Juned Badi (@JunedBadi07) profile picture
Joined April 2020
Photo by Juned Badi (@JunedBadi07)Photo by Juned Badi (@JunedBadi07)
એક જ દેશમાં વિવિધ રાજ્યોમાં અલગ અલગ નીતિઓ.. ગુજરાત મોડલમાં યુવાનો સાથે શોષણ કેમ? #Remove_Fixpay_in_gujarat
31
1
20
81
1 લાખ રોડ ઉપર ઉતરી પડો ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ! #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT
282
2,294
73
3,416
76,354
ભારતનું સૌથી ગરીબ રાજ્ય જો પોતાના કર્મચારીઓનો પ્રોબેશન પિરિયડ એક વર્ષનું કરી શકતું હોય તો આપણું વિકસિત એવું ગુજરાત રાજ્ય શા માટે ન કરી શકે?!! #remove_fixpay_in_gujarat @CMOGuj @CRPaatil @jigneshmevani80 @Gopal_Italia @hdraval93 @Jamawat3 @Bhupendrapbj @narendramodi
1
1
17
વર્તમાન ગુજરાતની વાસ્તવિકતા પરીક્ષા થી નોકરી મળતા - 5 વર્ષ નોકરી મળ્યા થી કાયમી થતા(ફિક્સ પે નાબૂદ થતા) - 5 વર્ષ યુવા વયની જિંદગીના કિંમતી અને મહામૂલા 10 વર્ષ. ખરેખર ગુજરાત સરકારે ગુજરાતમાંથી #ફિક્સ_પગાર ની અન્યાયી અને ગેર બંધારણીય નીતિને તત્કાલિક અસરથી દૂર કરી નામદાર સુપ્રિમ કોર્ટમાં ચાલતો ફિક્સ પગારનો કેસ પાછો ખેંચી લેવો જોઈએ. નેતાઓને મોંઘવારી નડે તો એના ભથ્થા વધારવામાં આવે તો શું ફિક્સ પગારધારકો ને મોઘવારી નથી નડતી ?🤔 શું ફિક્સ પગારધારકો નિરાધાર છે ?🤔 #Review_Policy_Or_Remove_Policy #Remove_Fix_Pay_Gujarat #હર_હર_મહાદેવ #Remove_Fix_Pay_Gujarat #GUJARAT @Bhupendrapbjp @irushikeshpatel @narendramodi @AmitShah @BJP4Gujarat @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @jigneshmevani80 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @Chaitar_Vasava @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @GujaratFirst @kirpalsinh_G @GovernorofGuj @Bhupendrapbjp @kuberdindor @Chaitar_Vasava @GenibenThakor @jigneshmevani80 @Gopal_Italia @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @baldevmer @BenefitNews24
174
1,424
43
1,858
40,889
સાહેબશ્રી, આજરોજ જા.ક્ર ૨૧૬નું રીઝલ્ટ આવેલ છે. તેમજ અગાઉ ૨૦૯નું વેઇટિંગલીસ્ટ આવી ગયેલ છે,હાલમાં પંચાયત સંવર્ગની અ.મ.ઇ-૩૫૫નું પણ ફાઇનલ લીસ્ટ પ્રસિદ્ધ થયેલ છે. જેમાં જા.ક્ર-૨૧૭માં ઘણુંખરું ઓવરલેપિંગ હોઈ, ફાઇનલ આપતા પહેલા ઓનલાઇન વિથડ્રોવ આપવામાં આવેએવી અમારી અરજ છે. @HHPATELGSSSB
12
13
207
🙏સાહેબશ્રી, આજરોજ જા.ક્ર ૨૧૬નું રીઝલ્ટ આવેલ છે. તેમજ અગાઉ ૨૦૯નું વેઇટિંગલીસ્ટ આવી ગયેલ છે,હાલમાં પંચાયત સંવર્ગની અ.મ.ઇ-૩૫૫નું પણ ફાઇનલ લીસ્ટ પ્રસિદ્ધ થયેલ છે. જેમાં જા.ક્ર-૨૧૭માં ઘણુંખરું ઓવરલેપિંગ હોઈ, ફાઇનલ આપતા પહેલા ઓનલાઇન વિથડ્રોવ આપવામાં આવેએવી અમારી અરજ છે. @HHPATELGSSSB
19
22
598
નમસ્કાર,જા.ક્ર ૨૧૩માં હાલ ડી.વી પ્રોગ્રામ ચાલીરહેલ છે. જેમાં બીજી વિવિધ ભરતીઓમાં પાસથયેલ ઉમેદવારોનું ઓવરલેપિંગ જણાયેલ છે. જેથી આપશ્રી વિનંતી છેકે મેઈલ દ્વારા કે અન્ય માધ્યમથી નામકમી કરવા સુવિધા આપવામાં આવે જેથીવધુ ઉમેદવારોને લાભ થાય અને પ્રક્રિયા અસરકારક સાબિત થાય. @HHPATELGSSSB
This quoted post is unavailable.
9
9
384
નમસ્કાર,જા.ક્ર ૨૧૩માં હાલ ડી.વી પ્રોગ્રામ ચાલીરહેલ છે. જેમાં બીજી વિવિધ ભરતીઓમાં પાસથયેલ ઉમેદવારોનું ઓવરલેપિંગ જણાયેલ છે. જેથી આપશ્રી વિનંતી છેકે મેઈલ દ્વારા કે અન્ય માધ્યમથી નામકમી કરવા સુવિધા આપવામાં આવે જેથીવધુ ઉમેદવારોને લાભ થાય અને પ્રક્રિયા અસરકારક સાબિત થાય. @HHPATELGSSSB
12
19
199
જા.ક. 213 થી 224 પર 25/07 ના રોજ સ્ટે આવેલ છે, જેના લીધે 12 ભરતીઓ,1246 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા અટકી પડેલ છે.અમારી સુનાવણી આજે 2/08 ના રોજ છે. જલ્દીથી સ્ટે દૂર થઈ ભરતી પ્રકિયા શરૂ થાય એવી આપને વિનંતી છે. #GSSSB @HHPATELGSSSB @YAJadeja @deepakrajani123
30
40
363