Collector & DM-Tapi retweeted
ભારે વરસાદની આગાહી હોવાથી આપત્તિ તૈયારીના ભાગ રૂપે EDD નજીક હોઈ એવા ગર્ભવતી મહિલાઓને CHC કુકરમુંડામાં ખસેડવામાં આવ્યા – at Vyara, India
Collector & DM-Tapi retweeted
આગામી ૩૬ કલાકમાં અત્રેના જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોય વ્યારા તાલુકાના નગરપાલિકા અને ગ્રામ્યના નીચાણવાળા વિસ્તાર અને આશ્રયસ્થાનની મુલાકાત કરી લોકોને સલામત સ્થળે ખસી જવા સમજૂત કર્યા તેમજ અધિકારીશ્રીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી.
@CMOGuj @revenuegujarat @CollectorTapi
Collector & DM-Tapi retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વાર મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલ વર્ગ-3 સંવર્ગના 2389 મહેસૂલી તલાટીઓને ગાંધીનગર ખાતે મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
Collector & DM-Tapi retweeted
પેટ્રોલ, ડીઝલ, ગેસ અંગેની કોઈ અફવાઓથી ગેરમાર્ગે દોરવાશો નહીં.
આ અંગે લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી. કોઈને તકલીફ પડે નહીં તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્થિતિ પર પૂરતું ધ્યાન આપી રહી છે.
Collector & DM-Tapi retweeted
માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રીએ આજે યુનિટી માર્ચ : રાષ્ટ્રીય પદયાત્રાના સમાપન અવસરે સહભાગી થવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ યાત્રા ભારતની અમર આત્માનો ઉત્સવ છે, જેમાં એકતા, કર્તવ્ય અને રાષ્ટ્ર નિર્માણની ભાવના સમાવિષ્ટ છે. તેમણે આ યાત્રાને સરદાર સાહેબના વિચારોને ઉજાગર કરવાનું માધ્યમ ગણાવી, અખંડ ભારતના નિર્માણમાં તેમના યોગદાન વિશે સૌને માહિતગાર કરવા સાથે આ યાત્રામાં જોડાયેલ સૌ પદયાત્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
#Sardar150Padyatra
Collector & DM-Tapi retweeted
માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણનના મુખ્ય અતિથિપદે તેમજ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ, અન્ય મહાનુભાવો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પદયાત્રીઓની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે આજે 'સરદાર @ 150 યુનિટી માર્ચ' કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રાનો સમાપન સમારોહ યોજાયો હતો.
માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રી સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે રોજિંદા જીવનમાં 'સ્વદેશી' વસ્તુઓ અપનાવવાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
#Sardar150Padyatra
Collector & DM-Tapi retweeted
માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રી, માનનીય રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોએ કેવડિયા ખાતે યુનિટી માર્ચના સમાપન અવસરે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
#Sardar150Padyatra
Collector & DM-Tapi retweeted
'સરદાર @ 150 : યુનિટી માર્ચ'ના સમાપન સમારોહમાં સહભાગી થવા ગુજરાતની મુલાકાતે પધારેલ માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણનનું વડોદરા એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Collector & DM-Tapi retweeted
સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ભારતની એકતા અને અખંડિતતાનો પથ પ્રદર્શિત કરતી કરમસદથી કેવડિયા સુધીની 'સરદાર @ 150 યુનિટી માર્ચ'નું આજે માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણનની ગરિમામય ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં થશે સમાપન.
#Sardar150
#UnityMarch
Collector & DM-Tapi retweeted
जब एक दिशा में लाखों कदम बढ़ते हैं,
तो वह केवल यात्रा नहीं, इतिहास बन जाती है।
यूनिटी मार्च एकता, संकल्प और राष्ट्रप्रेम का उत्सव है।
यही है भारत की असली पहचान।
#Sardar150 #UnityMarch #EkBharatAatmanirbharBharat
Collector & DM-Tapi retweeted
हर कदम पर गूंजता है सरदार का संदेश — एकता ही भारत की आत्मा है।
यह यात्रा उस भारत का प्रतीक है वसुधैव कुटुंबकम् को मानता है।
दिलों को मिलाने वाले ये लाखों कदम,
भविष्य के भारत की नींव रखते हैं।
#Sardar150 #UnityMarch #EkBharatAatmanirbharBharat
Collector & DM-Tapi retweeted
यूनिटी मार्च के रंग में रंगा राजस्थान !!
