DyDEOChhotaudepur retweeted
ચૂંટણી પ્રક્રિયાને લગત મુદ્દાઓની ચર્ચા બાબતે રાજકીય પક્ષો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું.@ECISVEEP @CEOGujarat @revenuegujarat
DyDEOChhotaudepur retweeted
તા.૦૧-૦૧-૨૦૨૫ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ અંગે માન. રોલ ઓબ્ઝર્વરશ્રી, છોટાઉદેપુર જીલ્લાના અઘ્યક્ષ સ્થાને તમામ મતદાર નોંઘણી અઘિકારીશ્રી તેમજ મદદનીશ મતદાર નોંઘણી અઘિકારીશ્રીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનો કર્યા.@ECISVEEP @CEOGujarat
૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૫ અંતર્ગત અત્રેના જિલ્લામાં સમાવિષ્ટ ૧૩૮-જેતપુર વિ.સ.મ.વિભાગના મતદાન મથકોની મુલાકાત કરી વધુમાં વધુ ૧૮-૧૯ વર્ષ વયજુથના ફોર્મ ભરવા સુચનો આપવામાં આવ્યા.
@ECISVEEP @CEOGujarat @collectorcu
DyDEOChhotaudepur retweeted
ખાસ ઝુંબેશના દિવસો - 23/11/24 અને 24/11/24
જો આપની ઉમંર 01/01/2025 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય અને જો આપનું નામ મતદાર યાદીમાં ના હોય તો આપના વિસ્તારના મતદાર મથકની મુલાકાત લઈ આપનું નામ મતદારયાદીમાં નોંધાવી મતદાનનો અધિકાર મેળવો.
@ECISVEEP @CEOGujarat @revenuegujarat
DyDEOChhotaudepur retweeted
'શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા-૨૦૨૪’નો એવોર્ડ એનાયત હાફેશ્વરના વિકાસ પર માન જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા અને સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સર ઘનુ રાઠવા સંવાદ.. @PMOIndia @CMOGuj @revenuegujarat
#VikasSaptah
DyDEOChhotaudepur retweeted
માતૃભૂમિના ગૌરવ સમા તિરંગાને હર ઘર લહેરાવીએ,
દેશનું ગૌરવ અને સન્માન વધારીએ...
#HarGharTirangaGujarat #HarGharTiranga
@PMOIndia @CMOGuj
DyDEOChhotaudepur retweeted
"રાષ્ટ્રભક્તિનું અભિયાન,
હર ઘર તિરંગા અભિયાન"
78મા સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સહભાગી બનીએ આપણા ઘર અને ઓફિસ પર ગૌરવભેર તિરંગો લહેરાવીએ.
#HarGharTiranga #HarGharTirangaGujarat
@PMOIndia @CMOGuj
DyDEOChhotaudepur retweeted
અવસર આવ્યો આંગણે…..
Cultural Booth
137 Chhotaudepur AC in 21 Chhotaudepur PC
@collectorcu
@CEOGujarat
@ECISVEEP
DyDEOChhotaudepur retweeted
૨૧- છોટાઉદેપુર સંસદીય મતદાર વિસ્તારમાં આવેલ ૧૩૯ સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં આનંદપુરા મતદાન મથકને "હેરિટેઝ મતદાન મથક'' તરીકે તૈયાર કરવામાં આવેલ છેે .@collectorcu @DDOCUdepur @infocugog @CEOGujarat
DyDEOChhotaudepur retweeted
Gratitude letters given to our Sakhi Booth teams. These are female-led and operated polling booths.
Our Sakhi teams are ready for you to vote, are you ready?
#IVoteforSure #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElections2024
@collectorcu @DDOCUdepur @CEOGujarat @infocugog
DyDEOChhotaudepur retweeted
૨૧- છોટાઉદેપુર (અ.જ.જા) સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૩૭- છોટાઉદેપુર વિઘાનસભા મતદાર વિભાગના ૧૯૨ છોટાઉદેપુર-૧૪ મતદાન મથકને '' PWD સંચાલિત મતદાન મથક'' તરીકે તૈયાર કરવામાં આવ્યું.@ECISVEEP @CEOGujarat
DyDEOChhotaudepur retweeted
૨૧- છોટાઉદેપુર સંસદીય મતદાર વિસ્તારમાં આવેલ કેવડી-૯ મતદાન મથકને ''Green Polling Station'' તરીકે તૈયાર કરવામાં આવ્યું.@ECISVEEP @CEOGujarat
DyDEOChhotaudepur retweeted
૨૧- છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ ૧૩૮- જેતપુર વિઘાનસભા મતદાર વિભાગના 333- તુરખેડા-1 મતદાન મથક ખાતે મતદાન કરવા આવેલ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વરરાજાના મતથી મતદાનની શરૂઆત કરવામાં આવી.@ECISVEEP @CEOGujarat
DyDEOChhotaudepur retweeted
છોટાઉદેપુર જીલ્લામાં વૃદ્ઘ તથા અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને મતદાન મથકે લાવવા - લઈજવા માટે વ્હીલચેરની સુવિઘા પુરી પાડવામાં આવી.
વૃદ્ધો અને દિવ્યાંગજનો લોકશાહીના મહાપર્વમાં પોતાનો મત આપી ભાગીદાર બન્યા.@ECISVEEP @CEOGujarat
DyDEOChhotaudepur retweeted
Our volunteers & Staff supports Senior Citizens & PwD Voters at Polling Station.@ECISVEEP @CEOGujarat
DyDEOChhotaudepur retweeted
૨૧- છોટાઉદેપુર સંસદીય મતદાર વિસ્તારમાં આવેલ ૧૩૯ સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં તરગોળ મતદાન મથકને "ઇકો ફ્રેન્ડલી મતદાન મથક'' તરીકે તૈયાર કરવામાં આવેલ છેે .@collectorcu @DDOCUdepur @infocugog @CEOGujarat
DyDEOChhotaudepur retweeted
સુમરી મા એ વચન પાળ્યું.
૧૦૫ વર્ષની ઉમ્મરે પણ ચાલીને મતદાન કરવા આવ્યા.
સલામ છે માડી તને..
#IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
@ECISVEEP
@SpokespersonECI
@DDNewsGujarati
@PIBAhmedabad
@AkashvaniAIR




































