Health Dahod (@HealthDahod) header
Health Dahod (@HealthDahod) profile picture

Health and Family Welfare Department Aspirational District Dahod

Jilla Panchayat Dahod
Joined August 2019
Photo by Health Dahod (@HealthDahod)Photo by Health Dahod (@HealthDahod)Photo by Health Dahod (@HealthDahod)Photo by Health Dahod (@HealthDahod)Photo by Health Dahod (@HealthDahod)Photo by Health Dahod (@HealthDahod)Photo by Health Dahod (@HealthDahod)Photo by Health Dahod (@HealthDahod)Photo by Health Dahod (@HealthDahod)Photo by Health Dahod (@HealthDahod)
सर्वाइकल कैंसर से बचाव की दिशा में भारत की बड़ी उपलब्धि। राष्ट्रीय HPV टीकाकरण अभियान के तहत 9 माह से भी कम समय में देशभर में वैक्सीन की 1 करोड़ से अधिक खुराकें दी गई हैं। इस वर्ष टीकाकरण के लिए पात्र 14 वर्ष की लगभग 87% बालिकाओं का HPV टीकाकरण पूरा हो चुका है। यह टीका उन्हें भविष्य में सर्वाइकल कैंसर से बचाव में मदद करेगा। #HPVVaccination #CervicalCancerPrevention
9
26
8,283
દરેક તાવને 'મોસમનો તાવ'કહીને ટાળશો નહીં. આ તો મોસમનો તાવ છે. ખાંસી, તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તેને સામાન્ય ગણીને અવગણશો નહીં. લક્ષણો હોય તો તરત તપાસ અને સારવાર શરૂ કરો. સમયસર ડોક્ટરની સલાહ અને સારવારથી અને તમારો પરિવાર સુરક્ષિત રહી શકો છો. @CollectorDahod
1
35
આજે ગુરુવારે #ખીલખીલાટ રસીકરણ દિવસ નિમિત્તે રસીકરણથી વંચિત રહી ગયેલાં બાળકો તથા સગર્ભા માતાઓનું સમયસર રસીકરણ કરાવી સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરીએ. સુરક્ષિત બાળપણ અને સ્વસ્થ ભવિષ્ય માટે રસીકરણ અનિવાર્ય છે. #Vaccination #Immunization #Dahod @CollectorDahod @DahodDdo
1
44
પંચગુણી રસીકરણ અભિયાન – ૨૬ નવેમ્બર, ૨૦૨૬ પંચગુણી રસી ૫ ગંભીર રોગો સામે બાળકોને સુરક્ષા આપે છે. બાળકોના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે રસીકરણ કરાવો તથા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. #Vaccination @DahodDdo @CollectorDahod
1
49
માતા અને બાળકની સલામતી માટે સમયસર તપાસ જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન #HIV અને #સિફિલિસ માટે પરીક્ષણ કરાવવું એ ચેપ અટકાવવા અને સમયસર સારવાર મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પરીક્ષણ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો પર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. AIDS હેલ્પલાઇન: ૧૦૯૭ @CollectorDahod
4
9
176
મમતા સેશનની મુલાકાત લઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને સમયસર અમલીકરણ અંગે આપ્યું માર્ગદર્શન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના PHC નિનામાના ખાખરીયા અંતર્ગત ખીરખાઈ-5 આંગણવાડી ખાતે યોજાયેલા મમતા સેશનની મુલાકાત લેવામાં આવી હતી. @CollectorDahod @DahodDdo
3
12
288
પંચગુણી રસી થી વંચિત રહેલા આપના બાળકનું રસીકરણ અવશ્ય કરાવો.. #vaccination #healthcare #childcare @DahodDdo @CollectorDahod
1
4
131
दीपक की तरह, आप भी बिना किसी झिझक के अपना HIV Test करवाएं और अपना HIV Status जानें। अपने नज़दीकी HIV Centre का पता लगाने के लिए breakfreeindia.org/ पर विज़िट करें। किसी भी सवाल या जानकारी के लिए National AIDS Toll-Free Helpline 1097 पर कॉल करें।
10
104
3
558
71,989
આવો, સ્વસ્થ પરિવાર માટે સંકલ્પ લઈએ.. તમાકુ નહીં, સ્વાસ્થ્ય પસંદ કરીશું.. કેમ કે, પરીવારની ખુશી કોઈ પણ આદત કરતા વધુ કિંમતી છે 🎉💐🎉 #TFYC4 #SAYNOTOTOBACCO #NashaMukatBharat #QuitTobacco #HealthyLife #HealthOverBadHabits #SwasthBharat #TobaccoKills #CancerAwareness #health
