આજ રોજ ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય, ડોલવાણની વિદ્યાર્થીનીઓ પ્રકૃતિ શિક્ષણ શિબિર અંતર્ગત પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટરની મુલાકાતે આવી હતી. આ પ્રવાસ દરમિયાન કન્યાઓએ કુદરતી સૌંદર્યની વચ્ચે રહીને વનસ્પતિ અને વન્યજીવન વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવી પર્યાવરણ જાળવણીના પાઠ શીખ્યા હતા.
64
Vyara Forest Division retweeted
ડિસેમ્બર– ૨૦૨૫ના સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવેલ છે.
રાજ્ય સ્વાગત તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૪-૧૨-૨૦૨૫ ને ચોથા બુધવારના રોજ યોજાશે.
જ્યારે તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩-૧૨-૨૦૨૫ ચોથા મંગળવારના રોજ યોજાશે.
@CMOGuj
#stateswagat
#districtswagat
#talukaswagat
Vyara Forest Division retweeted
ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં અગ્રેસર બનીને,
આપણું ગુજરાત ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણના પડકારોને અસરકારક રીતે હલ કરી રહ્યું છે..
ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણના પડકારોને પહોંચી વળવા ગુજરાતના નગરો-મહાનગરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં લીડ લીધી છે.
#UrbanDevelopmentInGujarat
Vyara Forest Division retweeted
मित्रता की मिसाल थे जय-वीरू।
वैसे तो "गिर राष्ट्रीय उद्यान" में मित्रता की अनेकों दस्ताने लिखी गई है, पर जय और वीरू की जोड़ी की कहानी इसमें अनोखी थी।
उनकी गगनभेदी गर्जना मित्रता में हमेंशा साथ रहने के वादे की याद दिलाती थी। परिस्थितियाँ कैसी भी हों, दोनों ने कभी एक दूसरे का साथ नहीं छोड़ा।
दुर्भाग्य से, उनकी जोड़ी अब सिर्फ़ हमारी यादों में है, लेकिन गिर राष्ट्रीय उद्यान" के इतिहास में उन्हें हमेशा अपनीअटूट दोस्ती और बहादुरी के लिए याद किया जाएगा।
#GirForest #GirNationalPark #GirLions #AsiaticLion #LionOfGir #PrideOfGujarat #GujaratTourism #incredibleindia #jayviru
Vyara Forest Division retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંસ્કૃતિ આધારિત વિકાસ સાથેના સ્માર્ટ, સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સિટીઝના નિર્માણ માટે પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
Vyara Forest Division retweeted
Deeply touched by the warm welcome extended by the Indian community in Amman. Their affection, pride in India’s progress and strong cultural bonds reflect the enduring connection between India and its diaspora. Also grateful for the role the diaspora continues to play in strengthening India-Jordan relations.
Vyara Forest Division retweeted
It was a great honour and privilege to address the Ethiopian Parliament this morning. Ethiopia’s rich history, culture and spirit inspire deep respect and admiration. I conveyed India’s commitment to further strengthening our partnership, guided by shared values, mutual trust and a common vision for peace, development and cooperation.
Vyara Forest Division retweeted
Promotion of Rural Development Projects via Panchayati Raj Institutions
The Government's priority for developing the Panchayati Raj System is to position Panchayats and their elected representatives as the core of rural transformation. This includes making Panchayats the hubs of service delivery for various subjects and fostering the development of their own revenue sources
The Ministry has been implementing a Centrally Sponsored Scheme of Rashtriya Gram Swaraj Abhiyan (RGSA) with the major objective of Capacity Building & Training (CB&T) of Elected Representatives, Functionaries, and other stakeholders of Panchayats across all States/UTs, including Karnataka for improving Panchayat Governance
Read here: pib.gov.in/PressReleseDetail…
#ParliamentQuestion
Vyara Forest Division retweeted
Glad that the Vice President, Thiru CP Radhakrishnan Ji, released a stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran). He was a formidable administrator blessed with remarkable vision, foresight and strategic brilliance. He was known for his commitment to justice. He was a great patron of Tamil culture as well. I call upon more youngsters to read about his extraordinary life.
@VPIndia
@CPR_VP
The Hon’ble Vice-President of India, Shri C. P. Radhakrishnan, released a commemorative postage stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran) today at the Vice-President’s Enclave, New Delhi.
