DDO Dahod (@DahodDdo) profile picture

Hiren Barot IAS |Official Account of District Development Officer, District Panchayat, Dahod.

Dahod
Joined January 2021
Photo by DDO Dahod (@DahodDdo)Photo by DDO Dahod (@DahodDdo)Photo by DDO Dahod (@DahodDdo)Photo by DDO Dahod (@DahodDdo)Photo by DDO Dahod (@DahodDdo)Photo by DDO Dahod (@DahodDdo)Photo by DDO Dahod (@DahodDdo)Photo by DDO Dahod (@DahodDdo)Photo by DDO Dahod (@DahodDdo)Photo by DDO Dahod (@DahodDdo)
આજરોજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અંગે તથા નાણાપંચની નાણાકીય પ્રગતિ તેમજ મનરેગા યોજના હેઠળના ચુકવણા અંગે VCના માધ્યમથી સમીક્ષા કરવામાં આવી.@Dwivedi_D @CollectorDahod @infodahodgog
13
3,152
આજરોજ TDOશ્રીઓ/શાખાધિકારીશ્રીઓ સાથે જન જાતીય ગૌરવ દિવસના આયોજનની ચર્ચા તથા પ્રાથમિક/ખાતાકીય તપાસ, પેન્શન,તકેદારી,કોર્ટ કેસ, NPS, પ્રા.શાળાના ઓરડા, નવીન આંગણવાડી, ગ્રામ પંચાયત ઘર, TDO ક્વાટર્સ, ઈ-સરકારની અમલવારી, નાણાપંચ, તેમજ ડી.આર.ડી.એ.ની યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
1
1
12
1,615
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે તા. ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન યોજાનાર 'જનજાતિય ગૌરવ સપ્તાહ'ની ઉજવણીના સુચારૂ આયોજન અંગે તા.વિ. અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી તેમજ 15 માં નાણાપંચ હેઠળના બાકી રહેલ કામો સત્વરે પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
15
703
આજ રોજ તાલુકા પંચાયત કચેરી ગરબાડાની આકસ્મિક મુલાકાત કરી નાણાપંચ તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી તથા વિવિધ શાખામાં રેકર્ડ ચકાસણી કરવામાં આવી.@Dwivedi_D @GujDCoffice @infodahodgog
25
1,641
આજરોજ 15 નવેમ્બરે "જનજાતિય ગૌરવ" દિવસની ભવ્ય ઉજવણીના સુચારું આયોજન માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને કાર્યક્રમના સફળ આયોજન અંગે સૂચના આપી.@CollectorDahod @infodahodgog
21
1,980
દાહોદમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે રન ફોર યુનિટી યોજાઇ. @CMOGuj @revenuegujarat
1
8
743
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી (રાષ્ટ્રીય એકતા દિવસ) નિમિત્તે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંદેશ સાથે ભવ્ય ‘એકતા રેલી’નું આયોજન કરવામાં આવ્યું. #RashtriyaEktaDiwas2026 @CMOGuj @Dwivedi_D @CollectorDahod @infodahodgog
1
9
560
DDO Dahod retweeted
મીઠાનો વધુ ઉપયોગ, નોતરી શકે છે મોટો રોગ... આજે જ આ નિર્ધાર કરો, ઓછાં મીઠાવાળો જ આહાર આપ લો. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનો આ મોટો આધાર...!🙏🙏 #HealthyEating #healthylifestyle #lesssaltinfood #BP #health #spreadawareness #savelife #lifeafterlife @DahodDdo @CollectorDahod
4
10
95
આવો સૌ દેશવાસિયો દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાનો સંકલ્પ કરીએ અને સરદાર પટેલ સાહેબના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા સહભાગી બનીએ. #NationalUnityDay #RashtriyaEktaDiwas2026
4
263
Run For Unity at Dahod #RashtriyaEktaDiwas2026
*દાહોદમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે ‘રન ફોર યુનિટી’ યોજાઈ* *ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે લેવડાવ્યા એકતા શપથ* @InfoGujarat @CollectorDahod @DahodDdo
11
525
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના કાર્યક્રમમાંપીએમકિસાન યોજનાનો ૨૪મો હપ્તો રિલીઝ કરવામાંઆવ્યો દાહોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવો અને ખેડૂતોએ આ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને વિવિધ યોજનાઓ અને નવા વિકાસ કામો સાથે વડાપ્રધાનશ્રીનું સંબોધન નિહાળ્યું.