7
10
115
#કિશોરીઓમાં #સ્વાસ્થ્યની સમસ્યા?? 👉દર બુધવારે આયોજિત સ્થળે #ગૌરવીદિવસની ઉજવણી કરવામાં આવે છે. 👉આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા #મમતાતરુણીદિવસે ૧૦-૧૯ વર્ષની વયજુથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવે છે તો આવો અનેરો લાભ લેવા વિનંતી. @DahodDdo @CollectorDahod
3
3
94
આજે બુધવાર છે.આજે મમતા દિવસ છે.આપણા નજીક ના આયુષમાન આરોગ્ય કેન્દ્ર પર જઈને સગર્ભા માતા અને બાળકો ને ઉંમર પ્રમાણે રસી મુકાવો. @ddodaho @CollectorDahod @NHMGujarat @HealthDeptGuj
1
3
49
India has crossed the 1 crore HPV vaccine dose milestone in under nine months, reaching nearly 87% of the annual cohort of 14-year-old girls through the National HPV Vaccination Campaign. Hon’ble Prime Minister Shri Narendra Modi hailed the achievement as a significant milestone in preventive healthcare and commended everyone who helped make it possible. Every dose helps protect girls against cervical cancer. #HPVVaccination #CervicalCancerPrevention
42
5
66
10,715
Say NO to Tobacco, YES to Health! Take the TFYC 4.0 Youth Pledge to stay tobacco-free and inspire others to do the same. Together, let’s build a healthier, stronger Gujarat! Tobacco-Free Gujarat, Stronger Gujarat! #TFYC40 #YouthPledge #TobaccoFreeGujarat #NHMGujarat
5
10
1,285
Say NO to Tobacco, Say YES to a Healthier Tomorrow! Let’s make every educational institution a tobacco-free campus and nurture a healthier generation. Tobacco-Free Campus | Healthy Students | Healthy Society #TobaccoFreeCampus #NHMGujarat #HealthyGujarat #SayNoToTobacco
7
12
964
આજે સોમવાર જાહેર આરોગ્ય સંસ્થામાં માતૃબાળ કલ્યાણ દિવસ ની ઉજવણી કરવામાં આવશે. આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં સગર્ભા માતા અને બાળકો ને જરૂરી માતૃબાળ કલ્યાણ સેવાઓ અપાવવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે. @DahodDdo @CollectorDahod
1
6
173
*વિશ્વ એન્ટિમાઇક્રોબિયલ જાગૃતિ સપ્તાહ અંતર્ગત ટાંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જનજાગૃતિ રેલી યોજાઈ* *એન્ટિબાયોટિક દવાઓનો ડોક્ટરની સલાહ વિના ઉપયોગ ન કરવા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિનો સંદેશ અપાયો* @DahodDdo @CollectorDahod
1
7
115
एक बीमारी, कई अंगों पर असर! TB शरीर के अलग-अलग अंगों को प्रभावित कर सकती है। इसलिए इसके लक्षणों को पहचानना और समय पर चिकित्सकीय सलाह लेना बेहद जरूरी है। टीबी की जाँच कराएँ और चिकित्सकीय परामर्श के अनुसार सम्पूर्ण इलाज़ कराएं। टीबी मुक्त भारत | TB Mukt Bharat #TBMuktBharat
2
5
83
India crosses the 1 crore mark! In under 9 months, India has administered over 1 crore HPV vaccine doses. Each dose helps protect a girl against cervical cancer later in life. If your daughter is 14, ask about free, single-dose HPV vaccination at a designated government health facility. Vaccination is voluntary and requires parental consent. #HPVVaccination #CervicalCancerPrevention
2
21
6
43
10,154
Youth in action for a #TBMuktBharat! The #JOSHTeam (NCC cadets & MY Bharat volunteers) joined forces with Vadodara Municipal Corporation & Rotary Club of Baroda to distribute nutrition kits to TB patients and raise community awareness in Gujarat. #YuvaShakti @MoHFW_INDIA
1
13
20
230