Sandipsinh Gohil retweeted
અમદાવાદના DSP શ્રી નો મારા ઉપર ફોન આવેલ છે કે ધોલેરામાં દેશી દારૂ ખુબજ પીવાના કારણે બે વ્યક્તિના મૃત્ય થયેલ છે . જે બુટલેગરના ત્યાંથી મૃતકોએ દારૂ પીધો હતો તેજ જગ્યાએથી બીજા જે લોકોએ દારૂ પીધેલ તેઓને પ્રિકોશન તરીકે હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તેઓ જાતેજ ગુન્હાની ઉપર નજર રાખી રહેલ છે . જે બાબતની હું સરાહના કરું છું પરંતુ સમગ્ર ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિ જે રીતે વધી છે તે ચિંતાનો વિષય છે .
ધોલેરા મા લઠ્ઠા કાંડ થયો છે અને મજદૂરના મૂત્યુ થયેલ છે પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલો દબાવી દેવાની કોશિશ થઈ રહી છે તેવા કેટલાક ફોન મારા ઉપર આવેલ છે . @CMOGuj આપ યોગ્ય તપાસ કરાવશો જેથી સત્ય બહાર આવે અને સારવારના અભાવે કોઈ ગરીબના વધુ મૃત્યુ ના થાય .
બધી જ રીતે તૈયાર છીએ તમે ગમે તેવી પૅટર્ન લાવો સ્વીકાર છે બસ મેન્સ પછી અમને અમારું અને જે લોકો પાસ થયા બધાનું પેપર જોવા મળવું જોઈએ.... સ્પર્ધા તમે ક્યો તેવી તમે કહો તે રીતે.... બસ પારદર્શી હોવી જોઈએ.... વિરોધ આનો છે બાકી બધાને લડતા આવડે છે..કોઈ પેહલા ધોરણ વાળા નથી..ખાલી વાતું થાય
મહેનત કરવી નથી સીધી સરકારી નોકરી જોઈએ છે. હવે તમને કક્કો ને ૧+૧ કેટલા થાય એ પૂછીને નોકરી આપી દયે? આળસુ ના પીરો ને સ્પર્ધાત્કમ પરીક્ષા દેવી છે પણ સ્પર્ધા જોતી જ નથી!! સ્પર્ધા વધે તો પસંદગી માટેના ફિલ્ટર પણ વધુ મુશ્કેલ બને અને તો જ લાયક ઉમેદવાર સફળ થાય બાકી તમારા જેવા નાલાયક થાય.
1
30
Sandipsinh Gohil retweeted
Replying to @Hasmukhpatelips
#Revised_Revenue_Talati_Syllabus
કોઈ માણસે એમ કહ્યું હતું અમુક લોકો GPSC ને લાયક નથી. જો gpsc આમ તપાસે તો મહેનતુ કોઈ વિધાર્થી લાયક નથી. આ છે તમારી પારદર્શિતા અને વાસ્તવિકતા. એક પણ લીટી સાચી નથી લખી છતાં આટલા સારા માર્ક.તમે અમારી પરીક્ષા લેવા માટે લાયક છો શું????? જાત ને પૂછી જોજો
#Revised_Revenue_Talati_Syllabus
કોઈ માણસે એમ કહ્યું હતું અમુક લોકો GPSC ને લાયક નથી. જો gpsc આમ તપાસે તો મહેનતુ કોઈ વિધાર્થી લાયક નથી. આ છે તમારી પારદર્શિતા અને વાસ્તવિકતા. એક પણ લીટી સાચી નથી લખી છતાં આટલા સારા માર્ક.તમે અમારી પરીક્ષા લેવા માટે લાયક છો શું????? જાત ને પૂછી જોજો
Sandipsinh Gohil retweeted
#Revised_Revenue_Talati_Syllabus
ગુજરાત માંગે REVISED SYLLABUS
અગાઉ જેની ભરતી ધોરણ 12 પાસ પર થતી તે રેવન્યૂ તલાટી હવે GPSC DY.SO. અને નાયબ મામલતદાર જેવી થઈ ગઈ જો વર્ણનાત્મક લેવી હોય તો 4400 ગ્રેડ પે પણ આપો
REVISED REVENUE TALATI SYLLABUS
THANKS GUJARAT
લખશે ગુજરાત વાંચશે ગુજરાત સાચું પણ 26000માં કેટલીક અઘરી પરીક્ષા આપશે ગુજરાત?
