
Office of Prant officer & SDM Lalpur private- @Ashwar_Sanjay
Lalpur, Jamnagar
Joined January 2018
- Tweets813
- Following125
- Followers1.1K
- Likes533
Pinned Tweet
Under guidance of RO for 12-Jamnagar Loksabha and @CollectorJamngr , ARO-80_Jamjodhpur & SDM lalpur take part in cycle rally with school students for SVEEP ACTIVITIES in Lalpur Town .
#ChunavKaParv #SVEEP2024
#Avsar
@CEOGujarat @mahitijamnagar @ECISVEEP @InfoGujarat
લાલપુર તાલુકાના મુરીલા ગામની મુલાકાત યોજી ગ્રામ દફતર તપાસણી કરવામાં આવી તથા વિકાસના કામોની સમીક્ષા કરી.@CollectorJamngr @ddojamnagar2
2
179
SDM Lalpur retweeted
જામજોધપુર ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જિલ્લા કક્ષાના ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં સહભાગી બની શ્રદ્ધાંજલિ અર્પણ કરી
આ પ્રસંગે તેજસ્વી આદિજાતિ વિદ્યાર્થીઓનું સન્માન કરી,પરંપરાગત લોક નૃત્ય,આદિજાતિ વિકાસની યોજનાઓ અને સિદ્ધિઓ દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી
જામજોધપુર ખાતે જિલ્લા કક્ષાના 'જનજાતીય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી કરાઈ: ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીએ મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ.
@CollectorJamngr
SDM Lalpur retweeted
આગામી ૧૫.૧૧.૨૦૨૬ના રોજ જામજોધપુર ખાતે યોજાનાર ભગવાન શ્રી બિરસા મુંડાની ૧૫૧મી જયંતીના જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે આજરોજ પ્રાંત અધિકારીશ્રી લાલપુર અને જામજોધપુર દ્વારા વિવિધ વિભાગો તથા મહેસુલી કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી.
#BirsaMundaJayanti
જામજોધપુર તાલુકા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ કાર્યક્રમ બાબતે તૈયારીની સમીક્ષા બેઠક યોજી તથા સ્થળ મુલાકાત કરવામાં આવી.
@CollectorJamngr @ddojamnagar2
6
322
લાલપુર, મેઘપર(પડાણા), શેઠવડાળા, જામજોધપુર પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હામાં પકડાયેલ ઈંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ.૪૨૫૨૩ જેની કુલ કિ.રૂ.૨,૨૫,૫૯,૩૧૫/- નો મુદામાલનો સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ લાલપુરની હાજરીમાં નાશ કરવાની કામગીરી કરવામાં આવેલ.@CollectorJamngr @SP_Jamnagar
SDM Lalpur retweeted
જામનગર જિલ્લાના લાલપુર વિભાગના લાલપુર, જામજોધપુર, મેઘપર(પડાણા) અને શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલ IMFL કુલ બોટલ ૪૨,૫૨૩ જેની કુલ કિંમત ૨,૨૫,૫૯,૩૧૫/–ના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ દ્વારા કરવામાં આવેલ.
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @DIGPRajkotRange @GujaratPolice
આજ રોજ લાલપુર -જામજોધપુર તાલુકા પ્રાંત અધિકારી દ્વારા તમામ પોલીસ સ્ટેશન અધિકારી તથા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સાથે આગામી ૩૦ અને ૩૧ તારીખે યોજાનાર કાર્યક્રમ બાબતે તૈયારીની સમીક્ષા કરી તથા કાયદો વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી.
@CollectorJamngr @SP_Jamnagar
મામલતદાર કચેરી લાલપુર ખાતે પ્રાંત અધિકારીશ્રી અધ્યક્ષસ્થાને તા.૩૦/૧૦/૨૬ ના રોજ યોજનાર પી.એમ.કિસાન ઉત્સવ દિવસ અને તા.૩૧/૧૦/૨૬ના રોજ યોજનાર રાષ્ટ્રીય એકતા દિવસના ક્રાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવેલ તથા તમામ તાલુકા સંકલન અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપવામાં આવી
10
562
Visited various booths in 80- jamjodhpur AC. Cheked blos work and gave necessary instructions.
@CollectorJamngr @ECISVEEP @CEOGujarat
5
334
SDM Lalpur retweeted
ભારતીય ચૂંટણી પંચની સૂચનાનુસાર જામનગર જિલ્લામાં કોઈ પણ પાત્ર મતદાર, મતદાર યાદીમાંથી બાકાત ન રહે તે માટે સક્રિય ઝુંબેશ હાથ ધરી તમામ બૂથો પર નીચે મુજબ વિશેષ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. જેનો અચુક લાભ લેવા તમામને અપીલ છે.
@ECISVEEP @CEOGujarat @JayantiRavi @infojamnagargog
લાલપુર મામલતદાર કચેરી ખાતે દફ્તર તપાસણી કરવામાં આવી., રેવન્યુ તલાટીને માર્ગદર્શન આપ્યું તથા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થા તપાસવામાં આવી.
@CollectorJamngr @infojamnagargog
@MamlatdarLalpur
Today visited various booths of 80-Jamjodhpur ac. Special summary revision is going on.
@CollectorJamngr @DeoJamnagar
6
325
SDM Lalpur retweeted
Replying to @ECISVEEP
SDM Lalpur retweeted
માન.પ્રભારી મંત્રીશ્રી @arjunmodhwadia માન.સાંસદશ્રી @PoonambenMaadam સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિકસીત ભારત સંકલ્પ સભા યોજી વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ સિદ્ધ કરવા પ્રતિજ્ઞા લીધી તથા સેવા જ્યોતિ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
@PMOIndia @CMOGuj @sanghaviharsh @JayantiRavi @infojamnagargog
લાલપુર પ્રાંત કચેરી ,મામલતદાર કચેરી તથા બહારના વિસ્તારમાં મહેસૂલી કર્મચારીઓ તથા તાલુકાના અગ્રગણ્ય નાગરિકો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.
@CollectorJamngr @JayantiRavi @revenuegujarat @CMOGuj @infojamnagargog
Voter ID મા સુધારા
અથવા મતદારયાદીમાં નામ નોંધાવવા માંગો છો?
@CollectorJamngr @dy_deokheda @ilovejamnagar
આજરોજ લાલપુર તાલુકાના નવાગામ ખાતે ગ્રામ પંચાયતની તપાસણી કરવામાં આવી સાથે આયુષ્માન આરોગ્ય મંદિરની પણ મુલાકાત લીધેલ. @CollectorJamngr @ddojamnagar2 @infojamnagargog
આજરોજ લાલપુર તાલુકાના સેતાલુસ ગામે સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપી. @CollectorJamngr @ddojamnagar2 @infojamnagargog



















































