આજરોજ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના જાંબુડી ગામની મુલાકાત કરી પંચાયત દફતરની ચકાસણી કરી આંગણવાડીની મુલાકાત કરવામાં આવી તથા ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી.
@CMOGuj @DDOMAHISAGAR @infomahisagar @InfoGujarat @revenuegujarat @JayantiRavi @PrantBalasinor @AeroVirpur #virpur
92
આજરોજ મહીસાગર જિલ્લાના હડમતીયા (કોઠંબા)ગામની મુલાકાત કરી પંચાયત દફતરની ચકાસણી કરી આંગણવાડીની મુલાકાત લેવામાં આવી. @CMOGuj @DDOMAHISAGAR @infomahisagar @InfoGujarat @revenuegujarat @JayantiRavi @DDNewsGujarati @SP_Mahisagar @EROLunawada #Mahisagar
2
140
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ દાહોદ જિલ્લાના ગરબાડાના ગામોના 72 કલાકના પ્રવાસના અંતિમ દિવસે ગુજરાત-મધ્યપ્રદેશ સરહદ પરના છેવાડાના ગામ ખંગેલામાં ગ્રામીણ મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ત્રણ દિવસના ગ્રામ્ય જીવનના અનુભવોથી એક અલગ જ સંતોષ મળ્યો હોવાનું જણાવતાં કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિવાસી વિસ્તારોમાં જે વિકાસ કાર્યો અને કલ્યાણ યોજનાઓ પહોંચી છે તેનાથી લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ અને વિકાસ કામો માટેની અપેક્ષા બેય વધ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવાની વાતને વિશેષ મહત્ત્વ આપવાની સાથોસાથ સૌને સાથે મળીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ અવસરે પ્રગતિશીલ મહિલાઓએ પોતાની આત્મનિર્ભરતાની વાતો રજૂ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સખી મંડળોના વિવિધ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.
#CMatDahod
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાંદાવાડા ગામના ભાભોર ફળીયામાં સ્થાનિક આદિવાસી પરિવારો સાથે ખાટલા બેઠક કરી લઈ આત્મીય સંવાદ સાધીને ગ્રામજનોની જીવનશૈલી, સ્થાનિક પરંપરાઓ અને ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી તેમજ તેમની લાગણીઓ અને અપેક્ષાઓ જાણી હતી.
મુખ્યમંત્રીશ્રીનું આ પ્રસંગે ગ્રામજનોએ આદિવાસી લોક નૃત્ય થકી સ્વાગત કર્યું હતું. આ સાથે ત્યાંના સ્થાનિક અને સખી મંડળના દિવ્યાંગ બહેને પોતાના હાથે વાંસ વડે બનાવેલું તોરણ આપી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનોની જીવનશૈલી, સ્થાનિક પરંપરાઓ અને ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો તેમજ બાળકો સાથે રૂબરૂ સંવાદ સાધી તેમની લાગણીઓ અને અપેક્ષાઓ જાણી હતી.
#CMatDahod
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસના ત્રીજા દિવસે સવારે ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ખાતે આવેલા ઠક્કરબાપા સરોવરની મુલાકાત લઈને સરોવરના વિસ્તાર, જળસંગ્રહની ક્ષમતા, પાણીના જથ્થા અને પાણી વિતરણની વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.
#CMatDahod
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રીશ્રીએ સરોવરની મુલાકાત દરમિયાન સ્થાનિક માછીમારો સાથે સંવાદ કર્યો હતો તેમજ માછીમારોની રોજિંદી કામગીરી, માછીમારીના વ્યવસાય, તેમના બાળકોના શિક્ષણ, રોજગારી, આવક અને વેપાર સંબંધિત વિવિધ બાબતોની ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પાટા ડુંગરી ખાતે આવેલી નીર વાટિકામાં વડના છોડનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને લીલી હરિયાળીના સંવર્ધનનો સંદેશ આપ્યો હતો.
#CMatDahod
District Magistrate & Collector Mahisagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ, યોજનાઓ અને અભિયાન થકી આદિવાસી બાંધવોના જીવનમાં પરિવર્તન આણતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાની તેમની ત્રણ દિવસીય મુલાકાતના બીજા દિવસે મોડી સાંજે ગરબાડા તાલુકાના ભામા તળાઈ ફળિયાના નિવાસી શ્રી જસવંતસિંહ રાઠોડના ઘરે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો તેમજ આદિવાસી વિસ્તારના પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો.
#CMatDahod
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ ગ્રામજનો સાથે આત્મીયતા સાથે સંવાદ કર્યો હતો, જ્યાં રાઠોડ પરિવારની નાનકડી દીકરી પહલ રાઠોડે મુખ્યમંત્રીશ્રીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ સાથે આદિવાસી ભજન-કીર્તનનો લ્હાવો પણ લીધો હતો.
