@GLPC_CU

Official Acc. of GLPC-MISSION MANGALAM -chhotaudepur Empower communities to break poverty by social mobilization, strong institutions & dedicated support.

chhotaudepur
Joined November 2024
સતનામ સ્વ સહાય જૂથ જામલી મું સીસી લોન ઉપાડ ₹300000/વિડ્રોલ. #shgwomen #cashcredit #shggujarat
1
3
BOB કડીપાણી બ્રાન્ચ માં પેન્ડિંગ ખાતા ખોલવા અને આગામી સમયમાં કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન માટે મુલાકાત કરવામાં આવી. #shgwomen #shggujarat #cashcredit
1
5
છોટાઉદેપુર જીલ્લા છોટાઉદેપુર તાલુકા ના અંબાજી ખાતે ભાદરવી પૂનમ અંતર્ગત ટ્રાયબલ આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલમાં ધ્રુવીકા સખી મંડળ વીઝોલ,, ધારા સ્વસહાય જૂથ રંગપુર, જય અંબે સખી મંડળ આમ ત્રણ સખીમંડળ ના બેહનો એ પ્રોડક્ટ વેચાણ અર્થે નો સ્ટોલ કરેલ છે #shgwomen #tribal #craftfestival
1
8
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
સખી મંડળની બહેનોને વેચાણ માટેનું ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવા ગુજરાતના 8 શહેરોમાં આવી રહ્યો છે સરસ મેળો. 📍ડીસા | આણંદ | દાહોદ | જામનગર | જૂનાગઢ | મોરબી | વડોદરા | અમદાવાદ આપણા બહેનોના હાથથી બનેલું ખાસ કલેક્શન ખરીદવા ચોક્કસ પધારજો! #Navratri #SHG #GLPC #SarasMela
8
7
103
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
સખી મંડળની બહેનો માટે ભારતની નંબર-1 ફૂડ બ્રાન્ડ Amul સાથે જોડાઈને આત્મનિર્ભર બનવાની સુવર્ણ તક ! ઓછા રોકાણ સાથે સખી મંડળની બહેનો હવે પોતાના ગામ કે શહેરમાં Amul Parlour શરૂ કરીને આવકના નવા અવસર સર્જી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ : 15 ઓક્ટોબર 2026 સ્વસહાય જૂથ દ્વારા અરજી કરવા માટેનું ફોર્મ download કરવા અહીં ક્લિક કરો 👇 image2url.com/r2/default/doc… સ્વસહાય જૂથના બહેન દ્વારા અરજી કરવા માટેનું ફોર્મ download કરવા અહીં ક્લિક કરો 👇 image2url.com/r2/default/doc… અરજી માટેના માપદંડો જાણવા કરવા અહીં ક્લિક કરો 👇 image2url.com/r2/default/doc…
9
8
107
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
કામગીરી તમારી, બજાર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી. ✨ ગુજરાતની બહેનો પોતાના હાથની કળા, મહેનત અને હુનરથી સુંદર અને અનોખી વસ્તુઓ બનાવી રહી છે. હવે આ મહેનતને માત્ર ઘર સુધી નહીં, પરંતુ મોટા બજાર અને વધુ ગ્રાહકો સુધી પહોંચાડવાનો અવસર છે - સરસ મેળો 2026. #SarasMela2026 #SHG #GLPC
7
5
101
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
મહેનતના રંગોને મંચ આપવા ડીસાના આંગણે આવી રહ્યો છે સરસ મેળો 2026. આવો, સખી મંડળની બહેનોના હાથે બનેલી ખાસ વસ્તુઓ ખરીદી, તહેવારોની ખુશીઓ વધારીએ અને બહેનોના જીવનમાં આત્મનિર્ભરતાનો ઉજાસ પાથરીએ. 📅 23 થી 27 સપ્ટેમ્બર, 2026 #SHG #GLPC #Sarasmela #Deesa
7
5
77
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
"કળા જ્યારે બજાર સાથે જોડાય, ત્યારે રોજગારની નવી તકો સર્જાય" સખી મંડળની બહેનોના ઉત્પાદનોને સીધું બજાર ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાતના ડીસા, આણંદ, દાહોદ, જામનગર, જૂનાગઢ, મોરબી, વડોદરા અને અમદાવાદ એમ કુલ 8 શહેરમાં સરસ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. આવો, આ નવરાત્રીની ખરીદીમાં સ્થાનિક બહેનોના હાથે બનેલી વસ્તુઓ પસંદ કરીએ, તેમની મહેનતને માન આપીએ અને તેમની આત્મનિર્ભરતાની સફરમાં ભાગીદાર બનીએ. #Navratri #SHG #GLPC #SarasMela2026
