આજરોજ ‘નમો કમલમ્’, સુરેન્દ્રનગર ખાતે મહિલા મોરચાની બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંગે ચર્ચા કરી જન-જન સુધી અભિયાન પહોંચાડવાનો સંકલ્પ કર્યો.
સંગઠન જ શક્તિ, જનસેવા જ સંકલ્પ!#BJPGujarat #MahilaMorcha
1
10
એક ભારત, શ્રેષ્ઠ ભારત 🇮🇳
રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભકામનાઓ!
મોરચા
#SardarVallabhbhaiPatel
#SardarPatelJayanti
#IronManOfIndia
#StatueOfUnity
1
22
આજરોજ જિલ્લા પંચાયત ની ગુજરવદી સીટ ના રતનપર મા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પી એમ કિશાન નિધિ પ્રોગ્રામ લાઈવ ખેડૂતો તેમજ કાર્યકર્તા સાથે નિહાળ્યો
1
9
રાષ્ટ્રસેવા, સંસ્કાર, શિસ્ત અને સમર્પણના પવિત્ર સંકલ્પ સાથે રાષ્ટ્રનિર્માણના કાર્યમાં અવિરત યોગદાન આપતા તમામ સ્વયંસેવક ભાઈઓને સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. 🇮🇳🙏
રાષ્ટ્ર પ્રથમ, સેવા સર્વોપરી! 🚩
#RSS #સ્થાપના_દિવસ #રાષ્ટ્રસેવા #સ્વયંસેવક #રાષ્ટ્રપ્રથમ
1
13
KALPANA B Raval retweeted
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી માનસિંહ પરમાર દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી.
નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
🌸 આંગણવાડી ઉત્સવ – સેવા અને સંસ્કારનો ઉત્સવ 🌸
“આશીર્વાદનો દીવડો” 🪔
“રંગોળી રાષ્ટ્ર” 🇮🇳
નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા–સુશાસનના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉત્સવની ઉજવણીનો સંકલ્પ.
15
KALPANA B Raval retweeted
ગઈ કાલે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘આંગણ કા મિલન’ કાર્યક્રમને દેશભરમાં સફળ અને અસરકારક રીતે અમલમાં મૂકવા મહત્વપૂર્ણમાં રાષ્ટ્રીય મહાસચિવ શ્રી @smritiirani જી, રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ @RoopkumariBJP , ભાજપ આઈટી સેલના રાષ્ટ્રીય સંયોજક શ્રીમતી @MrsGandhi જી તેમજ (1/1)
KALPANA B Raval retweeted
વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ગુજરાતની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે.
#Namo4ViksitBharat
KALPANA B Raval retweeted
લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું ગુજરાતના આંગણે ઉષ્માભર્યું સ્વાગત છે.
@narendramodi
#Namo4ViksitBharat
#SwachhataSeSwagat
KALPANA B Raval retweeted
ગુજ. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મ.મો. દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી @ijagdishbjp તથા સંગઠન મહામંત્રી શ્રી @ratnakar_027 જીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશના ચારેય મહામંત્રીઓ સાથે ગુજ. પ્રદેશ મ.મો. ના અધ્યક્ષા શ્રીમતિ @anjuben_vekariya.bjp જી એ
રક્ષાબંધનની આત્મીય ઉજવણી કરી.
શ્રીમતી Varshaben Doshi ને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિમણૂક થવા બદલ તેમના નિવાસસ્થાને મહિલા મોરચાની ટીમ સાથે મુલાકાત લઈ નવી જવાબદારી માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી.
40
વઢવાણ વિધાનસભાના પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ આણંદ જિલ્લાના પ્રભારી એવા બેન શ્રી વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ની જવાબદારી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐
30
ભારત રત્ન, પૂર્વ વડાપ્રધાન
સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજી પુણ્ય તિથિ નિમિત્તે વિનમ્ર શ્રદ્ધાંજલિ 🙏
“રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રપ્રેમના પ્રખર પ્રણેતા
અટલજીના વિચારો સદાય પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
1
28
રક્ષાબંધનના પાવન પર્વે રાષ્ટ્રપ્રેમ અને સંગઠનશક્તિનો સંકલ્પ 🇮🇳
સુરેન્દ્રનગર જિલ્લા કમલમ કાર્યાલય ખાતે જિલ્લા મહિલા મોરચાની બેઠક યોજાઈ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને રક્ષાકાજે મોકલવા માટે બહેનો દ્વારા રાખડીઓ એકત્રિત કરવામાં આવી.
16
આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચા દ્વારા આદર્શ નિવાસી ગર્લ્સ સ્કૂલ, સુરેન્દ્રનગર ખાતે ડૉ. પૂજાબેન દલસાણીયાના માર્ગદર્શન હેઠળ 14 વર્ષથી વધુ ઉંમરની 180 દીકરીઓ માટે સર્વાઇકલ વેક્સિનેશન અવેરનેસ કાર્યક્રમ યોજાયો.
1
23
પ્રશિક્ષણની સાથે સંકલ્પ, સંકલ્પ સાથે સંગઠન 🪷
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–૨૦૨૬, દિવસ–૩ની ઝલક.
1
39
જ્ઞાન, વિચાર અને સંગઠનશક્તિનું પર્વ 🪷
સુરેન્દ્રનગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–૨૦૨૬ અંતર્ગત જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગ દિવસ - 2 ની ઝલક...
1
25







































