Official Account of District Development Officer (DDO) District Panchayat, Jamnagar

Jamnagar, India
Joined July 2018
'સત્વરે પરિણામ એ જ સુશાસન' જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજી માન. ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ થયેલ કૃષિલક્ષી, આરોગ્ય, આંગણવાડી મકાન તથા ગ્રામ્ય વિસ્તારમાં પાણીના પ્રશ્નોનું જવાબદારી સહ ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી. @CMOGuj @JayantiRavi @infojamnagargog
2
5
720
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સમન્વય સાથે અવિરત વિકાસ સાધતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
8
523
તાલુકા વિકાસ અધિકારીઓ સાથે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની જુદી જુદી યોજનાઓ અંગે સમીક્ષા બેઠક યોજી. યોજનાકીય લક્ષ્યાંક સમયસર પૂર્ણ કરવા,સરકારી ગ્રાન્ટનો યોગ્ય અને નિયમોનુસાર વપરાશ કરવા, વિકાસના કામોની પ્રગતિની નિયમિત દેખરેખ રાખવા સુચના આપી. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat
3
10
703
જામનગર તાલુકાના શેખપાટ ગામે ડમ્પિંગ સાઈટ, આંગણવાડી રીનોવેશન કામ અને નાણાપંચ હેઠળ થયેલ ભુગર્ભ ટાંકાના કામોની સ્થળ મુલાકાત કરવામાં આવી. સરપંચશ્રી અને તલાટી મંત્રીશ્રીને વિકાસના કામોમાં ગતી, સાફસફાઈ તથા ગ્રામ પંચાયતની મિલકત જાળવણી અંગે સુચનાઓ આપવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp
3
6
619
જામનગર તાલુકાના શેખપાટ ગામે શાળાની મુલાકાત દરમ્યાન કન્યા શાળાની બાળાઓને પ્રોત્સાહિત કરવા કારકિર્દી અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો. શાળામાં ખુટતી સુવિધા અંગે ચર્ચા તથા શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર અને આંગણવાડીમાં ભોજનની ગુણવત્તા તપાસવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat
5
14
910
આજરોજ જામનગર તાલુકાના શેખપાટ ગામે ગ્રામ પંચાયત તપાસણી,વેરા વસૂલાત તથા વિકાસના કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી. સમગ્ર ગામમાં સફાઇ કામગીરી નિરીક્ષણ સાથે ઘન કચરાના નિકાલ અંગે આવશ્યક સુચનાઓ આપવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @Dwivedi_D @GujPRHDept @GujDCoffice
4
10
2,063
વરિષ્ઠ અધિકારીશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે પંચાયતના જુદા જુદા વિભાગો હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ અને વિકાસના કામોની પ્રગતિની સમીક્ષા અંતર્ગત બેઠક યોજવામાં આવી વિકાસના કામોમાં ગતી લાવવા તથા નિયત લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવા સુચના આપવામાં આવી @CMOGuj @Bhupendrapbjp
5
13
675
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગતિ અને ગુણવત્તા સાથે ગૌરવપૂર્ણ વિકાસની દિશામાં અવિરત આગળ વધી રહેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
5
6
595
સ્થાનિક નેતૃત્વના સહયોગ દ્વારા આરોગ્ય વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ અંગે ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક લોકજાગૃતિ લાવવા જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના "જન ચેતના વર્કશોપ"નું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @Dwivedi_D
5
12
749
"સેવાના રંગ રાષ્ટ્રના સંગ" વિકસિત ભારત 2047 થીમ આધારિત જિલ્લા કક્ષાએ રંગોળી અને કોલાજ આર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાનાં ભુલકાઓ દ્વારા અનાજ, કઠોળ, માટી અને પાંદડાઓથી બનાવેલ રંગોળીએ લોકોને ખૂબ આકર્ષિત કર્યા@CMOGuj @sanghaviharsh @JayantiRavi @infojamnagargog
2
9
1,608
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનસુખાકારીના ધ્યેય સાથે ગુણવત્તાયુક્ત વિકાસ કાર્યોને ગતિ આપતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
4
803
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પાણીના સ્ત્રોતોના કાર્યક્ષમ ઉપયોગ અને સુઆયોજિત વ્યવસ્થાપન થકી જળ સમૃદ્ધ બનેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
4
764
બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓમાં કુપોષણ દૂર કરવા સાથે પૌષ્ટિક આહારના મહત્વ અંગે જાગૃતિ કેળવવા ICDS વિભાગ જિલ્લા પંચાયત જામનગર દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધાના આયોજન સહ પોષણ ઉત્સવ 2026ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. #PoshanUtsav2026 @CMOGuj @Bhupendrapbjp
1
4
10
921
ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતી વેરા વસુલાત કામગીરીની સમીક્ષા અંતર્ગત બેઠક યોજવામાં આવી. વેરા વસુલાતની નબળી કામગીરી કરનાર તમામ તલાટી મંત્રીઓને આગામી સમયમાં ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરી વસુલાતમાં નોંધપાત્ર સુધારો લાવવા તથા આકારણી અદ્યતન કરવા સુચના આપવામાં આવી. @CMOGuj
3
9
1,053
કાલાવડ તાલુકાના ખંઢેરા તથા નાગપુર ગામે આંગણવાડી તથા પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી. આંગણવાડી ખાતે બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાની ચકાસણી તથા પ્રાથમિક શાળામાં બાળ વાટિકા અને ધોરણ 5 અને 7ના બાળકોના વાંચન, લેખનની ચકાસણી કરવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat
4
19
1,521
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઇકોનોમી અને ઇકોલોજીના સમન્વય સાથે વિકાસ સાધતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
6
727
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં-55ની બાળકીઓ દ્વારા જિલ્લા પંચાયતમાં વેક્સિન સ્ટોર, મેડીકલ સ્ટોર, ગ્રામ હાર્ટ, icds કચેરીની મુલાકાત કરવામાં આવી. પંચાયતના જુદા જુદા વિભાગોની કામગીરીની જાણકારી સહ બાળકીઓને આગળના અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp
4
24
973
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પરંપરા, પ્રકૃતિ અને પ્રગતિના વૈભવ સાથે વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે ઉભરેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
4
10
945
મહિલા શક્તિના કૌશલ્યને બિરદાવવા, સ્વદેશી ઉત્પાદનના વેચાણને પ્રોત્સાહન આપવા, મહિલાઓની આત્મનિર્ભરતાને સન્માનિત કરવા સરસ મેળાની અવશ્ય મુલાકાત લેવા જામનગરના લોકોને નમ્ર અનુરોધ. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @Dwivedi_D @GujPRHDept @GujDCoffice @CollectorJamngr @infojamnagargog
5
26
599
મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપતા સરસ મેળા 2026નો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. સરસ મેળો 30 સપ્ટેમ્બર સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @Dwivedi_D
4
13
770