9
6
131
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
ડીસાના આંગણે સરસ મેળાનો ભવ્ય શુભારંભ..✨ માન. રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીના વરદ્હસ્તે સરસ મેળો 2026નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આવો, આપણે સૌ મિત્રો તેમજ પરિવાર સાથે સરસ મેળાની મુલાકાત લઈએ અને બહેનોની હાથે બનેલી વસ્તુઓ ખરીદી, તેમની આત્મનિર્ભરતાની સફરના ભાગીદાર બનીએ. 📍 ડીસા | 23 થી 27 સપ્ટેમ્બર, 2026 #Deesa #SarasMela2026 #SHG #GLPC
9
4
158
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
હસ્તકળાની ઓળખ, સખીઓના સપનાઓને નવી ઉડાન… ✨ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજિત *માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રવિણભાઈ માળીના* વરદ્હસ્તે સરસ મેળો – ૨૦૨૬”નો ભવ્ય પ્રારંભ. સખી મંડળોની સર્જનાત્મકતા, કારીગરી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતો આ મેળો સ્થાનિક ઉત્પાદનોને નવી ઓળખ અને વિશાળ બજાર પૂરું પાડશે. 📅 ૨૩ થી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ સમય : સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી 📍 ડીસા #સરસમેળો2026 #SarasMela2026 #સખીમંડળ #આત્મનિર્ભરનારી #મહિલાસશક્તિકરણ #VocalForLocal #GLPC #Gujarat
12
11
266
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
🌸 રાજકોટમાં ‘શ્રાવણ ઉત્સવ – ૨૦૨૬’નો ભવ્ય શુભારંભ 🌸 ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC), ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘શ્રાવણ ઉત્સવ – ૨૦૨૬’ મેળાનું રાજકોટ ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 🎊 આ ઉત્સવ સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકલા, પરંપરાગત કારીગરી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની સાથે મહિલા આત્મનિર્ભરતાને નવી ઓળખ અને બજાર પૂરું પાડવાનો સુંદર પ્રયાસ છે. ✨ 📍 સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ 📅 મેળો: ૦૨ થી ૦૭ ઑગસ્ટ, ૨૦૨૬ આવો… શ્રાવણના પાવન પર્વ સાથે સખી બહેનોના કૌશલ્ય, સર્જન અને આત્મનિર્ભરતાને વધાવીએ. 🙏🌿 #શ્રાવણઉત્સવ2026 #ShravanUtsav2026 #GLPC #GujaratGovernment #SakhiMandal #WomenEmpowerment #VocalForLocal #AatmanirbharGujarat #Rajkot
13
10
153
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
🪔✨ શ્રાવણ ઉત્સવ ૨૦૨૬ | દેવભૂમિ દ્વારકા ✨🪔 દેવભૂમિ દ્વારકામાં શ્રાવણ ઉત્સવ ૨૦૨૬નો ભવ્ય શુભારંભ! 🌸 પરંપરા, સંસ્કૃતિ અને સખીઓની સર્જનાત્મકતાનો સુંદર સંગમ એક જ સ્થળે. 💛 આવો, સખીઓ દ્વારા તૈયાર કરાયેલી સ્થાનિક હસ્તકલાની વસ્તુઓની ખરીદી કરીને તેમની મહેનત, કળા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપીએ. 🙏✨ 📍 સર્કિટ હાઉસ પાછળ, પેરેડ ગ્રાઉન્ડ, દ્વારકા 📅 ૦૩ થી ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ #શ્રાવણઉત્સવ2026 #દેવભૂમિદ્વારકા #MissionMangalam #GLPC #આત્મનિર્ભરતા #સખીઓનીસર્જનાત્મકતા #સ્થાનિકખરીદી #Gujarat #ShravanUtsav2026
13
10
177
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
🪔✨ શ્રાવણ ઉત્સવ ૨૦૨૬ | રાજકોટ ✨🪔 પરંપરા, સંસ્કૃતિ અને સખીઓની સર્જનાત્મકતાની સુંદર ઉજવણી! 💛🌸 #શ્રાવણઉત્સવ2026 #રાજકોટ #MissionMangalam #GLPC #આત્મનિર્ભરતા
11
13
242
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