#Revised_Revenue_Talati_Syllabus
@devanshijoshi71
@nidhirpatel6
@Janak_Sutariyaa
@Zee24
@GSTV_NEWS
@VtvGujarati
@GujaratFirst
@DDNewsGujarati
@sandeshnews
@Divya_Bhaskar
@Jamawat3
@gujratsamachar
Sandipsinh Gohil retweeted
#Revanu_Talati_Update
📌રેવન્યુ તલાટી સિલેબસ જાહેર
પ્રિલિમ - 200 માર્ક MCQ અને મુખ્ય પરીક્ષા
Part -1
પ્રિલિમ 👉સંપૂર્ણ ગ્રુપ CCE B આધારિત
#Exam_Fees 📌જે ઉમેદવાર પરીક્ષામા ઓછામાં ઓછા 40% ગુણ મેળવશે તેવા ઉમેદવારને જ પરીક્ષા ફી પરત કરવામાં આવશે.
📌મુખ્ય પરીક્ષામાં #જગ્યાના 5 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે.
📌રેવન્યુ તલાટીની પરીક્ષા નામે નાયબ મામલતદાર સંવર્ગની પરીક્ષા પદ્ધતિ તૈયાર થઇ ગઈ.
👉Revenue Talati prelim ~~~ Group B mains, મુજબ
👉Revenue Talati mains~~ Group A mains, મુજબ.
#Revanue_Talati
#Mains_Exam
#CCE_Reversed_Model
whatsapp.com/channel/0029Vah…
▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
telegram.me/gyansarthioffici…
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@GujaratFirst
@Chaitar_Vasava
@GenibenThakor
@jigneshmevani80
@Gopal_Italia
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
Sandipsinh Gohil retweeted
1900 ગ્રેડ પેની નૌકરી, માટે આ નવી પરીક્ષા પધ્ધતિ યોગ્ય જણાતી નથી... આ પધ્ધતિમાં ખરેખર છેવાડાના વિધાર્થીઓ પાસે સીમિત સંસાધન હોય છે. GPSC જેવી સંસ્થા પણ ઘણી ટેકનિકલ વર્ગ 2 ની પરીક્ષા માં લેખિત પરીક્ષા નથી રાખતી...તો આ વર્ગ 3 છે એમ પણ 1900 GP!
#Revised_Revenue_Talati_Syllabus
Sandipsinh Gohil retweeted
#Revised_Revenue_Talati_Syllabus
હમણાંજ જાહેર થયેલી ગૌણ સેવા ની #મદદનીશ_ઇજનેર ની જગ્યાઓ જેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફકત ને ફક્ત #MCQ જ અને એક જ પરીક્ષા છે...
અને એક #રેવન્યુ_તલાટી ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26000 અને એમાં પ્રિલિમ અને મેન્સ
અને મેન્સ mcq પણ નહિ #લેખિત...😱
શું ગૌણસેવા આનો કોઈ તર્ક આપી શકશે??🤔🤔
#Revised_Revenue_Talati_Syllabus
@Bhupendrapbjp
@kuberdindor
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@GujaratFirst
@Chaitar_Vasava
@GenibenThakor
@jigneshmevani80
@Gopal_Italia
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
Lawde ka tumhahar akbar ek bi baar samne nahi aaya ...and for ur knowledge akabr born in Rajput house😅
27
સાહેબ હવે GPSC ટ્વીટર પર ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ કરશે.. મારે સાહેબ બોલાય નહીં પણ ટેલીગ્રામ ગ્રુપમાં હવે બધા ટ્વીટ જોક્સ બની રહ્યા છે..વિધાર્થીવર્ગ કંટાળી ગયાં છે...આપ યોગ્ય વ્યક્તિની મેહનત પર ધ્યાન આપો .. પરિસ્થિતિ તો ભારતમાં ૮૦ કરોડ લોકોની ખરાબ છે..જો યોગ્ય કારોબારી હોત તો ...
