Prant Officer & SDM Balasinor retweeted
અત્રેના જિલ્લામાં ફરજ બજાવતા પ્રાંત અધિકારીશ્રીઓ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી,જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અન્ય જિલ્લામાં બદલી થતાં તેઓએ મહીસાગર જિલ્લામાં બજાવેલ ફરજોને બિરદાવી બદલીના સ્થળે હાજર થવા અત્રેના જિલ્લા માંથી ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યું.@CMOGuj @pkumarias
Prant Officer & SDM Balasinor retweeted
મહીસાગર જિલ્લા સેવાસદન ખાતેથી કોરોના જનજાગૃતિ અર્થે લુણાવાડા નગરના માર્ગો પર ફલેગ માર્ચ યોજાઇ,જેમા અધિકારીશ્રીઓના કાફલાની આગળ લાઉડ સ્પીકરથી લોકોને જાગૃત કરવા સાથે માસ્કનુ વિતરણ તેમજ કોરોના સંદર્ભે જાહેરનામાનો અમલ કરવાની સૂચનાઓ આપી.@CMOGuj
@pkumarias @MoHFW_GUJARAT @mahimahiti
Prant Officer & SDM Balasinor retweeted
મહીસાગર જિલ્લા @collectormahi @DDOMAHISAGAR @SP_Mahisagar અધ્યક્ષતામાં કોરોના જનજાગૃતિ અંગે ફ્લેગ માર્ચ યોજાઇ
લુણાવાડાના મુખ્ય બજારમાં લાઉડ સ્પીકરથી લોકોને જાગૃત કરવા સાથે માસ્કનુ વિતરણ તેમજ કોરોના સંદર્ભે જાહેરનામાનો અમલ કરવા સૂચના અપી
Prant Officer & SDM Balasinor retweeted
આજ રોજ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-2021 અંતર્ગત લુણાવાડા તાલુકાના નવામુવાડા, વિરણિયા અને ચોપડા મતદાન મથકોની મુલાકાત લીધી અને ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું.@pkumarias @kamaldayani @CMOGuj @ECISVEEP @manishbansalias @PrantBalasinor @SDM_Lunawada @PrantSantrampur @mahimahiti
Prant Officer & SDM Balasinor retweeted
જિલ્લા કક્ષાએ પ્રવર્તમાન ઓમિક્રોન (કોવિડ-૧૯) પરીસ્થિતિ અનુસાર પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લાના નોડલ ઓફિસરશ્રીઓ સાથે બેઠક યોજી,જરૂરી સૂચનો આપ્યાં.@CMOGuj @pkumarias @kamaldayani @MoHFW_GUJARAT @PrantBalasinor @PrantSantrampur @SDM_Lunawada @manishbansalias
Prant Officer & SDM Balasinor retweeted
કોવિડના કારણે પરિવારના સભ્યના મૃત્યુના કિસ્સામાં 50000 ની સરકારી મદદ મેળવવાના તમારા અધિકાર માટે કૃપા કરીને મામલતદાર કચેરીનો સંપર્ક કરો. @CMOGuj @MoHFW_GUJARAT @AapnuLunawada 🙏🏻🙏🏻
Prant Officer & SDM Balasinor retweeted
26 November Constitution Day, India
#ConstitutionDay2021
#SSRweek
#ssr2022
#Goverify
#GoRegister
@ECISVEEP
Prant Officer & SDM Balasinor retweeted
આજરોજ SSR ૨૦૨૨ અંતર્ગત મે.પ્રાંત અધિકારીશ્રી બાલાસિનોર સાથે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ BLOશ્રી તથા સુપરવાઈઝરશ્રીઓ ને ગેપ એનાલીસિસ,એજ કોહર્ટ વિશે માર્ગદર્શન આપી લાયકાત ધરાવનાર તમામ નાગરિકોની મતદારયાદીમાં નોંધણી થાય તે માટે સૂચન કર્યા.
@collectormahi @CEOGujarat @PrantBalasinor
૧૨૧-બાલાસિનોર વિધાનસભા મતદાર વિભાગ:
બાલાસિનોર તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત તા.૨૧/૧૧/૨૦૨૧ ના રોજ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની
કચેરીના અધિકારીશ્રીઓ સાથે મતદાન કેન્દ્રની વિઝિટ કરવામાં આવી.
#Go_Online
@ECISVEEP @pkumarias @CEOGujarat @collectormahi
Held meeting with Sector Officers. Discussed Gap Analysis,result of last special campaign day & how to improve in next.Emphasis is given to improve online registration.
#Go_online #Go_register
@ECISVEEP @pkumarias @CEOGujarat @kamaldayani
@nirala_kk @collectormahi @mahimahiti
Prant Officer & SDM Balasinor retweeted
How to fill the form through BLO in Garuda app
#ssr2022
#Specialsummaryrevision2022
#Garuda APP
@ECISVEEP
Prant Officer & SDM Balasinor retweeted
આજરોજ વિરપુર તાલુકાના મહત્તમ લોકો ખાસ સંક્ષિપ્ત સુધારણા ૨૦૨૨નો લાભ લે તથા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ કેળવાય તે અર્થે વિરપુર બસ સ્ટેશન ખાતે ભવાઈનું આયોજન કરવામાં આવ્યું.
@collectormahi @CEOGujarat @pkumarias @PrantBalasinor @sdmvirpur1 @MamAssociation







