🌸 **પોરબંદરમાં ‘શ્રાવણ ઉત્સવ–૨૦૨૬’નો ભવ્ય શુભારંભ** 🌸 ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ., ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત *‘શ્રાવણ ઉત્સવ–૨૦૨૬’* મેળાનું *માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા* તથા *કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા* તેમજ અન્ય મહાનુભાવોનાં વરદ્હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પોરબંદરના ચોપાટી મેદાન ખાતે આયોજિત આ ઉત્સવ સખી મંડળોની સર્જનાત્મકતા, સ્થાનિક ઉત્પાદનો અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતું અનોખું મંચ બની રહેશે. ✨ #શ્રાવણઉત્સવ2026 #Porbandar #GLPC #SakhiMandal #VocalForLocal #AtmanirbharGujarat
12
14
197
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
🦚✨ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ! 💙 શ્રીકૃષ્ણના સંદેશ સાથે આત્મનિર્ભરતાની નવી દિશા તરફ આગળ વધીએ. 🙏✨ #Janmashtami2026 #શ્રીકૃષ્ણ #જન્માષ્ટમી #આત્મનિર્ભરતા #glpc
10
9
122
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
🪔✨ શ્રાવણ ઉત્સવ ૨૦૨૬ | દ્વારકા ✨🪔 પરંપરા, સંસ્કૃતિ અને સખીઓની સર્જનાત્મકતાનો ભવ્ય સંગમ! 🌸 દ્વારકામાં શ્રાવણ ઉત્સવના ભવ્ય ઉદ્ઘાટનની સુંદર ઝલકીઓ. 💛 #શ્રાવણઉત્સવ2026 #દ્વારકા #ShravanUtsav2026 #MissionMangalam #GLPC #આત્મનિર્ભરતા
12
10
237
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
🌸 શ્રાવણ ઉત્સવ મેળો | રાજકોટ 🌸 ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા — શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગ —એ શ્રાવણ ઉત્સવ મેળામાં મહિલા ઉદ્યમીઓના સ્ટોલની મુલાકાત લઈ તેમની મહેનત અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપ્યું. 🙏 સ્વદેશી, સ્થાનિક અને ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને મહિલા સખી મંડળોની બહેનોને આત્મનિર્ભરતા અને ઉદ્યોગસાહસિકતાની દિશામાં આગળ વધવા પ્રેરણા આપી. 🌿💪 #શ્રાવણઉત્સવ2026 #રાજકોટ #ગ્રામવિકાસ #મહિલાસશક્તિકરણ #આત્મનિર્ભરતા #GLPC #SHG
11
13
262
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
🪔✨ શ્રાવણ ઉત્સવ ૨૦૨૬ | પોરબંદર ✨🪔 પરંપરા, સંસ્કૃતિ અને સખીઓની સર્જનાત્મકતાથી રંગાયું પોરબંદર! 💛🌸 #શ્રાવણઉત્સવ2026 #પોરબંદર #આત્મનિર્ભરતા #સખીઓ #સ્થાનિકખરીદી #GLPC
10
9
181
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
🪔✨ શ્રાવણ ઉત્સવ ૨૦૨૬ | પોરબંદર ✨🪔 લોકકળા, હસ્તકલા અને પરંપરાની રંગત સાથે પોરબંદરમાં શ્રાવણ ઉત્સવની ઉજવણી! 🌸 આવો, સખી મંડળોની કળા અને મહેનતને પ્રોત્સાહન આપીએ અને ‘વોકલ ફોર લોકલ’ને સાકાર કરીએ. 💛 📅 ૦૩ થી ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ 📍 ચોપાટી મેદાન, પોરબંદર #શ્રાવણઉત્સવ2026 #પોરબંદર #VocalForLocal #હસ્તકલા #લોકકળા #GLPC # SHG
9
8
152
Ketan Pandit GLPC_NRLM CHHOTAUDEPUR retweeted
🌸✨ શ્રાવણ ઉત્સવ ૨૦૨૬ | દેવભૂમિ દ્વારકા ✨🌸 પરંપરા, સંસ્કૃતિ અને સ્વદેશી કારીગરીનો સુંદર સંગમ! 💫 સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી સુંદર હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને તેમની મહેનત અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપીએ. 🛍️❤️ 📅 ૩ થી ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ 📍 પેરેડ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસ પાછળ, દેવભૂમિ દ્વારકા #શ્રાવણઉત્સવ૨૦૨૬ #દેવભૂમિદ્વારકા #સ્થાનિકખરીદી #shg #glpc
8
11
176