Mehul Desai retweeted
આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે.
આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.
Mehul Desai retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ધાર્મિક-સામાજિક પરંપરા અને સંસ્કૃતિની ઉજવણી કરતા ઉત્સવપ્રિય ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
વિકાસને મળશે નવો ગતિમાર્ગ...
નવા હાઈસ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ-વે બનાવાશે…
#GujaratBudget2025
@CMOGuj
23
Mehul Desai retweeted
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી.
તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી.
માનનીય પ્રધાનમંત્રીશ્રી ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે.
કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના લોકોની પડખે ઉભા રહીને હૂંફ અને બહુમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે.
Mehul Desai retweeted
વિચારનો તરંગ ગુજરાતી
હૃદયનો ઉમંગ ગુજરાતી
પીડાનો પોકાર ગુજરાતી
ખુશીનો રણકાર ગુજરાતી
વિરહનો વિલાપ ગુજરાતી
મિલનનો આલાપ ગુજરાતી
માતૃભાષા વ્હાલી ગુજરાતી
અસ્મિતા મારી ગુજરાતી.
વિશ્વ ગુજરાતી ભાષા દિવસની આપ સૌને હાર્દિક શુભકામના.
જેમના સ્મરણમાં આ દિવસ મનાવવામાં આવે છે તેવા ગુજરાતના મહાન સાહિત્યકાર, વીર કવિ શ્રી નર્મદની જન્મજયંતીએ ભાવપૂર્ણ વંદન.
#વિશ્વ_ગુજરાતી_ભાષા_દિવસ
Mehul Desai retweeted
બનાસકાંઠાના નમો ડ્રોન દીદી આશાબેન ચૌધરીએ રક્ષાકવચ બાંધ્યું. ગ્રામીણ વિસ્તારની બહેનો નમો ડ્રોન દીદી યોજના હેઠળ તાલીમ લઈને ખેતરમાં બિયારણ જંતુનાશક દવા વગેરેના છંટકાવની સુંદર કામગીરી કરી રહી છે. આશાબેન સફળતાના આકાશમાં ઉંચી ઉડાન ભરે તેવી શુભકામના.
Mehul Desai retweeted
હેપ્પી રક્ષાબંધન...!!
ઈશ્વરની અમૂલ્ય ભેટ જીવનની સુરક્ષા માટે હેલ્મેટ અવશ્ય પહેરીએ...
#HappyRakhiGuj
@CMOGuj
Mehul Desai retweeted
"In difficult times know that challenges are not sent to destroy you but to strengthen you for the goal"
Thank you
@i3masterminds @bhakti_kothari for covering such an incident during my UPSC journey.
From village life to IIT to a life-changing accident, Swapnil Sisle's journey to becoming an IAS officer is a testament to resilience and triumph.
Read on-
indianmasterminds.com/featur…
By- @bhakti_kothari
@IASassociation @UpscforAll @IASGujarat #IAS #IASOfficer #SwapnilSisle @ias_sisle
As A Captain, Indian cricket team in his 100th international match he got our team victory by 100 Runs.
Take a bow @ImRo45.
Proud of you.
3
43
Mehul Desai retweeted
For all videos developed during Bhadarvi mela about various devotees, Sewa camps and temple traditions, visit our YouTube Page — Ambaji Temple Official
youtube.com/@ambajitempleoff… via @YouTube
Mehul Desai retweeted
The thing which has awed me the most over past few days of the Bhadarvi Poonam mela is deep faith people have in @TempleAmbaji which gives them strength to undertake such hardships. No words to describe the emotions from this video
દંડવત પ્રણામ ...મા ના ચચારચોકમાં .... માં અંબે સર્વે માઈભક્તોની મનોકામના પૂર્ણ કરે
@yatradhamboard @GujaratTourism
#BhadarviPoonam2023 #Bahdarvi #Poonam #Ambaji #AmbajiTemple #AmbajiDarshan #Shaktipeeth #Mahamela #BhadarviPoonam2023 #BhaktoniBhadaravi
Mehul Desai retweeted
પાલનપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને તમાકુ નિયંત્રણ કમિટિની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ
તમાકુ નિયંત્રણ કાયદાના ભંગ બદલ ₹ 99,290 નો દંડ વસુલાયો
🙏
મે. કલેક્ટર સાહેબશ્રી,બનાસકાંઠાને આવકારતી ટીમ રેવન્યુ તલાટી બનાસકાંઠા.
@CollectorBK
@BaranwalVarun
@GujaratTalati
Mehul Desai retweeted
Respected sir,
We are delighted to welcome you as Collector Banaskantha.We are eager to serve in your leadership sincerely.
Team Revenue Talati, Banaskantha
A very late update…
Got transferred for appointment as Collector Banaskantha. Will be taking charge by Thursday this week. I thank the government for this opportunity @CollectorBK @CMOGuj
Mehul Desai retweeted
A very late update…
Got transferred for appointment as Collector Banaskantha. Will be taking charge by Thursday this week. I thank the government for this opportunity @CollectorBK @CMOGuj
Dear @Flipkart,
I have ordered lifelong chaze cycle on 25 February alongwith ABC Amol front back mudguard. Meanwhile I received mudguard on 1st March and cycle on 13th March. Noe mudguard doesn't match with it and I can't return mudguard due to date of return. Do needful.
Mehul Desai retweeted
મહેસૂલી તલાટીઓની તલીમાંત પરીક્ષાનું ઝડપી આયોજન થાય તે બાબતે તાપી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.
@GujaratTalati @CMOGuj @Bhupendrapbjp @kamaldayani @anandibenpatel – at Vyara, India
ઐતહાસિક સંઘર્ષ...
ઐતિહાસિક લડત....
ઐતિહાસિક વિજય....
ખૂબ ખૂબ અભિનંદન @MavjidesaiBJP
૦૯- ધાનેરા સર્વ સમાજના MLA બનવા બદલ..
18
Mehul Desai retweeted
Replying to @CMOGuj

