एकता, अटूटता और अखंडता जैसे सर्वोच्च संकल्प के साथ आयोजित "यूनिटी मार्च" पदयात्रा में राजस्थानवासियों ने उत्साहपूर्वक भाग लिया।
#Sardar150 | #UnityMarch
#EkBharatAatmanirbharBharat
Collector & DM-Tapi retweeted
અનેકતામાં એકતાના રંગોથી દીપાયમાન રાષ્ટ્રની અખંડતાનું પ્રતીક.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાશે ભારત પર્વ, જ્યાં થશે પ્રાકૃતિક સૌંદર્યની સાથે ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યનો અનેરો સંગમ.
#BharatParv2025
Collector & DM-Tapi retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સરદાર પટેલ સાથે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દર્શનીય પ્રતિમા ઉપરાંત સ્મૃતિવન, સોમનાથ, ગુજરાતની હસ્તકલા અને સંસ્કૃતિના નિરુપણ સાથે પ્રસ્તુત કરવામાં આવેલ ગુજરાતનો ટેબ્લો સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો.
#RashtriyaEktaDiwas
Collector & DM-Tapi retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહપુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આયોજિત 'એકતા પરેડ'માં વિવિધ સુરક્ષા દળના જવાનોની સલામી ઝીલી હતી.
#RashtriyaEktaDiwas
Collector & DM-Tapi retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી દરમિયાન ઉપસ્થિત જનમેદની સહિત સમસ્ત દેશવાસીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે 'એકતા શપથ' લેવડાવ્યા હતા.
#RashtriyaEktaDiwas
Collector & DM-Tapi retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે 'વિકાસ ભી, વિરાસત ભી' ધ્યેયમંત્રને સાકાર કરતા વિવિધ પ્રકલ્પોનું આજે એકતાનગર ખાતે થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
'રાષ્ટ્રીય એકતા દિવસ'ની પૂર્વ સંધ્યાએ પ્રાપ્ત થનાર અત્યાધુનિક સુવિધાઓ અને નવીનતમ આકર્ષણોની આ ભેટથી દેશની એકતા અને ગૌરવના પ્રતીક ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ને પ્રાપ્ત થશે વિશ્વના પ્રવાસન નકશામાં ઉચ્ચતર સ્થાન.
#RashtriyaEktaDiwas2025
#150YearsOfSardarPatel
Collector & DM-Tapi retweeted
તાપી જિલ્લાના વ્યારા તાલુકાની માયપુર પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીમતી સેજલબેન ચૌધરીએ જ્ઞાન સરિતા પ્રોજેક્ટ અંતર્ગત સપ્તરંગી શિક્ષણનો અનોખો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શિક્ષણમાં સર્જનાત્મકતા અને બાળકો પ્રત્યે પ્રેમ દાખવીને વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનની સાથે ટીમ સ્પિરિટ, લીડરશીપ અને કૌશલ્ય વિકસાવવા માટે સેજલબેનની ધગશ અન્ય શિક્ષકો માટે બનશે #પ્રેરણા_શક્તિ
Collector & DM-Tapi retweeted
સેજલબેનનું સપ્તરંગી શિક્ષણ'
વ્યારાની માયપુરના શિક્ષિકાના પ્રેરણાદાયક પ્રયોગના અદ્ભુત પરિણામો
જો શિક્ષણમાં પ્રેમ અને સર્જનાત્મકતા ઉમેરો, તો દરેક બાળક એક મેઘધનુષ બની જાય: સેજલબેન ચૌધરી
#SaptarangiShikshan
#LearningWithColors
#VIBGYORLearning
#BuddyLearning
#InspiringEducation
Collector & DM-Tapi retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરળ નીતિઓ અને સ્કિલ્ડ મેનપાવરને ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો આધારસ્તંભ ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
#VGRCMehsana
#VGRC2025
#VikasSaptah2025











































