Commissioner of Cottage and Rural Industries (@CottageGoG) header
Commissioner of Cottage and Rural Industries (@CottageGoG) profile picture

Govt. of Gujarat

Gujarat
Joined November 2021
Photo by Commissioner of Cottage and Rural Industries (@CottageGoG)Photo by Commissioner of Cottage and Rural Industries (@CottageGoG)Photo by Commissioner of Cottage and Rural Industries (@CottageGoG)Photo by Commissioner of Cottage and Rural Industries (@CottageGoG)Photo by Commissioner of Cottage and Rural Industries (@CottageGoG)Photo by Commissioner of Cottage and Rural Industries (@CottageGoG)Photo by Commissioner of Cottage and Rural Industries (@CottageGoG)Photo by Commissioner of Cottage and Rural Industries (@CottageGoG)Photo by Commissioner of Cottage and Rural Industries (@CottageGoG)Photo by Commissioner of Cottage and Rural Industries (@CottageGoG)
Commissioner of Cottage and Rural Industries retweeted
VIDEO | Garvi Gurjari, an initiative of the Gujarat State Handloom & Handicrafts Development Corporation, continues to champion the legacy of traditional artisanship. In 2024–25, the initiative recorded an all-time high in sales, reaching ₹32.09 crore —its second consecutive year of historic performance, reflecting the strong support and vision of Chief Minister Bhupendra Patel. This remarkable growth reflects the rising demand for Gujarat’s rich crafts—from intricate beadwork and hand embroidery to vibrant woven fabrics and tribal art. With over 8,000 artisans empowered across the state, Garvi Gurjari not only preserves cultural heritage but also fuels sustainable livelihoods. (Full video available on PTI Videos - ptivideos.com)
1
28
1
51
5,922
Commissioner of Cottage and Rural Industries retweeted
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શનમાં અને માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વમાં આજ રોજ અધ્યક્ષસ્થાને અને સાથી મંત્રી શ્રી @MLAJagdish ની ઉપસ્થિતિમાં નવી "કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ - ૨૦૨૪" જાહેર કરાઈ. ગુજરાતના ભવ્ય અને ભાતીગળ હસ્તકલા વારસાને જીવંત રાખનાર હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર ૧૧ કારીગરોને ડબલ ઇક્કત પટોળા સાડી, એમ્બ્રોડરી અને જરી જરદોશી, એપ્લીક વર્ક, વુડન વર્ક, મોતીકામ, કમલકારી, ટાઈ એન્ડ ડાય, ખરલ અને મશરૂ જેવી ક્રાફ્ટમાં એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા. નવીન કુટીર નીતિ ૨૦૨૪નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર હિસ્સા સાથે રાજ્યમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનું છે. તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે. સક્ષમ અને અનુકૂળ વાતાવરણ દ્વારા ગુજરાતના હસ્તકલા, ખાદી અને હાથશાળના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળે અને તેની જાળવણી થાય અને ઉપરાંત ધિરાણ સહાય, માર્કેટ સહાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ, કૌશલ્ય વિકાસ, ટેક્નોલોજી અપગ્રેડેશન અને ઈનોવેશનની ઉપલબ્ધતા દ્વારા આ ક્ષેત્રમાં તકો વધારવી એ આ નીતિનું મિશન છે. આ પ્રસંગે શ્રી એમ કે દાસ - અધિક મુખ્ય સચિવ મુખ્યમંત્રીશ્રી કાર્યાલય, મમતા વર્મા - અગ્ર સચિવ ઉદ્યોગ, શ્રી પ્રવીણ સોલંકી - સચિવ કુટીર ઉદ્યોગ, કારીગરો, વિભાગના અધિકારીશ્રીઓ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. @CMOGuj @craftofgujarat @CottageGoG @GurjariExpo @PMOIndia
5
42
540
Commissioner of Cottage and Rural Industries retweeted
"હર હાથ કો કામ, હર હાથ કો સન્માન" આજે ગુજરાત સરકાર દ્વારા નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી. નવીન કુટીર નીતિ ૨૦૨૪નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર હિસ્સા સાથે રાજ્યમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનું તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત અને વિકાસની સાથે સાથે વિરાસતને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના આર્ટીજનની પ્રોડકટનું વૈશ્વિક ધોરણે માર્કેટિંગ થાય તે માટે ભૂપેન્દ્રભાઇ પટેલની ગુજરાત સરકાર કામ કરી રહી છે.
