMOIndia l @InfoGujarat
36
14
1
45
2,218
galatpathak retweeted
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫નો તા.૨૬ જૂનથી શુભારંભ... આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ @gujaratssa @CMOGuj
1
16
galatpathak retweeted
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫નો તા.૨૬ જૂનથી શુભારંભ... આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ @CMOGuj @gujaratssa
1
1
31
📢 અગત્યની માહિતી રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી - ૨૦૨૪ અન્વયે બંને ભરતીમાં પ્રોવિઝનલ ( કામ ચલાઉ) શાળા ફાળવણી થયેલ હોય તેવા યાદી મુજબના ૧૨૮૧ ઉમેદવારોએ આજ તારીખ:૨૫/૦૬/૨૦૨૫ ના રાત્રે ૧૧:૫૯ કલાક સુધી બંને પૈકી કોઈ એક ભરતી માં ઉમેદવારી ચાલુ રાખવા (1/2)
16
22
2
123
6,362
galatpathak retweeted
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અમરેલી
1
8
68
પહેલા સ્પીપાએ નોકરીના ૪.૫ વર્ષે પરીક્ષા લીધી અને હવે ગૌણ સેવા પસંદગી મંડળ પણ તારીખ પર તારીખ આપે છે. છેલ્લી પરીક્ષાને ૧.૫ વર્ષ થવા આવ્યું. દર ૬ મહીનાની પરીક્ષા ૧.૫ વર્ષે પણ લઈ લે તેવી વિનંતી છે. @Hasmukhpatelips @GSSSB_OFFICIAL @CMOGuj
2
13
2
16
524
એશિયન ગેમ્સમાં ભારતે 71 મેડલ જીતીને અત્યાર સુધીનું તેનું સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. ગેમ હજી ચાલુ છે અને ભારતના યશસ્વી વિજયની પરંપરા પણ અવિરત ચાલુ રહેશે. ભારતના રમતવીરોને ખૂબ-ખૂબ અભિનંદન. #BharatAtAG22 #Cheer4India #JeetegaBharat #AsianGames2022
19
258
2
488
10,556
galatpathak retweeted
જેમણે વિદેશની ધરતી પર રહી ભારત માતાની આઝાદીની ચળવળનાં અમૂલ્ય યોગદાન આપ્યું, જેમણે એમનાં વિચારો થકી યુવાનોને ક્રાંતિનો રાહ ચીંધ્યો એવા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માને એમની જન્મ જયંતિએ કોટિ કોટિ પ્રણામ કરું છું.
19
300
575
4,680
સાળંગપુર મુદ્દે કોઈ પણ રાજનીતિક પાર્ટી નહીં બોલવા નું કારણ એ સ્વામિનારાયણ ની દુકાનો જ ચૂંટણી માં બધી પાર્ટીઓ ને "કેશ રૂપિયા" પુરા પાડે હવાલા મારફતે... એના એજન્ટ પણ બધી પાર્ટીઓમાં છે!
21
30
3
201
9,596
galatpathak retweeted
🔆White Label ATMs (WLAs):- ✅These are the ATMs set up, owned and operated by non-bank entities. ✅Non-bank entities incorporated in India under the Companies Act 1956 are allowed to operate WLAs. ✅2015: The government permitted FDI, up to 100%, under the automatic route.
1
1
2
67
अगर तुम्हारा अब्दुल इतना प्यार करता है तो बोलो उसको कि सनातन धर्म अपना लें! और अनिल बन जाये! #KeralaStorySuperhit
4
3
34
1,755
સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે ફિક્સ પે પોલિસી ની સમીક્ષા કરી ફિક્સ પે કર્મચારીઓ ને ન્યાય આપો..! @Bhupendrapbjp @CMOGuj @AmitShah @kuberdindor @VtvGujarati @deepakrajani123 @devanshijoshi71 @tv9gujarati @guj_employees @RonakABPAsmita @Zee24Kalak @ZeeNews @devanshijoshi71
10
205
1
149
3,407
દર્શકની ⁦@Jamawat3⁩ પર કૉમેન્ટ. એક શબ્દ લખવા પણ સમય નથી એવા સમયમાં કોઈ કવિતા લખી દે તો એ પ્રેમથી રાજી થઈ જવાય.❤️
72
87
3
1,764
51,863
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
87,146
68,921
16,146
397,764
18,809,424
ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન, પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન, દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…. - કૃષ્ણ દવે
379
304
27
4,924