આણંદ જિલ્લા સ્તરીય પરામર્શ સમિતિ (DLCC)ની આજરોજ બેઠક મળી હતી. જેમાં જિલ્લાની લીડ બેંક સહિત વિવિધ બેંકના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના અવસાન પામેલા ખાતેદારોના વરસદારોને ચેક આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત બેંકની વિવિધ યોજનાની જાગૃતિ માટે ગ્રામ પંચાયતનો સહયોગ લેવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
@CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
આજરોજ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ, જેમાં પડતર કેસ બાબતે સબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી.
@CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો - ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક સાંસદશ્રી મિતેશભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. પ્રજાને તમામ યોજનાઓ લાભ મળે તે અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
@CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
આણંદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ ભાગ -૧ અને ૨ની ઓક્ટોબર માસની બેઠક આજરોજ યોજાઈ હતી. આ બેઠકમાં પેન્ડીંગ અરજીનો નિકાલ, પેન્શન કેસના નિકાલ, તાબા કચેરીનું નિરીક્ષણ, સ્વચ્છતા સહિતના મુદ્દે અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જનપ્રતિનિધિ માન.સાંસદશ્રી
તથા માન.ધારાસભ્યશ્રી દ્વારા રજૂ કરાયેલા વિવિધ વિભાગના પ્રશ્નોના નિકાલ અંગે જરૂરી સૂચના આપી હતી.
@CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
Collector and DM Anand retweeted
युवा शक्ति के जोश से टीबी मुक्त भारत के संकल्प को मिल रही है नई गति!
JOSH Teams के माध्यम से MY Bharat स्वयंसेवक और NCC कैडेट्स मिलकर टीबी के प्रति जागरूकता बढ़ाने, शीघ्र पहचान को प्रोत्साहित करने और सामुदायिक सहभागिता को मजबूत बनाने में योगदान दे रहे हैं।
આણંદ જિલ્લા પશુ પાલન વિભાગ અને GVK EMRI ના સહયોગ થી ત્રિ- માસિક કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી.
જેમાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા લોન્ચ થી સપ્ટેમ્બર 2026 સુધી કુલ બિન માલિકી 20237 અને ફરતા પશુ દવાખાના ના લોન્ચ થી સપ્ટેમ્બર 2026 સુધી માં કુલ 176037 માલિકી ના પશુઓ ની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી.
@CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
આણંદ જિલ્લામાં ઉદ્યોગોના વિકાસ માટે 'વિકસીત ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પોલીસી' અને ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લામાં નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના વિકાસ માટે સહાય, વ્યાજ અને ટેક્સમાં રાહત સહિતની યોજનાઓ અંગે ચર્ચા કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
@CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
આણંદ જિલ્લા કક્ષાની વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને રક્ષણ માટેની સમિતિની ત્રિ- માસિક બેઠકમાં જિલ્લાની શાળા - કોલેજમાં કાઉન્સિલર, વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન, પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શનની સુવિધા અંગે આણંદ જિલ્લાની યુનિવર્સિટીઓના પ્રતિનિધિશ્રીઓ અને સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.
@CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
પેટલાદ ખાતે રુપીયા ૯૩૫.૧૬ લાખના ખર્ચે નિર્માણ પામનારા અત્યાધુનિક, ભવ્ય અને સુવિધાજનક નવીન બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું આજરોજ માન. ગૃહ અને નાણાં રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
@CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
Collector and DM Anand retweeted
आणंद जिले की बोरसद तहसील के झारोला गांव में प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी के एक पेड़ मां के नाम 3.0 अभियान के अंतर्गत पौधारोपण किया तथा स्वच्छता ही सेवा अभियान के तहत झाड़ू लगाकर श्रमदान किया।
सामाजिक वनीकरण विभाग द्वारा आयोजित कार्यक्रम में पौधा रोपकर पर्यावरण संवर्धन का संदेश दिया। प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी का यह राष्ट्रव्यापी अभियान हमारी भावी पीढ़ी के सुरक्षित भविष्य और प्रकृति रक्षा की दिशा में एक ऐतिहासिक कदम है।
झारोला गांव में स्वयं झाड़ू लगाकर सफाई अभियान में सहभागिता की। समाज को स्वच्छ और स्वास्थ्यप्रद बनाने में रात-दिन योगदान देने वाले गांव के सफाई कर्मचारियों का अभिनंदन एवं सम्मान किया।
Collector and DM Anand retweeted
आणंद जिले की बोरसद तहसील स्थित झारोला गांव में, अनुसूचित जाति परिवार के श्री अशोकभाई गोविंदभाई के निवास स्थान पर उनके परिजनों के साथ अत्यंत आत्मीयता और सादगीपूर्ण वातावरण में सहभोज का सौभाग्य प्राप्त हुआ।
परिवार के सदस्यों से बच्चों से लेकर बुजुर्गों तक सभी का हाल-चाल जाना तथा उनके दैनिक जीवन, आजीविका और पारिवारिक खुशहाली के विषय में आत्मीय चर्चा की।
समाज में ऊंच-नीच और जातिगत भेदभाव के बंधनों को त्यागकर वसुधैव कुटुंबकम और समतामूलक समाज के निर्माण का मार्ग प्रशस्त करना ही हमारा परम कर्तव्य है।
Collector and DM Anand retweeted
आणंद जिले के झारोला गांव में आयोजित रात्रि सभा में सम्मिलित होकर बड़ी संख्या में उपस्थित ग्रामवासियों, किसानों, युवाओं एवं विद्यार्थियों से ग्रामोत्थान और राष्ट्र निर्माण के विभिन्न पहलुओं पर गहन संवाद किया।
प्राकृतिक खेती अपनाकर धरती माता को बचाएं, एक पेड़ मां के नाम अभियान से पर्यावरण को संवारें, स्वच्छता को अपनी आदत बनाएं तथा युवा पीढ़ी को व्यसनमुक्त और संस्कारवान बनाकर राष्ट्र-सेवा में समर्पित करें। सामाजिक समरसता अपनाकर और सरकारी योजनाओं का लाभ लेकर हर परिवार का उत्थान ही हमारी सच्ची सफलता है।
आइए, हम सब मिलकर प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करने के लिए अपने गांवों को स्वावलंबी, स्वच्छ और संस्कारित बनाएं !
Collector and DM Anand retweeted
आणंद जिले के झारोला गांव की एच.जे. परीख हाईस्कूल के साधारण कक्ष में रात्रि-विश्राम के पश्चात प्रातःकाल विद्यार्थियों, शिक्षकों एवं ग्रामवासियों के साथ योगाभ्यास किया।
स्वास्थ्य जीवन की सबसे बड़ी पूंजी है। विद्यार्थी प्रतिदिन योग और प्राणायाम को अपनाकर अपनी मानसिक और शारीरिक क्षमता को सुदृढ़ करें। सादगीपूर्ण जीवन और अनुशासन ही हमारे जीवन को सार्थक बनाते हैं।
Collector and DM Anand retweeted
आणंद जिले की बोरसद तहसील स्थित झारोला गांव में प्रगतिशील किसान श्री राजेन्द्रभाई पटेल जी के प्राकृतिक कृषि मॉडल फार्म का दौरा किया। फार्म पर कृषि, गौ-सेवा और ग्राम संस्कृति के अद्भुत संगम का अनुभव प्राप्त हुआ।
मॉडल फार्म में स्वयं हल चलाकर तथा गौ-माता का दुग्ध दोहन कर हमारी कृषि और ग्रामीण संस्कृति के महत्व को रेखांकित किया। फार्म परिसर में पौधारोपण कर धरा को हरी-भरी बनाने का संदेश दिया।