2
40
105
957
Commissioner of Cottage and Rural Industries retweeted
दोस्तो, दीवाली आ रही है, अस्मिता पर्व के इस त्योहार पर विश्वकर्मा समाज के साथीयो द्वारा तैयार किये गये सामान की खरीदी कर प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीजी के 'वोकल फोर लोकल' के मंत्र को सार्थक बनाये। @narendramodi
14
21
306
Commissioner of Cottage and Rural Industries retweeted
આજરોજ અધ્યક્ષસ્થાને સાથી મંત્રીશ્રી @MLAJagdish ની પ્રેરક ઉપસ્થિતિમાં યુનિટી મોલની સ્થાપના અંતર્ગત મોલમાં વિવિધ રાજ્યો અને ગુજરાતના ૩૩ જિલ્લાઓને તેમના વિવિધ ઉત્પાદનને ડિસ્પ્લે કરવા માટે જગ્યા ફાળવવા તેમજ દેશભરના હાથશાળ-હસ્તકલા કારીગરોને કાયમી ધોરણે માર્કેટીંગ મંચ પુરૂ પાડવા માટે વડોદરા ખાતે તાલીમ, વર્કશોપ & મેળા સેન્ટરની સ્થાપના કરવા અને રાજકોટ ખાતે અર્બન હાટની સ્થાપના કરી કારીગરોને માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા અંગેની ચર્ચા બેઠક યોજાઈ. આ પ્રસંગે સચિવ કુટીર - શ્રી પ્રવીણ સોલંકી અને વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
2
23
414
Commissioner of Cottage and Rural Industries retweeted
7 ઓક્ટોબર, 2001 - માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી બરાબર 23 વર્ષ પહેલાં આ તારીખે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રોપ્યું હતું જનસેવાનું બીજ, જે આજે તેમના દૂરંદેશીભર્યા આયોજન અને સુશાસન થકી બન્યું છે સર્વાંગી વિકાસનું વટવૃક્ષ. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા 23 વર્ષમાં ગુજરાતે પ્રાપ્ત કરેલ સીમાચિહ્નરૂપ સિદ્ધિઓની ઉજવણી અને આવનારા 23 વર્ષ એટલે કે 2047 સુધીમાં ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’ માટેની પ્રતિબદ્ધતા એટલે વિકાસ સપ્તાહ. #VikasSaptah #23YearsofSeva
9
73
12
164
7,345
Commissioner of Cottage and Rural Industries retweeted
આજરોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી @GandhinagarNift ખાતે ૧૦ માં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબની અધ્યક્ષસ્થાને યોજાયો. સમગ્ર ભારત અને ગુજરાતમાંથી હેન્ડલૂમ હસ્તકલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન, કાપડ પરંપરાઓની વિવિધતા અને સમૃદ્ધિને પ્રકાશિત હેન્ડલૂમ પ્રદર્શન નિહાળ્યું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા નેશનલ હેન્ડલૂમ ડે થીમ પર ફેશન વોક કરાયું, જેમાં તેમની સર્જનાત્મકતા અને પ્રતિભાનું પ્રદર્શન થયુ. આ ઉજવણીનો ઉદ્દેશ્ય આપણા વણકરો અને કારીગરોના અમૂલ્ય યોગદાનને માન આપવાનો છે, જેમના સમર્પણ અને કૌશલ્યએ હેન્ડલૂમ વણાટની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખી છે. સંકળાયેલી જટિલ કારીગરી પર પ્રકાશ પાડીને હાથશાળ કાપડમાં અંકિત સાંસ્કૃતિક વારસાને રેખાંકિત કરે છે, જે ભારતના ઇતિહાસ અને ઓળખમાં તેમની ભૂમિકા દર્શાવે છે. આ પ્રયાસો દ્વારા, હેન્ડલૂમ ઉદ્યોગમાં નવેસરથી પ્રેરણા આપવાની આશા રાખીએ છીએ અને તેની સતત વૃદ્ધિ અને ટકાઉપણું સુનિશ્ચિત કરીએ છીએ. આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી @iRitaPatel , કુટીર સચિવશ્રી - શ્રી પ્રવીણ સોલંકી, @GurjariExpo ના એમ ડી - શ્રી લલિત સિંઘ સાંદુ - ગાંધીનગર કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, NIFT ગાંધીનગર નિયામકશ્રી પ્રો. ડૉ. સમીર સૂદ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. @PMOIndia @CMOGuj @BJP4Gujarat @craftofgujarat @CottageGoG
2
8
249
Commissioner of Cottage and Rural Industries retweeted
Greetings on National Handloom Day! We take immense pride in the rich heritage and vibrant tradition of handlooms across our nation. We also cherish the efforts of our artisans and reiterate our commitment to be ‘Vocal for Local.’
