Official Acc. of GLPC-MISSION MANGALAM -chhotaudepur Empower communities to break poverty by social mobilization, strong institutions & dedicated support.

chhotaudepur
Joined November 2024
સતનામ સ્વ સહાય જૂથ જામલી મું સીસી લોન ઉપાડ ₹300000/વિડ્રોલ. #shgwomen #cashcredit #shggujarat
1
3
BOB કડીપાણી બ્રાન્ચ માં પેન્ડિંગ ખાતા ખોલવા અને આગામી સમયમાં કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન માટે મુલાકાત કરવામાં આવી. #shgwomen #shggujarat #cashcredit
1
5
છોટાઉદેપુર જીલ્લા છોટાઉદેપુર તાલુકા ના અંબાજી ખાતે ભાદરવી પૂનમ અંતર્ગત ટ્રાયબલ આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલમાં ધ્રુવીકા સખી મંડળ વીઝોલ,, ધારા સ્વસહાય જૂથ રંગપુર, જય અંબે સખી મંડળ આમ ત્રણ સખીમંડળ ના બેહનો એ પ્રોડક્ટ વેચાણ અર્થે નો સ્ટોલ કરેલ છે #shgwomen #tribal #craftfestival
1
8
बहनों से connection भी दिल का, conversation भी दिल से ❤️ आज मुंबई में लखपति दीदियों और स्वयं सहायता समूह की बहनों के साथ संवाद किया। बैंक लोन, कागजी प्रक्रिया सहित उनकी परेशानियां समझीं और अब बैंकरों के साथ बैठकर इनका समाधान निकालने का प्रयास करेंगे। @GlpcLivelihood #shgwomen
1
13
આજ રોજ માં.જીલ્લા વિકાસ અઘિકારી સાહેબશ્રી દ્રારા અંત્રોલી ગામ તથા ઉખલવાટ ગામ ખાતે મુલાકાત કરી જેમાં DDO sir દ્રારા અંત્રોલી ગામ ખાતે લખપતિ દીદી તેમજ shg સભ્ય સાથે વાર્તાલાપ કરી આજીવિકાની પ્રવૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું #chhotaudepur #shgwomen #shggujarat #glpc #daynrlm
1
18
તાલુકો =નસવાડી તારીખ =29-7-2026 ના રોજ નસવાડી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી નાં અધ્યક્ષ સ્થાને BLBC મિટિંગ કરવાં માં આવી જેમાં (1)SHG નવાં ખાતા ખોલવા (2) કેશ ક્રેડિટ (3)NPA મંડળ (4)kcc લોન (5) વ્યાજ સહાય આ મુજબ નાં મુદ્દા પર ચર્ચા કરી હતી. #shgwomen #shggujarat #naswadi #glpc
1
53
બજરંગ બલી સખી મંડળ પુનિયાવાંટ ₹4,00,000 લાખ લોન ઉપાડ bob બેંક છોટાઉદેપુર. #shgwomen #shggujarat #cashcredit #chhotaudepur #lakhpatididi
1
25
જય જિનેન્દ્ર સખી મંડળ તરગોળ 6.0 લાખ વિડ્રોલ BOB અલીપુરા #shgwomen #shggujarat #bodeli #glpc #cashcredit
1
8
સતનામ મિશન મંગલમ લોન ઉપાડ ₹300000/ #shggujarat #shgwomen #glpc #kawant #cashcredit
1
11
આજ રોજ નસવાડી તાલુકાના ધારસીમેલ ગામે ગાંધીનગર થી આવેલ ટીમ અને જીલ્લા લાઈવલીહુડ મેનેજર તેમજ નસવાડી બ્લોક ટીમ દ્વારા લાભાર્થી ની મુલાકાત કરવામાં આવી હતી #shgwomen #shggujarat #daynrlm #naswadi #glpc
1
10