We are the leading Readymade Garment Manufacturer and exporter of Men’s Cotton T Shirts, Men’s Cotton Shirts, Men’s Jeans, Men’s Track Pants, Shorts, Sandos etc
કોરોના મહામારી માં ધ્રાંગધ્રાના રેડીમેઈડ કાપડ ના હોલસેલ વેપારીઓને અમદાવાદ ખરીદી માટે જવું ન પડે તે માટે ધ્રાંગધ્રા ગ્રીનચોક ખાતે કલર હન્ટ દ્વારા રેડીમેઈડ કાપડ ની મોબાઈલ વાન આજરોજ તા: 11-08-2021 ધ્રાંગધ્રા ખાતે આવેલ તેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું તેમાં હાજરી આપી