18
Unfollow block delete, report je thay shake te kro 😡😡😡
#Gujarat
CCE ગૃપ A માટે હજુ 15-20 દિવસ રાહ જોવી પડશે
ટેકનિકલ અને કાયદાકીય સલાહ મુજબ થઈ રહ્યો છે વિલંબ
43
તો ભાઈ પેલા જાણ્યા વગર ના ટ્વીટ કરે રખાય અહીંયા વાંચવાનું મન નથી થતું તમારા લીધે.... દોડ્યા શું જાવ ગમે ત્યાં અહીંયા મગજ છટકી જાય છે 😡
#Gujarat
CCE ગૃપ A માટે હજુ 15-20 દિવસ રાહ જોવી પડશે
ટેકનિકલ અને કાયદાકીય સલાહ મુજબ થઈ રહ્યો છે વિલંબ
1
46
Sandipsinh Gohil retweeted
#Gujarat
CCE ગૃપ A માટે હજુ 15-20 દિવસ રાહ જોવી પડશે
ટેકનિકલ અને કાયદાકીય સલાહ મુજબ થઈ રહ્યો છે વિલંબ
માનનિય અધ્યક્ષ શ્રી ગુજરાત જાહેર સેવા આયોગ આપ consent ફીસ બાબતે બીજીવાર નોટિસ જાહેર કરી છે,આ પહેલાંની નોટીસમાં પણ એવું લખ્યું હતું કે હવે વિન્ડોઝ ખોલવામાં નહીં આવે.શું એ પહેલાના નોટિસની કોઈ કિંમત નથી? શું ચોક્ક્સ રકમ એકઠી કરવાનું લક્ષ્ય છે? જે ગેર હાજર રહેશે તે રકમનું શું? 🙏🏼
સંમતિ પત્રક ભરવાનું રહી ગયા હોય તેવા ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આવતીકાલે સવારે 10:00 વાગ્યા સુધી વર્ગ ૧-૨ ના સંમતિપત્ર ભરવા માટે વિન્ડો ખોલવામાં આવેલ છે. આ આ રીતે પરીક્ષાની બધી તૈયારી થઈ ગયા પછી સંમતિ પત્ર ખોલવામાં આયોગનો ખૂબ સમય બગડે છે, ઉમેદવારો ભવિષ્યમાં ધ્યાન રાખે.
19
SAB LOG TUMHARI TARAH BJP KI DALALI NHI KR SAKTE ,WO LADTE HE AUR KHUDKO SABIT KRTE HE
BJP KE LIYE TUM JESE LOG APNE BAAP KO PEHCHAN SE MNA KR DOGE
#dalal
खान सर टॉप क्लास के एक्टर हैं, इन्होंने बच्चों को सपने और इमोशन्स बेचकर अपना एम्पायर खड़ा किया है,
पहले ये नॉर्मलाइजेशन को सपोर्ट कर रहे थे फिर अचानक से इसके अगेंस्ट में आकर आंदोलन में शामिल हो गए,
इनका आंदोलन में शामिल होने का मतलब क्रेडिट खाना था, झूठी अफ़वाह फैलाई गई कि
खान सर को गिरफ़्तार कर लिया गया है ताकि इन्हें छात्रों का मसीहा बताया जा सके,
बाद में पुलिस ने इनकी पोल खोल दी सबको बता दिया कि खान सर की गिरफ़्तारी हुई ही नहीं है और अब
यह अस्पताल में बहाने मारकर लेट गए हैं।
2
93
Sikshak kabhi sadharan nahi hota prlay aur nirman unki gaud me palte he..
History repeats it self ...ye chanakya bhi firse akhand bharat ka nirman krega
#KhanSirPatna @kgs_live @narendramodi @myogiadityanath
18




























