ગુજરાત સરકાર ને નમ્ર વિનંતી કે જૂની પેંશન યોજના લાગુ કરે...9 લાખ કર્મચારીઓ અનશન પર બેઠેલા અનિતાબેન સમર્થન માં છીએ.
#OPSforAnitaben
#WeWantOPS
@abpasmitatv @CRPaatil @CMOGuj @narendramodi
@aajtak @ABPNews
@Zee24Kalak
@devanshijoshi71 @tv9gujarati
@VtvGujarati
હવે શું રણનીતિ છે સરકારની ખ્યાલ નથી આવતો. ઉચ્ચત્તર પગાર ધોરણ લાગુ પડી ગયું છે. હંગામી પ્રમોશન આપી દેવાયું છે. નાણાકીય બોજનો કોઈ પ્રશ્ન નથી.. તો કાયમી પ્રમોશન ક્યારે..?
@CMOGuj
@Bhupendrapbjp
@sanghaviharsh
@ArtMahesana
@GujaratTalati
#RestoreOPS_likeRajasthan
*एक नेशन - एक पेंशन*
@PMOIndia @CMOGuj @CRPaatil
@ashokgehlot5115
@isudan_gadhvi
@shaktisinhgohil
@VtvGujarati
@abpasmitatv
@aajtak
@nopruf_Guj
@sandeshnews
@GSTV_NEWS
@nirmananews
@ndtv
@NOPRUF_INDIA
@bprawatNOPRUF
SK રેવન્યુ તલાટી સ્વ. શ્રી શૈલેન્દ્રસિંહ રાઠોડના પત્ની વર્ષાબા રાઠોડને કુલ મળી ૮,૨૬૦૦૦/- રૂપિયાની આર્થિક સહાય રે. તલાટી મિત્રોની હાજરીમાં અર્પણ કરી.
All RT = 545000, SK = 210000 (Dy.mam+ Clerk+RT), Other RT+ SO Rakesh Kantharia = 71000.
Total = 826000
Thanks to all Rev.Employees
આજરોજ પ્રાંતિજ સેવાસદન સાબરકાંઠા ખાતે કોરોના મહામારી સાવચેતી માટેના શપથ સદન ના બધા કર્મચારીઓએ લીધા.#GujaratFightsCorona
@InfoGujarat @CMOGuj @
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં ફરજ બજાવતા ભિલોડા તાલુકાના વતની એવા નિરવ પાંડોરનું ૯/૧૧/૨૦૧૯ ના રોજ દુખદ અવસાન થયેલ. જેઓના પરિવારની આજરોજ મહેસુલી તલાટી મંડળ ગુજરાત રાજ્ય દ્વારા મુલાકાત લેવામાં આવી અને રૂ. ૩,૦૦,૦૦૦ રૂપિયા આર્થિક શ્રદ્ધાંજલિ રૂપે અર્પવામાં આવ્યા.
@GujaratTalati
આજ રોજ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામે સેવાસેતુ કાર્યક્રમ નું મામલતદારશ્રીની અધ્યક્ષતામાં રેવન્યુ તલાટીઓ દ્રારા સફળ આયોજન કરવામાં આવ્યું.
@CollectorSK @MAMLATDARPRANT1 @kaushikpatelbjp @pkumarias @tv9gujarati_ @CMOGuj
Bhai tamaro record sachavi ne rakhajo😎
#REVENUESTRIKE
Jo M.L.A na letter pad sathe cheda thai sake to revenue record nu shu thatu hase ???
2
મહેસુલી કાયદામાં જ રેવન્યુ તલાટીને કલમ ૧૬ મુજબ નિમણૂક આપવા ઉલ્લેખ છે. અને કાયદો મહેસુલ વિભાગમાં સર્વોપરી છે. Land Revenue code 1879
#JusticeForRT
Vadali mamladar office ..લોકો નુ કામ અગવડતા વગર થઈ રહ્યુ છે..koi asar nathi hadtal ni..@CMOGuj @pkumarias @vijayrupanibjp
સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ના પડે એટલે માટે બધા રેવન્યું તલાટી મહેસુલ વિભાગ દ્વારા સોપાતી દરેક કામગીરી કરીએ છીએ અને હડતાળ સમયે મહેસુલી કામગીરી અટકશે નહિ @CMOGuj
@CollectorSK @kaushikpatelbjp @CMOGuj @MAMLATDARPRANT1 xitter.cf/ART_Sabarkantha/status…
આજ રોજ મહેસુલી મહામંડળ વર્ગ 3 દ્વારા હડતાલ પર હોઇ રેવન્યુ તલાટીઓએ મામલતદાર સાહેબશ્રી ના હુકમ મુજબ તમામ શાખાઓની કામગીરી સફળતાપૂર્વક સંભાળીને હડતાળની અસર સામાન્ય નાગરિકોને ન થવા દીધી @pkumarias @CMOGuj @PMOIndia @Nitinbhai_Patel @CollectorSK @Charansinh_GAS @PrantijSdm
આજ રોજ મહેસુલી મહામંડલ વર્ગ 3 ના ક્લાર્ક તથા ના.મામ. હડતાલ પર હોઇ રેવન્યુ તલાટીઓએ હુકમ મુજબ તમામ શાખાઓની કામગીરી સફળતાપૂર્વક સંભાળીને હડતાળની અસર સામાન્ય નાગરિકોને ન થવા દીધી અને આગળ પણ સરકારી કામગીરી સુચારુ ઢબે ચાલુ રાખવામાં આવશે. @PMOIndia @pkumarias @CMOGuj
ફરી એક વાર
ગુજરાતનો એક એક મહેસુલી તલાટી ,
પ્રજાની પડખે ઉભો રહેશે.
સરકારની પડખે ઉભો રહેશે.
પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી નહી પડવા દે....@pkumarias
@CMOGuj
@revenuegujarat
#The_Revenue_Talati
#Born_to_serve_people

