उपस्थित किसानों को देशी गायों के संवर्धन, उचित रखरखाव और उत्तम नस्ल के विषय में मार्गदर्शन प्रदान किया। किसानों को प्राकृतिक कृषि के बारे में विस्तार से जानकारी दी।
किसानों को देशी गाय के गोबर और गौमूत्र से बनने वाले जीवामृत तथा घनजीवामृत को तैयार करने की वैज्ञानिक एवं सरल विधि समझाई। यह विधि मिट्टी के सूक्ष्म जीवाणुओं और केंचुओं को सक्रिय कर भूमि की उर्वरता को बढ़ाती है तथा खेती की लागत को शून्य करती है।
प्राकृतिक कृषि केवल खेती की पद्धति ही नहीं, बल्कि पर्यावरण, भूमि और मानव स्वास्थ्य को सुरक्षित रखने का पावन मार्ग है।
Collector and DM Anand retweeted
आणंद जिले की बोरसद तहसील के चुवा गांव में अनुसूचित जाति परिवार के श्री अंबालालभाई रोहित जी के निवास स्थान पर आत्मीय और सादगीपूर्ण वातावरण में प्रातःकालीन अल्पाहार का सौभाग्य प्राप्त हुआ।
अंबालालभाई एवं उनके परिवार के सदस्यों के साथ अत्यंत सहजता से चर्चा की, उनका हाल-चाल जाना तथा उनके दैनिक जीवन, आजीविका और पारिवारिक खुशहाली के विषय में आत्मीय संवाद किया।
Collector and DM Anand retweeted
आणंद जिले के झारोला गांव में स्थित 'सांज' संस्था का दौरा किया। इस दौरान संस्था में उपस्थित सम्मानित वरिष्ठ नागरिकों के साथ बैठकर उनका कुशलक्षेम जाना और स्नेहपूर्ण संवाद किया।
हमारे बुजुर्ग हमारे समाज की अमूल्य धरोहर और मार्गदर्शक हैं। उनके जीवन के दीर्घ अनुभवों से हमें प्रेरणा मिलती है। उनके स्वास्थ्य, दिनचर्या और डे केयर संस्था में मिलने वाली सुविधाओं की जानकारी प्राप्त की।
Collector and DM Anand retweeted
आणंद जिले के बोचासण स्थित BAPS श्री स्वामीनारायण मंदिर परिसर में आयोजित प्राकृतिक कृषि परिसंवाद में प्राकृतिक उत्पादों की प्रदर्शनी का अवलोकन किया तथा उपस्थित किसानों से सीधा संवाद किया।
घातक रसायनों और कीटनाशकों के अंधाधुंध उपयोग से हमारी उपजाऊ भूमि बंजर और विषैली हो रही है। यही विषैले तत्व अन्न और फलों के माध्यम से हमारे शरीर में पहुंचकर आज छोटे-छोटे बच्चों को कैंसर, डायबिटीज और किडनी फेलियर जैसी गंभीर बीमारियों का शिकार बना रहे हैं।
किसानों को आश्वस्त किया कि प्राकृतिक कृषि से उत्पादन कम नहीं होता। कुरुक्षेत्र स्थित गुरुकुल की पूरी भूमि पर बिना एक बूंद यूरिया या डीएपी के सफल प्राकृतिक खेती की जा रही है। इससे खेती की लागत नगण्य हो जाती है, जमीन का उपजाऊपन बढ़ता है और जल-संचयन क्षमता सुधरती है।
देशी गाय आधारित खेती ही भूजल स्तर को ऊपर उठाने, संपूर्ण जीव-सृष्टि का संरक्षण करने और नयी पीढ़ी को निरोगी जीवन देने का अचूक मार्ग है।
प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी द्वारा शुरू किए गए राष्ट्रीय प्राकृतिक कृषि मिशन के उद्देश्यों को पूरा करने हेतु प्रत्येक किसान भाईयों को प्राकृतिक खेती अपनाने के लिए प्रेरित किया।
રાજ્યમાં શ્રી ગણેશ પંડાલ સ્પર્ધા:૨૦૨૫-૨૬માં આણંદ જિલ્લાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. પરંપરાગત લોકસંસ્કૃતિના જતન અને કલા વારસાને લોકો સુધી પહોંચાડવાના હેતુથી આયોજિત આ સ્પર્ધામાં આણંદના બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટના ગણેશ પંડાલને કુલ ૧૦૦માંથી ૯૩ ગુણ સાથે પ્રથમ જાહેર કરવામાં આવ્યું છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ ટ્રસ્ટને રૂ. ૫ લાખની પુરસ્કાર રકમ ફાળવવામાં આવશે. આ સિદ્ધિ મેળવવા બદલ બ્લોકબસ્ટર ગ્રુપને હાર્દિક અભિનંદન 💐
@CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
























