3,376
6,901
301
40,392
3,246,952
Commissioner of Cottage and Rural Industries retweeted
ભારતની ભાતીગળ સંસ્કૃતિના પ્રત્યેક રૂપ અને રંગને કાપડ પર વણી લેતા સૌ હાથસાળ કસબીઓને આજના ‘રાષ્ટ્રીય હાથસાળ દિવસ’ની શુભેચ્છાઓ..! ગ્રામીણ અર્થતંત્ર સાથે જોડાયેલી સદીઓ જૂની આ કલાત્મક પરંપરાને પોતાના કૌશલ્ય અને પરિશ્રમ થકી જીવંત રાખતા હાથસાળ કારીગરોના કલ્યાણ માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આવો, આપણે સૌ હાથસાળથી તૈયાર થયેલ ઉત્પાદનો અપનાવીએ અને આ પરંપરાગત ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પ્રોત્સાહન પૂરું પાડીએ. #NationalHandloomDay
9
81
2
199
5,076
Commissioner of Cottage and Rural Industries retweeted
માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003માં શરૂ કરવામાં આવેલ શિક્ષણના માધ્યમથી બાળકોના જીવન ઘડતર માટેની પહેલ એટલે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’. ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી બાળકોનું ઉજ્જવળ ભાવિ સુનિશ્ચિત કરવા અવિરત ઉજવાતા શિક્ષણના આ મહાયજ્ઞના 21મા તબક્કાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજથી થશે રાજ્યવ્યાપી પ્રારંભ.
17
130
1
267
17,157
Commissioner of Cottage and Rural Industries retweeted
We were honored to have Pravin Solanki, Commissioner & Secretary, @CottageGoG, Government of Gujarat as chief guest, Shri B K Singhal, Chief General Manager, OIC @NABARDOnline, & Shri Kartikeya V. Sarabhai, Founder Director of the Centre for Environment Education @craftofgujarat
1
2
7
253
Commissioner of Cottage and Rural Industries retweeted
We hosted the Post GI Intervention & GI Tag Felicitation Ceremony at the Entrepreneurship Development Institute of India. A day of recognizing heritage crafts, celebrating achievements, and fostering rural entrepreneurship in Gujarat. Here's to many more milestones!