Speaking on the occasion, the Hon’ble Vice-President appreciated the Government under the visionary leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi ji, for continuous support to Tamil culture and language. He lauded initiatives such as the Kashi Tamil Sangamam and efforts to recognise and honour Tamil kings, leaders, and freedom fighters who had not received due recognition earlier.
The Vice-President mentioned that the release of the commemorative postage stamp on Emperor Perumbidugu Mutharaiyar was part of this ongoing process of recognition. He said that recognising unsung heroes is essential to revive the cultural pride of the nation as India marches towards Viksit Bharat.
Hon’ble Union Minister for Finance and Corporate Affairs, Smt. Nirmala Sitharaman;Hon’ble Deputy Chairman, Rajya Sabha, Shri Harivansh and Hon’ble Union Minister of State for Information & Broadcasting and Parliamentary Affairs, Dr. L. Murugan, were present on the occasion.
@nsitharaman @DrLMurugan @IndiaPostOffice
Vyara Forest Division retweeted
આજરોજ મામલતદાર કચેરી ડોલવણ ખાતે "તાલુકા સ્વાગત" કાર્યક્રમમાં અરજદારશ્રીઓના વિવિધ પ્રશ્નો સાંભળી તમામનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. તેમજ તાલુકા કક્ષાએથી જ લોક પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@InfoGujarat
Vyara Forest Division retweeted
આજ રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બોરકચ્છ ગામ ખાતે ગ્રામ પંચાયત મુલાકાત લઈ મુલાકાત દરમ્યાન તલાટી એપેન્ડીક્ષ-એ ફોર્મ ભર્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Vyara Forest Division retweeted
આજ રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બોરકચ્છ ગામ ખાતે આંગણવાડીની મુલાકાત લઈ કામગીરીનુ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Vyara Forest Division retweeted
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ(SIR) અંગેની બેઠકમાં તબકકાવાર માહિતી આપી તેમજ જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Vyara Forest Division retweeted
આજ રોજ તાપી જિલ્લાના કલેકટર કચેરી ખાતે "જીલ્લા સ્વાગત" કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે અંતર્ગત જિલ્લા કક્ષાએથી જ તમામ લોક પ્રશ્નોના હકારાત્મક નિકાલ કર્યા.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Vyara Forest Division retweeted
આજ રોજ કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી: ૩૧મી ઓક્ટોબર ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ નિમિત્તે સૌ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Vyara Forest Division retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને પોર્ટ્સ સેક્ટરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
Vyara Forest Division retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે 'વિકાસ ભી, વિરાસત ભી' ધ્યેયમંત્રને સાકાર કરતા વિવિધ પ્રકલ્પોનું આજે એકતાનગર ખાતે થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
'રાષ્ટ્રીય એકતા દિવસ'ની પૂર્વ સંધ્યાએ પ્રાપ્ત થનાર અત્યાધુનિક સુવિધાઓ અને નવીનતમ આકર્ષણોની આ ભેટથી દેશની એકતા અને ગૌરવના પ્રતીક ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ને પ્રાપ્ત થશે વિશ્વના પ્રવાસન નકશામાં ઉચ્ચતર સ્થાન.
#RashtriyaEktaDiwas2025
#150YearsOfSardarPatel
Vyara Forest Division retweeted
ઈતિહાસ, વારસો અને આધુનિક વિકાસનો સમન્વય...
રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ એકતાનગર ખાતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ₹1219 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#EktaParv2025
Vyara Forest Division retweeted
એકતાનો સંદેશ,
સંસ્કૃતિની વિરાસત...
અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે...
#EktaParv2025
Vyara Forest Division retweeted
જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા પોલીસ તથા જીલ્લા રમત વિકાસ અધિકારીના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ "એકતા દિવસ" નિમિત્તે "દોડશે તાપી જોડશે ભારત" થીમ હેઠળ યોજાએલ "રન ફોર યુનિટી" મોટી સંખ્યામાં જોડાઈ એકતા શપથ લીધા.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat



























