#CMatDahod
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે 'જન સુનાવણી' કાર્યક્રમ અંતર્ગત નાગરિકો સાથે રૂબરૂ સંવાદ કરી તેમના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના સમયમર્યાદામાં અને સત્વરે નિરાકરણ માટે તંત્રવાહકોને જરૂરી સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી મુળભૂત જરૂરિયાતો સાથે કલ્યાણ યોજનાઓ અને વિકાસ કામોના લાભો સુપેરે પહોંચ્યાં છે અને આદિજાતિ વિસ્તારોમાં આ યોજનાકીય લાભો પહોંચવાથી શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ વગેરે ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યુ છે તેમજ અંતરિયાળ વિસ્તારોના છેવાડાના લોકો વિકાસની મુખ્યધારામાં આવ્યા છે.
#CMatDahod
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ ખાતે આવેલી સ્માર્ટ સિટી લાયબ્રેરીની મુલાકાત લીધી હતી તેમજ લાયબ્રેરીમાં ઉપલબ્ધ વાંચન સુવિધાઓ, અભ્યાસ માટેની વ્યવસ્થાઓ તથા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ લાયબ્રેરીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમના અભ્યાસ અને તૈયારી અંગે જાણકારી મેળવી હતી.
#CMatDahod
District Magistrate & Collector Mahisagar retweeted
આજ રોજ બાલાસિનોર તાલુકાના ખાંડીવાવ તથા જેઠોલી ગામની મુલાકાત લઈ દફતર ચકાસણી કરવામાં આવી.
@collectormahi
મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાના વાઘફળ ગામની મુલાકાત કરી પંચાયત દફતર ચકાસણી તથા ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી.
@CMOGuj @DDOMAHISAGAR @SP_Mahisagar @infomahisagar @InfoGujarat @revenuegujarat @JayantiRavi #mahisagar
3
441
મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાના જોટંગીયા ગામની મુલાકાત કરી પંચાયત સામાન્ય દફતર ચકાસણી તથા આંગણવાડીની મુલાકાત અને ગામની મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવી.
@CMOGuj @DDOMAHISAGAR @infomahisagar @InfoGujarat @revenuegujarat @JayantiRavi #Mahisagar
2
175
બાળ સંરક્ષણ આયોગ ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર અને પૂર્વ સાંસદ શ્રીમતી રમિલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ‘જન જાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત ‘મહિલા સંમેલન’ યોજાયું @CMOGuj @DDOMAHISAGAR @infomahisagar @revenuegujarat @JayantiRavi
3
155
District Magistrate & Collector Mahisagar retweeted
મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે પરસ્પર સંવાદ અને સહભાગિતા !
અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને મહેસૂલ વિભાગના "ગેટ-ટુગેધર"નું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યાં અધિકારીઓએ પરસ્પર સહયોગ અને ટીમ-સ્પિરિટને વધુ સુદૃઢ બનાવતા જનકલ્યાણને સર્વોચ્ય પ્રાથમિકતા આપવા પ્રતિબદ્ધતા દર્શાવી.
#Gujarat #RevenueDepartment #TeamGujarat #GoodGovernance
@CMOGuj @MLASanjaysinh @InfoGujarat @JayantiRavi
District Magistrate & Collector Mahisagar retweeted
આજરોજ ગોધર તાલુકાની આંજણવા ગ્રામ પંચાયત તેમજ આંબલિયાત ગ્રામ પંચાયતની મુલાકાત લીધી. તેમજ જોટંગિયા ગામની આંગણવાડીની મુલાકાત લીધી.તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાની સમીક્ષા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. @CMOGuj @GujDCoffice @collectormahi @infomahisagar
District Magistrate & Collector Mahisagar retweeted
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ‘જન જાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત ‘મહિલા સંમેલન’ યોજાયું
*
@InfoGujarat @CMOGuj @collectormahi @DDOMAHISAGAR
District Magistrate & Collector Mahisagar retweeted
મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ યોજાયું
*
@InfoGujarat @CMOGuj @collectormahi @DDOMAHISAGAR
District Magistrate & Collector Mahisagar retweeted
કુદરતી ધામ 'સાતકુંડા' બનશે પર્યાવરણીય પ્રવાસનનું નવું કેન્દ્ર
*
વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીએ સાતકુંડાની સ્થળ મુલાકાત લઈ વિકાસ અને સ્વચ્છતા પર મૂક્યો ભાર
**
@InfoGujarat @CMOGuj @collectormahi @DDOMAHISAGAR































































