7
604
દાહોદમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો @CMOGuj @InfoGujarat #KisanKalyanSeRashtraKalyan
દાહોદના શ્રીરામ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. @CMOGuj @revenuegujarat @InfoGujarat
3
534
તા. 30-31/10/2026 ના રોજ યોજાનાર પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા રાષ્ટ્રીય એકતા દિવસ ના ગ્રામ્ય કક્ષા એ થનાર કાર્યક્રમો ના આયોજન ની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી અને માર્ગદર્શક સુચનો આપ્યા.@Dwivedi_D @GujDCoffice @agrigujarat4 @CollectorDahod @infodahodgog
14
1,774
આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીદાહોદખાતે દાહોદ,ગરબાડા, ધાનપુર,દેવ.બારિયા તાલુકામાં ફરજ બજાવતા સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, અ.મ.ઇશ્રીઓ તથાTDOશ્રીઓ સાથે 15માંનાણાપંચ હેઠળ મંજૂર થયેલ કામો સત્વરે પૂર્ણ કરવાઅંગે તેમજ શરુ ના થયેલ કામોને વધુ વેગ આપવા માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી.
1
16
1,696
આજરોજ તા.સીંગવડ, મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અરજદારોના પ્રશ્નો સાંભળી અરજીઓનો સત્વરે ઉકેલ લાવવા માટે લાગતા વળગતા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj @Dwivedi_D @CollectorDahod @infodahodgog
13
1,063
આજરોજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા અધિક મદદનીશ ઇજનેરશ્રીઓ સાથે 15 માં નાણાપંચ હેઠળ મંજૂર થયેલ કામો સત્વરે પૂર્ણ કરવા સમીક્ષા કરવામાં આવી. @Dwivedi_D @GujDCoffice @infodahodgog
2
1
10
2,787
આજરોજ ગોવિંદ ગુરુ લીમડી તાલુકા પંચાયત હસ્તક મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ વિવિધ કામગીરી માટે માન.ધારાસભ્યશ્રી ઝાલોદ, જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ,સરપંચશ્રી લીમડી બેઠકમાં હાજર રહેલ હતા.@CMOGuj @Dwivedi_D @GujDCoffice @CollectorDahod @infodahodgog
1
1
13
1,576
ગોવિંદ ગુરૂ લીમડી તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયત,આંગણવાડી કેન્દ્ર,કુમાર શાળા ખાતે મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા ચકાસણી, આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત કરવામાં આવી,તેમજ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત ઈ-લાઈબ્રેરી, આઇકોનિક રોડ અને તળાવ સૌંદર્યકરણના સ્થળોની ચકાસણી કરવામાં આવી.
1
1
7
1,921
આઈ-ખેડૂત પોર્ટલ પર નિદર્શન, પ્રમાણિત બિયારણ અને સીડ મીનીકિટ્સ હેઠળના ઘટકો માટે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ શરૂ @InfoGujarat @CollectorDahod
2
4
235
આજરોજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા અધિક મદદનીશ ઇજનેરશ્રીઓ સાથે 15 માં નાણાપંચ હેઠળ મંજૂર થયેલ કામો સત્વરે પૂર્ણ કરવા તેમજ ગ્રામ વિકાસ વિભાગ હસ્તક યોજનકીય કામોની સમીક્ષા કરવામાં આવી.@Dwivedi_D @GujDCoffice @crdgujarat1 @infodahodgog
2
1
13
5,286