Prajapati Sandip (@Sam_1735_) header
Prajapati Sandip (@Sam_1735_) profile picture

Founder And Ceo of Asgamesstudio We make games, Application, Website Contact:- support@asgamesstudio.com

Viramgam, Gujarat
Joined June 2017
Photo by Prajapati Sandip (@Sam_1735_)Photo by Prajapati Sandip (@Sam_1735_)Photo by Prajapati Sandip (@Sam_1735_)Photo by Prajapati Sandip (@Sam_1735_)Photo by Prajapati Sandip (@Sam_1735_)Photo by Prajapati Sandip (@Sam_1735_)Photo by Prajapati Sandip (@Sam_1735_)Photo by Prajapati Sandip (@Sam_1735_)Photo by Prajapati Sandip (@Sam_1735_)Photo by Prajapati Sandip (@Sam_1735_)
Prajapati Sandip retweeted
અજય પરાજય માની લેતા યુવા પેઢી માં કલ્પાંત છવાઈ ગયો છે. 🙏મારી યુવાનો ને નમ્ર વિનંતી છે આત્મહત્યા ક્યારેય કોઈપણ સમસ્યાનું સમાધાન નથી.🙏 📢કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી હોતી. યુવાને તો પડકારો નો સામનો કરીને જ આગળ વધવાનું હોઈ છે આ રીતે નાસીપાસ થઈને જુવાનજોધ નું જીવન ટુંકાવું પરિવાર માટે ખૂબ આઘાતજનક અને પીડાજનક હોઈ છે. મહેરબાની કરીને પરીવારનું વિચારો. 🙏 🫱દિવસે ને દિવસે વધતા જતા આપઘાત મૂલ્યવર્ધક જ્ઞાન નો અભાવ દર્શાવી રહીયો છે સરકારે પણ વધતું જતું બેકારી બેરોજગારી ને કારણે દેહ અને દેશ છોડવાનું પ્રમાણ વધી રહ્યુ છે તેની ગંભીરતા લેવી પડશે અને એના માટે સકારાત્મક પગલાં લેવા જરૂરી છે.
80
310
4
1,381
82,542
Prajapati Sandip retweeted
बुराई पर अच्छाई की और असत्य पर सत्य की जीत के प्रतीक ‘विजय दशमी’ महापर्व की सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ। जल्द ही देश के लोग ग़रीबी, बेरोज़गारी, महंगाई और अशिक्षा रूपी रावण का अंत कर देश को आगे बढ़ाएँगे और भारत को दुनिया का नम्बर-1 देश बनाएँगे।
1,464
1,455
146
8,296
Prajapati Sandip retweeted
exam lao pela bharti pachi karo 5 year thi betha chiye exam mate amne pan ek moko nakar bjp ne ek pan moko nahi @jitu_vaghani @BJP4India sarkar badlata var nai lagti public nu pan thodu samfdo
3
3
Prajapati Sandip retweeted
ક્યાં સુધી વિદ્યા સહાયકોને ટટળાવ્યા કરશો ? જે વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે તેમને શા માટે અન્યાય ? વિદ્યાસહાયક ભરતી મહેકમ થી 12500આપી ભરતી કરો 19000 શિક્ષકો ની ઘટ અને માત્ર 2600ની ભરતી ? 14વર્ષથી માત્ર ટુકડે ટુકડે ભરતી કેમ? #મહેકમ. @jitu_vaghani #વિદ્યાસહાયક_ઉમેદવારો
196
435
28
486
સાહેબ, આજે 1 ઓક્ટોબર થઈ. Tet exam notification નું શું થયું? મારા જેવા કેટલાય વિધાર્થીઓ મોટી હતાશાનો ભોગ બનશે. અમને આમ નિરાશ ના કરો. આજે જ tet exam notification જાહેર કરો અને કરેલ વાયદો પૂર્ણ કરો. please
3
2
Prajapati Sandip retweeted
“મેટ્રો ફક્ત સફર માટે નથી પણ સફળતા માટે પણ કામ આવવી જોઈએ.” #GujaratVikasModel
21
224
1
551
TET પરીક્ષાને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું નિવેદનઃ 3 વર્ષથી નથી લેવાઇ TET પરીક્ષા, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું #TET @jitu_vaghani #Gujarat
28
14
4
191
Prajapati Sandip retweeted