2
7
167
Commissioner of Cottage and Rural Industries retweeted
રાજ્ય સરકારના કુટિર ઉદ્યોગ વિભાગ અંતર્ગત ચાલતી માનવ કલ્યાણ યોજના અંગે સમીક્ષા બેઠક સાથી મંત્રી શ્રી @Balwantsinh99 જીની ઉપસ્થિતિંમાં યોજાઈ
17
35
475
Commissioner of Cottage and Rural Industries retweeted
આગામી 10 થી 12 જાન્યુઆરીના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. તે સંદર્ભે, આવો.. આપણે સૌ સોશ્યલ મીડિયા પ્રોફાઈલ પિક્ચર બદલીને આ સમિટ પ્રત્યે આપણો ઉત્સાહ વ્યક્ત કરીએ. આપ સૌ પણ ‘વાઈબ્રન્ટ સમિટ’ કે ‘વાઈબ્રન્ટ ગુજરાત’ને અભિવ્યક્ત કરતું પ્રોફાઈલ પિક્ચર રાખશો તેવી મારી લાગણી છે. વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી @narendramodi એ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો શુભારંભ કરાવ્યો હતો. છેલ્લા બે દાયકામાં આ સમિટે ગુજરાતના અર્થતંત્રને અભૂતપૂર્વ વેગ આપ્યો છે. આ સમિટ થકી ગુજરાત દુનિયાભરના મૂડીરોકાણકારો માટે ઈન્વેસ્ટમેન્ટનું પસંદગીનું ડેસ્ટીનેશન બન્યું છે. આ સમિટ થકી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાખો નવી નોકરીઓનું સર્જન થયું છે. લાખો પરિવારોની આવક વધી છે. ગુજરાતની વાઈબ્રન્ટ સમિટથી દેશના અન્ય રાજ્યો પણ પ્રેરિત થયા છે. આ 10મી સમિટ ‘Gateway to the Future’ થી થીમ સાથે યોજાઈ રહી છે. આવનારા વર્ષોમાં ગુજરાતના ફ્યુચરિસ્ટિક વર્લ્ડક્લાસ વિકાસને આકાર આપવામાં આ સમિટની ખૂબ મોટી ભૂમિકા રહેશે. આપણા સૌ માટે ખૂબ આનંદ અને ઉત્સાહનો આ અવસર છે. આવો, આપણે સૌ એક થઈને તેને આવકારીએ. આપણા ગુજરાતના અને ગુજરાતીઓના સામર્થ્યને દુનિયા સામે ઉજાગર કરીએ. #VibrantGujarat #VGGS2024
14
532
6
929
76,245
Commissioner of Cottage and Rural Industries retweeted
The visual feast at GI Mahotsav & ODOP Hastkala 2023! Sujani clothes from Bharuch take center stage, as models bring elegance and tradition to the runway. A celebration of craftsmanship and style! Happy to see ProjectROSHNI bringing Bharuch Sujani to its much deserved prominence. @PMOIndia @CMOGuj @InfoGujarat @ODOP_IND @TexMinIndia @CottageGoG #ProjectROSHNI #BharuchSujani #ODOPHastkala2023
3
26
2,209
Commissioner of Cottage and Rural Industries retweeted
Visited GI fair in surat 100 special artisans of india with their products are at one place. With that ODOP products from different district of Gujarat. @CottageGoG more such events should happen across gujarat.
1
3
10
930
Commissioner of Cottage and Rural Industries retweeted
GI Mahotsav-2023 @Surat
1
5
123
Commissioner of Cottage and Rural Industries retweeted
ખંભાળિયા તાલુકાના કાઠી દેવળીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઊર્મિસભર સ્વાગતોત્સવ! જીલ્લાના પ્રભારી સચિવશ્રી, મહાનુભાવો અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિ. જનસેવાની જાણકારી અને લાભોનું વિતરણ, વિકસિત ભારત સંકલ્પ, સફળગાથા મંડિત સુંદર કાર્યક્રમ. #ViksitBharatSankalpYatra
5
23
688
Commissioner of Cottage and Rural Industries retweeted
Master Artisan from Gujarat, Shri Rathva Haribhai Mansinghbhai, spread a layer of excitement from the strokes of his brush! In the workshop conducted on the art of Pithora Painting, he displayed immaculate painting skills which took everyone by awe! #DPIITPavilion #GIPavilion
25
51
3,422
Commissioner of Cottage and Rural Industries retweeted
@hastkalayojana artisans took center stage at Vibrant #Gujarat Vibrant #District in Morbi, with 16 stalls exclusively dedicated to them. Hon'ble Minister Shri Jagdish Panchal applauded all the 150 artisans. @EDIIAhmedabad hosted an insightful panel discussion on #entrepreneurship
2
6
211