AKS Solanki (@AksSolanki) header
AKS Solanki (@AksSolanki) profile picture

Revenue Talati, Patna Sejo, Vallabhipur, Bhavnagar

Joined April 2015
Photo by AKS Solanki (@AksSolanki)Photo by AKS Solanki (@AksSolanki)Photo by AKS Solanki (@AksSolanki)
✨આજથી શરૂ થતું વિક્રમ સંવત 2079 નૂતન વર્ષ આપને તથા આપના પરિવારજનોને સુખપ્રદ, શાંતિપૂર્ણ, યશસ્વી, સફળ, સાર્થક, સત્સંગ અને સેવા ભક્તિથી ભરપૂર બની રહે તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ. 🙏🏻નૂતન વર્ષાભિનંદન🙏🏻
AKS Solanki retweeted
નવી પેન્શન યોજના રદ કરી તેના સ્થાને જુની પેન્શન યોજના ફરી લાગુ કરો એવી ગુજરાત સરકારને વિનંતી. #RemoveNPS_after_17years #RestoreOPS_after_17years @CMOGuj @KanuDesai180 @CRPaatil @nopruf_Guj @GujaratTalati @abpasmitatv @Divya_Bhaskar @tv9gujarati @VtvGujarati @Jashvantdabhi1
1
1
નવી પેન્શન યોજના રદ કરી તેના સ્થાને જુની પેન્શન યોજના ફરી લાગુ કરો એવી ગુજરાત સરકારને વિનંતી. #RemoveNPS_after_17years #RestoreOPS_after_17years @CMOGuj @KanuDesai180 @CRPaatil @nopruf_Guj @GujaratTalati @abpasmitatv @Divya_Bhaskar @tv9gujarati @VtvGujarati @Jashvantdabhi1
1
1
આદરણીય પ્રધામંત્રીજી દેશના લાખો nps ધારક કર્મચારીઓની ops માટેની ન્યાયિક અને નૈતિક માંગણી પુરી કરો. #RestoreOldPension #NPS_QUIT_INDIA @pmoindia @FinMinIndia @cmogujarat @nitinpatel @crpaatil @abpasmitatv @aajtak @tv9gujarati @GSTV_NEWS @PTI_News @timesofindia @nopruf_Guj
કેંદ્ર અને ગુજરાતના દરેક અધિકારી અને કર્મચારીઓની એક જ માંગ " જુની પેન્શન યોજના લાગુ કરો" #RestoreOldPension #NPS_QUIT_INDIA @pmoindia @cmogujarat @nitinpatel @crpaatil @isudan_gadhvi @shaktisinhgohil @vtvgujarati @abpasmita @aajtak @ravishndtv
NPS कर्मचारी के लिए सुरक्षित नहीं है क्योंकि निवेश का जोखिम कर्मचारी पर है।#RestoreOldPension #NPS_QUIT_INDIA @pmoindia @FinMinIndia @cmogujarat @aajtak @Republic_Bharat @ZeeNews @GSTV_NEWS @PTI_News @HMOIndia @VPSecretariat @timesofindia @GujaratTalati
છીનવ્યું છે ઘડપણનું સન્માન,NPS એ કર્યા છે હેરાન,દેશના કર્મચારી છે પરેશાન,જૂની પેંશનનું કરો પ્રાવધાન. #RestoreOldPension #NPS_QUIT_INDIA @CMOGuj @Nitinbhai_Patel @Gopal_Italia @isudan_gadhvi @vijayrupanibjp @dppfgujaratgov @INCGujarat @paresh_dhanani
20
21
#RestoreOldPension Old pension is our right. Stop NPS and Restore OPS. If the MPs and MLAs are the part of Govt. and getting pension without any job, then why Govt. employees have without pension. Please restore OPS. @PMOIndia @CMOGuj @FinMinIndia @AmitShah @nsitharaman
10
142
7
171
Well done to all corona worriers. ગુજરાત રાજ્યના તમામ રેવન્યુ તલાટી દ્વારા જીવના જોખમે કોરોનાની મહામારીમાં ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરી છે. તમામને વંદન.🙏 @pkumarias @CMOGuj @kaushikpatelbjp @vijayrupanibjp @GujaratTalati @revenuegujarat @Nitinbhai_Patel @PMOIndia @MamAssociation
8
61
4
203
Well done to all corona worriers. સમગ્ર રાજ્યના તમામ રેવન્યુ તલાટી મિત્રો દ્વારા જીવના જોખમે કોરોનાની મહામારીમાં ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરી છે. તમામને વંદન.🙏 @pkumarias @CMOGuj @kaushikpatelbjp @vijayrupanibjp @GujaratTalati @revenuegujarat @Nitinbhai_Patel @Rakes_Kantharia
5
31
1
129
સત્યમેવ જયતે આખરે સત્યની જીત થઇ. રેવન્યુ તલાટીમાંથી નાયબ મામલતદાર/એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે પ્રમોશન મેળવનાર અને ભવિષ્યના ડેપ્યુટી કલેક્ટર એવા તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. @GujaratTalati @OfTalati @artbhavnagar @ArtSomnath @ARTAnand2 @art_kutch @Art_TapiDist @AmdavadArt
1
27
1
152
Good job
ભાવનગર જિલ્લાના પરપ્રાંતિયોને પોતાના વતનમાં પરત જવામાં મદદ કરતા રેવન્યુ તલાટી મિત્રોની ખૂબ જ સરાહનીય કામગીરી.. @bhavnagar_sdm @BhavnagarSdm @racbhavnagar @Collectorbhav @pkumarias @GujaratTalati @artbhavnagar xitter.cf/artbhavnagar/status/12…
અમારી રજુઆતને ધ્યાને લઇ Covid19 મહામારી દૂર કરવા દિવસ રાત કાર્યરત તમામ કર્મચારીઓ -નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કલાર્કને રૂ.25 લાખ નું વીમા સુરક્ષા કવચ પૂરું પાડી અમારા જુસ્સા માં વધારો કરવા બદલ સમગ્ર મહેસૂલી પરિવાર વતી આભાર @CMOGuj @pkumarias @kaushikpatelbjp @revenuegujarat
5
98
4
197
ગામ રંગપુર તા.વલ્લભીપુર ખાતે રાત્રિ સભા નું આયોજન કરવામાં આવ્યુ. ઓનલાઇન વારસાઈ એન્ટ્રી ,વહાલી દીકરી યોજના ની સમજૂતી આપવામાં આવી તેમજ લોકોના પ્રશ્નો બાબતે ચર્ચા કરી.
1
4
*સરકાર આપનાં દ્વારે* અભિગમને સાર્થક કરતો કાર્યક્રમ એવો *સેવા સેતુ કાર્યક્રમ* વલ્લભીપુર તાલુકાના પચ્ચેગામ ગામે આયોજિત કરવામાં આવ્યો
1
1
5
રાત્રી સભા ગામ લૂણધરા વલ્લભીપુર તાલુકો લોકો ની વિવિધ રજૂઆતો સાંભળી.તેમને ઓન લાઇન વારસાઇ વિશે માહિતી આપી.
4
1
7
"સરકાર આપનાં દ્વારે" અભિગમને સાર્થક કરતો "સેવા સેતુ કાર્યક્રમ"નું આજે સફળ આયોજન ગામ:પચ્છેગામ, તા.વલ્લભીપુર, જી.ભાવનગર @PMOIndia @CMOGuj @kaushikpatelbjp @pkumarias @Collectorbhav @sdmshihor @GujaratTalati @artbhavnagar @gujratsamachar @sandeshnews
6
24