Official Twitter Account of Botad District Police For Emergency Dial 112 , For Cyber Crime Related Help Dial 1930

Joined January 2018
સુરક્ષા સેતુ સોસાયટી, બોટાદ દ્વારા આયોજિત “કવચ: સુરક્ષા અને જ્ઞાનની સફર” જિલ્લા કક્ષાની સ્પર્ધા અંતર્ગત ૪ તાલુકામાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેઝ-૨ અંતર્ગત રાણપુરમાં તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન ધ જન્મભૂમિ હાઈસ્કૂલ, રાણપુર ખાતે કરવામાં આવ્યું હતું.
2
374
"તેરા તુજકો અર્પણ" અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારનું રૂ. ૭૦,૦૦૦/- કિંમતનું હીરાનું પાર્સલ તથા રોકડ રૂ. ૮૦,૦૦૦/- મોટર સાયકલમાં લટકાવેલ ટિફિનના થેલામાં મુકેલ જેમાંથી કયાંક પડી જતાં ગુમ થયેલ. જે શોધી કાઢી પરત કરવામાં આવ્યું.
1
3
424
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ ગામોમાં ડ્રગ્સ, સાયબર ક્રાઈમ તથા ટ્રાફિક જાગૃતિ અંગે મેગા અવેરનેસ કાર્યક્રમ @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
1
284
*₹50,000નું પાર્સલ ગુમ થયું... બોટાદ પોલીસે શોધી કાઢ્યું! રિક્ષામાંથી ગુમ થયેલું સાડીઓનું પાર્સલ બોટાદ ટાઉન પોલીસની સતર્કતા અને સઘન શોધખોળથી મૂળ માલિકને પરત. 💪 તેરા તુજકો અર્પણ — માત્ર સૂત્ર નહીં, બોટાદ પોલીસની કામગીરી! 👮‍♂️🔥 @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
1
356
‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત સાયબર ઠગાઈથી ગુમ થયેલી રકમ/મિલકતને કાયદેસરની કાર્યવાહી દ્વારા મૂળ હકદાર સુધી પરત પહોંચાડવામાં આવી. 👮‍♂️🔐 @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
1
287
બોટાદ જિલ્લા પોલીસ | સુરક્ષા સેતુ સોસાયટી 📍 એસ.જે. દાણી સ્કૂલ, બોટાદ ખાતે વિદ્યાર્થીઓ માટે હેલ્થ જાગૃતિ અને Fit India અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. @dgpgujarat @IGP_BHR_RANGE @dgpgujarat
1
4
321
🚨 બોટાદ સાયબર ક્રાઇમ પોલીસની સરાહનીય કામગીરી! 👮‍♂️📱 ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારના ₹98,000/- રૂપિયા પરત અપાવવામાં આવ્યા. 💰✅ @dgpgujarat @IGP_BHR_RANGE @dgpgujarat
2
7
527
બોટાદ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી! C.E.I.R. પોર્ટલની મદદથી 7 ખોવાયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કરાયા. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત બોટાદ ટાઉન, ગઢડા અને બરવાળા વિસ્તારમાંથી ખોવાયેલા મોબાઈલ પરત કરવામાં આવ્યા.
1
3
290
બીમાર સિનિયર સિટીઝન દંપતીને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન અને PBSCની હૂંફ વૃદ્ધ દંપતીની પારિવારિક સમસ્યામાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશન અને PBSC દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. બંને પુત્રોને માતા-પિતાની ઉંમર, બીમારી અને સંભાળ અંગે સમજ આપવામાં આવતા તેઓ માતા-પિતાની સંભાળ લેવા સંમત થયા.
1
7
386
🚨 બોટાદમાં દેશી દારૂના ધંધા સામે LCBનો કડક પ્રહાર! 🚨 પાળીયાદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા તુરખા ગામની સીમમાં LCBએ દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી. 🔹 દરોડા દરમિયાન ₹1,11,360નો મુદ્દામાલ કબજે 🔹 અશોકભાઈ બોરસાણીયા અને વિજયભાઈ બોરસાણીયા સામે કાર્યવાહી @GujaratPolice
1
2
318
📍 બોટાદ પોલીસ | SPC વિદ્યાર્થીઓનો એક દિવસીય પ્રવાસ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા પાળીયાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.પી. રાઠોડના નેતૃત્વ હેઠળ SPC (Student Police Cadet) વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પ્રવાસનું આયોજન
1
2
228
બોટાદ પોલીસ | ગઢડા લોક દરબાર બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો. @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
1
1
1
8
5,081
📍 બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન. @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
1
8
352
📚🛡️ કાયદાકીય જાગૃતિ સાથે કારકિર્દી માર્ગદર્શન મહિલા પોલીસ સ્ટેશન, બોટાદ તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા શ્રી સ્વામિનારાયણ શૈક્ષણિક સંકુલ – ગુરુકુળ, બોટાદ ખાતે કાયદાકીય સુરક્ષા જાગૃતિ અને કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. @GujaratPolice
1
2
257
ડ્રગ્સથી દૂર રહો — જીવનને સુરક્ષિત રાખો! બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અનુસાર માદક પદાર્થોના દુષણને અટકાવવા ડ્રગ્સ અવેરનેસ ડ્રાઈવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.PI શ્રી ટી.બી. હિરાણી, એન્ટી નાર્કોટિક્સ વિંગ બોટાદના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ.
1
3
271
રાણપુર પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોડેલ સ્કૂલ, રાણપુર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબારનું આયોજન DySP શ્રી ચિંતન પટેલ સાહેબ, બરવાળા વિભાગની અધ્યક્ષતામાં કરવામાં આવેલ @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
1
3
262
📱 બોટાદમાં મોબાઈલ ફોન ચોરીનો ભેદ ઉકેલાયો બોટાદ LCBએ મોબાઈલ ફોન ચોરીના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી **14T 5G મોબાઈલ ફોન, કિંમત રૂ. 17,666/-**નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. 🚔 પોલીસની સતર્કતા અને તપાસથી મોબાઈલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો. @GujaratPolice
1
3
383
"તેરા તુજકો અર્પણ" - નાગરિકોના વિશ્વાસ અને પારદર્શક કામગીરીનો સમન્વય ! બોટાદના નીલમ હીરા બજારમાંથી રૂ. ૪૩.૧૧ લાખની કિંમતના ચોરાયેલા ૧૪૩૭ કેરેટ હીરાને બોટાદ પોલીસે ટેક્નોલોજી અને રિયલ-ટાઇમ પોલીસ સંકલનના આધારે ગણતરીના કલાકોમાં ૧૦૦% રિકવરી કરી, ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા.
3
94
1
211
8,317
🏍️ સેવા સંકલ્પ અભિયાન | Botad District Police 🚔 જનજાગૃતિ, સુરક્ષા અને જવાબદારીનો સંકલ્પ. 🇮🇳 ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. @GujaratPolice @IGP_BHR_RANGE
1
2
249
🚨 બોટાદ LCBનો જુગારધામ પર સપાટો! 7 શખ્સો ઝડપાયા સમઢિયાળા ગામ નજીક કેનાલના કાંઠે, ધોળાના તળાવ પાસે ખેતરમાં LCBનો દરોડો 💥 🃏 ગંજીપાના અને પૈસાની હારજીતનો જુગાર રમતા 7 આરોપીઓ ઝડપાયા 💰 રોકડ ₹42,500 સહિત મુદ્દામાલ કબજે 👮‍♂️ PI એચ.એમ.પાવરા અને LCB ટીમની કાર્યવાહી @GujaratPolice
1
4
308