૫ વર્ષ થી એક સારા શિક્ષક બનવા આતુર છીએ પણ ક્યારે ?....આ સરકાર પાસે એક આશા રાખીએ કે ટૂંક સમયમાં TET પરીક્ષા ની જાહેરાત આવે જેથી અમે પણ ભવિષ્ય માં સારા શિક્ષક બનીને દેશ નું સારું ભવિષ્ય બનાવી શકીએ.@jitu_vaghani @AhjoliyaMahesh @CMOGuj @Bhupendrapbjp @devanshijoshi71 @narendramodi
23
27
Prajapati Sandip retweeted
गुजरात में युवा महिला बुजुर्ग खुल कर बोलने लगे हैं @ArvindKejriwal ही शिक्षा ठीक कर सकता हैं। जय स्वामी नारायण @CRPaatil जी आप भी जरूर सुनें। – at Deesa, India
11
84
6
385
દેશની દુર્દશા તો જોવો.શિક્ષક દિવસના દિવસે ભાવિ શિક્ષકોને ગાંધીનગર ખાતે ફરી વાર રસ્તા પર ઉતરવું પડ્યું.નાના બાળકો સાથે બહેનો પણ આવ્યા છે.. ફરીથી અગાઉ દબાવેલું વચન પૂર્ણ ન થતાં આંદોલન સક્રિય થયું.આગામી સમયમાં ગુજરાતમાં પડઘા પડશે.@jitu_vaghani @devanshijoshi71 @YAJadeja
મત ભૂલો શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ. @jitu_vaghani @CMOGuj @Bhupendrapbjp @crpaatil @sanghaviharsh @PMOIndia @narendramodi
5
5
Prajapati Sandip retweeted
आत्मनो गुरुः आत्मैव पुरुषस्य विशेषतः यत। प्रत्यक्षानुमानाभ्याम श्रेयसवनुबिन्दते॥ 🎉શિક્ષક દિન ની શુભકામનાઓ🎉 જે અન્યાય સામે લડવાની હિંમત અને પ્રેરણા આપે તે જ સાચો શિક્ષક... હું આજે જે પણ છું તે બધું જ મારા શ્રેષ્ઠ શિક્ષકો ને કારણે છું અને હંમેશા એમનો ઋણી છું. #TeachersDay
17
65
315
Prajapati Sandip retweeted
.@ArvindKejriwal जी ने गाई विघ्नहर्ता भगवान श्री गणेश जी की आरती। गणपति बाप्पा मोरया! 🙏🏻
300
245
50
1,259
Prajapati Sandip retweeted
આ વેદનાં/વ્યથા AC ચેમ્બર માં બેઠનાર #શિક્ષણમંત્રી નહીં સમજી શકે. આ પીડા માંથી #ગરીબ/મધ્યમવર્ગીયના જ બાળકો પસાર થતાં હોઈ છે મંત્રીઓ ના નહીં. ઉંચ ડિગ્રી મેળવી પોતાની કાબેલિયત પુરવાર કરવાનો #મોકો જ નથી મળતો એ જ #ગુજરાતના_શિક્ષણ_મોડલ ની વાસ્તવિકતા રજૂ કરે છે. #વિદ્યાસહાયક_પરીક્ષા
106
673
21
1,955
Prajapati Sandip retweeted
શિક્ષક દિવસના દિવસે જ સરકારની #ભ્રષ્ટ_નીતિ નો ભોગ બનેલા ગુજરાતના કાબિલ ભાવિ શિક્ષકોને #આંદોલન કરવું પડે એ જ #ગુજરાત_મોડલ_ની_નિષ્ફળતા બતાવી રહીયું છે. "શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય/નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ ભાજપના નેતા એ સમજવું જોઈએ. લાગે છે #પાપ_નો_ઘડો_ભરાય_ગયો_છે 1/2
187
631
23
1,392
વિદ્યાર્થીઓ ની વેદના , ક્યાં જઈને અટકશે આ રોષ શિક્ષક દિવસે આ ધરણા સરકાર અને તંત્ર ની નિષ્ફળતા સાબિત કરે છે વિદ્યાર્થીઓ ની માંગ છે કે હવે તો પરીક્ષાઓ લો ક્યાં સુધી ખો આપવાની પ્રથા ચાલુ રાખશો @jitu_vaghani @hamirrathod127 @CRPaatil @Bhupendrapbjp @isudan_gadhvi @devanshijoshi71
4
75
2
88
Prajapati Sandip retweeted
લો બોલો પૂર્વ મુખ્યમંત્રી પણ કહે છે કે tet tat ની જાહેરાત આપી દો જીતુભાઇ.રૂપાણી સાહેબ એમના અનુભવના આધારે કહે છે. કેમકે એમની સત્તા જવામાં શિક્ષકોનો મુદ્દો પણ નડ્યો હતો.😂 જીતુભાઇ તમે ક્યારે સુધારવાના છો? @jitu_vaghani @Bhupendrapbjp @devanshijoshi71 @jamawat3 @ahjoliyamahesh
2
42
1
43
Prajapati Sandip retweeted
दिल्ली सरकार के स्कूलों में पढ़ रहे लाखो बच्चों का प्यार ही हमारी ताकत है। इनके प्यार के सामने भ्रष्ट पार्टी के सारे झूठ फेल है।
1,574
3,234
256
19,214
Prajapati Sandip retweeted
गुजरात में AAP की सरकार बनी तो 10 लाख नौकरी देंगे : CM @ArvindKejriwal
698
654
141
3,528