Pradip LRD Male (@LrdPradip) header
Pradip LRD Male (@LrdPradip) profile picture

we want justice LRD MALE

Joined July 2020
Photo by Pradip LRD Male (@LrdPradip)Photo by Pradip LRD Male (@LrdPradip)Photo by Pradip LRD Male (@LrdPradip)Photo by Pradip LRD Male (@LrdPradip)Photo by Pradip LRD Male (@LrdPradip)Photo by Pradip LRD Male (@LrdPradip)Photo by Pradip LRD Male (@LrdPradip)Photo by Pradip LRD Male (@LrdPradip)Photo by Pradip LRD Male (@LrdPradip)Photo by Pradip LRD Male (@LrdPradip)
Pradip LRD Male retweeted
ફિક્સ પગારના કર્મચારીઓનો સરકારની નીતિ સામે વિરોધ કાળી ચૌદશે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો 20 વર્ષથી ફિક્સ પે નીતિ સામે કર્મચારીઓમાં નારાજગી #FixedPayEmployees |#GujaratGovernment | #GovernmentEmployees | #EmployeeProtest Reporter : @VoraMalhar Anchor : @juhipandya1
27
600
17
592
12,568
Pradip LRD Male retweeted
સમાન કામ સમાન વેતન એ યુવાનોનો અધિકાર છે. પાંચ વર્ષની ભેદભાવ દૂર કરો, યુવાનોને ન્યાય આપો #GenZ_Against_Fixpay_Gujarat
87
2
55
448
Pradip LRD Male retweeted
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ Follow For More Updates : sandesh.com Follow to get latest news updates: instagram.com/sandeshnews/ #FixedPay #Protest #Gujarat #SandeshNews
90
1,171
53
1,128
39,553
ગુજરાતના યુવાનોને રોજગાર આપીને 5 વર્ષ સુધી આર્થિક અન્યાય કરવો એ કેવો ન્યાય? હવે ફિક્સ પગાર પ્રથા બંધ કરી કાયમી કર્મચારીઓ સમાન હક અને લાભ આપવાનો સમય આવી ગયો છે. @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
3
2
23
આ લડાઈ કોઈ એક કર્મચારીની નથી, ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્યની છે. હવે મૌન નહીં, મજબૂત અવાજ બનશે. ફિક્સ પગાર પ્રથા બંધ કરો! @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
1
2
15
માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાતના ફિક્સ પગાર કર્મચારીઓની વેદના સમજો. 5 વર્ષની ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી યુવાનોને આર્થિક ન્યાય આપો. @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
1
88
1
59
323
એક અવાજ, એક લક્ષ્ય, એક સંઘર્ષ! ગુજરાતના ફિક્સ પગાર કર્મચારીઓને ન્યાય મળે ત્યાં સુધી અમારી માંગ ચાલુ રહેશે. આવો, સૌ સાથે મળીને અવાજ ઉઠાવીએ. @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
1
15
અન્ય રાજ્યોમાં આવી ૫ વર્ષ ફિક્સ પગારની શોષણ નીતિ નથી તો ગાંધીજીના ગુજરાત, વિકસિત ગુજરાતમાં કેમ ? અને નીતિ જો ખરેખર સારી હોઈ તો, વર્ગ ૧-૨ અને વર્ગ ૩-૪ માં ભેદભાવ કેમ ? @narendramodi @AmitShah @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
2
2
14
કર્મચારીઓના હકના પૈસા છીનવી મંત્રીઓના તાયફા કરવાના. ગુજરાતના મંત્રીઓ, અધિકારીઓ અને કાયમી કર્મચારીઓને મોંઘવારીનો માર પડે પણ ફિક્સ પગાર કર્મચારીને ના પડે. આ રીતે બને છે સમૃદ્ધ ગુજરાત. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #Remove_Fixpay_in_gujarat #gujarat_model
2
2
18
ફિક્સ પે કર્મચારીના જીવનમાં ત્રણ વસ્તુની કોઈ ગેરંટી નથી: બચત, ભવિષ્ય અને પગાર સુધારાનો નિર્ણય! #GenZ_Against_Fixpay_Gujarat @hardev_vala #GenZ_Against_Fixpay_Gujarat
1
159
1
115
559
પશુ ને પણ વિકટ સ્થિતિ માં સહાય મળે છે પણ fix pay ના કર્મચારી ને નહીં 🛑 🛑 🛑 #Genz_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
1
6
સમાન કામ, સમાન વેતન - Fix Pay નાબૂદ કરો! અમે GenZ છીએ, ગુલામ નથી - Fix Pay બંધ કરો! 5 વર્ષ સુધી શોષણ નહીં ચાલે, નહીં ચાલે! @CMOGuj @BJP4Gujarat @Divya_Bhaskar @gujratsamachar @sandeshnews #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
1
1
10
#GenZ_Against_Fixpay_Gujarat મારા રાજ્યના પનોતા પુત્ર જે આજે દેશ ના વડાપ્રધાન છે તેના રાજ્ય માં જ કેમ કર્મચારી સાથે અન્યાય..? @PMOIndia @BJP4India @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @AmitShah @INCIndia @INCGujarat @AAPGujarat @Gopal_Italia #GenZ_Against_Fixpay_Gujarat
8
FixPay Policy એ ગુજરાતના તેજસ્વી યુવાનોનું આર્થિક જ નહીં પણ નૈતિક શોષણ છે. નિયત ભરતીબોર્ડ ની પરીક્ષા પાસ કરી ને બજેટમાં મંજૂર મહેકમની જગ્યાએ નોકરી મેળવ્યા બાદ તેને તમામ ભથ્થા થી વિમુખ રાખવું ગેરબંધારણીય કૃત્ય છે. @CMOGuj #GenZ_Against_Fixpay_Gujarat @Vivekdoza
6
ગુજરાત સરકારની ગજબની ગણિતશાસ્ત્રની શોધ! કામ કાયમી,જવાબદારી કાયમી,ડ્યુટી કાયમી, પણ પગાર? બસ Fix Pay જ! વિકસિત ગુજરાતના સપના જોનારા કર્મચારીઓનું ભવિષ્ય હજુ Fix Pay માં જ #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
1
7
4
59
FixPay Policy એ ગુજરાતના તેજસ્વી યુવાનોનું આર્થિક જ નહીં પણ નૈતિક શોષણ છે. નિયત ભરતીબોર્ડ ની પરીક્ષા પાસ કરી ને બજેટમાં મંજૂર મહેકમની જગ્યાએ નોકરી મેળવ્યા બાદ તેને તમામ ભથ્થા થી વિમુખ રાખવું ગેરબંધારણીય કૃત્ય છે. #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @sanghaviharsh @jitu_vaghani
8
6
62
#GenZ_Against_Fixpay_Gujarat 🔥આજે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ એટલે કાળીચૌદસ,તો ચાલો ફિક્સ પ્રથા જેવા અન્યાયી રિવાજોનો પણ અંત લાવીએ.વર્ષોથી ચાલતી ગેરબંધારણીય પ્રથાનું કાયમી નિરાકરણ આવે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી.🙏⛳️ @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
54
32
243
शोषण की नीति नहीं चलेगी, नहीं चलेगी! फिक्स पे रद्द करो! #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @KanuDesai180 @YAJadeja @sandeshnews
1
14
7
45