ERO 138-JETPUR AC (@jetpur138) header
ERO 138-JETPUR AC (@jetpur138) profile picture
Joined September 2021
Photo by ERO 138-JETPUR AC (@jetpur138)Photo by ERO 138-JETPUR AC (@jetpur138)Photo by ERO 138-JETPUR AC (@jetpur138)Photo by ERO 138-JETPUR AC (@jetpur138)Photo by ERO 138-JETPUR AC (@jetpur138)Photo by ERO 138-JETPUR AC (@jetpur138)Photo by ERO 138-JETPUR AC (@jetpur138)Photo by ERO 138-JETPUR AC (@jetpur138)Photo by ERO 138-JETPUR AC (@jetpur138)Photo by ERO 138-JETPUR AC (@jetpur138)
આજ રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૧૩૮-જેતપુર (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારના સુપરવાઈઝરશ્રીઓની બેઠક યોજવામાં આવી જેમાં ઝુંબેશ દરમિયાનની કામગીરી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. @collectorcu @CEOGujarat
1
48
ERO 138-JETPUR AC retweeted
-ભારે વરસાદને કારણે ઊભી થનાર સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ -છોટા ઉદેપુર અને નસવાડી ખાતે SDRF ની ટીમ ખડે પગે -કલેક્ટરશ્રીનો પ્રજાજોગ સંદેશ @CMOGuj @InfoGujarat @collectorcu #RainfallinGujarat @DDOCUdepur @DRDACHHOTAUDEP2
4
8
33
1,147
૨૧- છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ ૧૩૮- જેતપુર વિઘાનસભા મતદાર વિભાગના 333- તુરખેડા-1 મતદાન મથક ખાતે મતદાન કરવા આવેલ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વરરાજાના મતથી મતદાનની શરૂઆત કરવામાં આવી.@ECISVEEP @CEOGujarat
1
5
49
1,969
21- છોટાઉદેપુર (અ.જ.જા) સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૩૭- છોટાઉદેપુર, ૧૩૮- જેતપુર વિધાનસભા મતદાર વિભાગના ડીસ્પેચીંગ સેન્ટરની મુલાકાત લઈ મતદાન સ્ટાફને અપાતી સ્ટેશનરી તેમજ રૂટના વાહનોની વિગત મેળવી.@ECISVEEP @CEOGujarat
5
1
31
1,218
આજ રોજ ૨૧- છોટાઉદેપુર (અ.જ.જા) સંસદીય ,મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૩૮ જેતપુર (અ.જ.જા) વિ.સ.મ.વિ માં આઈ.ટી.આઈ કવાંટ ખાતેથી મતદાર સ્ટાફને EVM તથા સ્ટેશનરીની વહેચણીની કામગીરી કરવામાં આવી. @collectorcu @ECISVEEP
4
15
876
આજ રોજ સરકારી વિનયન કોલેજ,કવાંટ ખાતે SVEEP કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મતદાન માટેના પુરાવા, હેલ્પલાઈન નંબર-૧૯૫૦, Cvigil Appની સમજ આપી આગામી લોક્સભા ચૂંટણી-૨૦૨૪માં અવશ્ય મતદાન કરવા તેમજ પરિવાર સાથે મતદાન કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી.#SignatureCampaign @collectorcu @DDOChhotaudepur
1
2
1
17
980
આ વખતે સહકુટુંબ મતદાનની જ​વાબદારી મારી, કહે છે ગુજરાતી નારી... ૭મે એ મતદાન અચૂક કરીશુંજ @RJdevaki . . . #LokSabhaElection2024 #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv
35
50
3,083
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ મત આપશે છોટાઉદેપુર કવાંટ તાલુકામાં જીલ્લા કક્ષાનો "માસ મહેંદી" કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીઘો તથા મતદાન જાગૃતિ માટે રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.@ECISVEEP @CEOGujarat #ChunavKaParv #DeshKaGarv
1
7
1
41
1,150
The dedication of soldier of ECI, dy DEO Vadodara resumed duty after just 2 days of demise of his wife at young age. Salute to such soldiers #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 #electionsoldiers
42
196
27
886
94,412
આજ રોજ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત મતદાન જાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.@ECISVEEP @CEOGujarat
7
1
49
2,124
ERO 138-JETPUR AC retweeted
છોટાઉદેપુર બેઠક ઉપર મતદાનની શરૂઆત અતિવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે જઈ મતદાન કરાવ્યું ગઈકાલે પ્રથમ દિવસે 255 લોકોએ મતદાન કર્યું હતું ચૂંટણીપંચ દ્વારા આ વખતે વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ માટે આપવામાં આવી રહી છે વિશેષ સુવિધા #Election2024 #LokSabhaElections2024
4
33
1,440
તા.૧૫ એપ્રિલ-૨૦૨૪ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ બૈડીયા ચેકપોસ્ટ અને રેણઘા ચેકપોસ્ટ પર તૈનાત સ્ટેટિક સર્વેલન્સ ટીમ (SST)ની આકસ્મિક મુલાકત લઈ જરૂરી સૂચનો કર્યા.@ECISVEEP @CEOGujarat
2
7
102
3,499
આજ રોજ સમાજ, ગામ, શહેરમાં જેઓ મોટા વર્ગને અસર કરી શકે એવા આઈકોન કે ઈન્ફ્લુએન્સર સાથે મીટીંગ કરવામાં આવી.જેમાં તેઓને મતદાન માટેના પુરાવા, હેલ્પલાઈન નંબર-૧૯૫૦ની સમજ આપી આગામી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા તેમજ તેઓના માધ્યમથી વધુ લોકોને મેસેજ આપવા સમજ આપી. @collectorcu @DDOChhotaudepur
1
6
554
આજ રોજ સરકારી વિનયન કોલેજ,કવાંટ ખાતે SVEEP કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મતદાન માટેના પુરાવા, હેલ્પલાઈન નંબર-૧૯૫૦, Cvigil Appની સમજ આપી આગામી લોક્સભા ચૂંટણી-૨૦૨૪માં અવશ્ય મતદાન કરવા તેમજ પરિવાર સાથે મતદાન કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી.#SignatureCampaign @collectorcu @DDOChhotaudepur
2
6
1,465
૧૩૮-જેતપુર વિ.સ.મ.વિસ્તારમાં સમાવિષ્ટ આઈ.ટી.આઈ, કવાંટ ખાતે યુવા મતદારોને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદાન કરવાની સમજ આપવા મતદાર જાગૃતિ કાર્યક્રમ કરી અવશ્ય મતદાન કરવા તેમજ પરિવાર સાથે મતદાન કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી.#SignatureCampaign @CEOGujarat @collectorcu @DDOChhotaudepur
1
4
100
"ये सिर्फ निशान नहीं शान हैं, लोकतंत्र में हमारा भी योगदान है ।" #MeraVoteMeriDuty ✨🙌 Join the celebration of #ChunavKaParv with @SrBachchan #DeshKaGarv #YouAreTheOne #LokSabhaElections2024 #ECI
98
272
27
474
84,500
ગામડાંમાં સાંભળવા મળતા આ શબ્દો આ વખતે નહીં સાંભળાવા મળે@ ગુજરાતની નારીનો નિર્ધાર, મહિલા મતદાન અનરાધાર #IVoteforSure #LokSabhaElections2024 #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice #FemaleVoter #FamilyVoting
1
81
1
117
6,634