ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો કરશું દર રવિવારે એક નવા મહેમાન સાથે. #gujarati #podcasting #wordpress

Gujarat
Joined May 2023
Animesh Hrishi Das @haxoranix એ જણાવ્યું કે વર્ડકેમ્પ એશિયા 2026 ના સ્પોન્સર્સ બૂથ પર ખુબજ જાણવા અને શીખવા મળ્યું અને એની સાથે નેટવર્કિંગ કરવાનો મોકો તો ખુબજ valuable રહ્યો હતો. #wpvaat #gujaratipodcast #networkingopportunities #interactiveexperiences
1
3
Animesh Hrishi Das while attending @WordCampAsia 2026 in Mumbai was very much happy getting lot of insights visiting sponsor booths and interacting. Also, he loved networking with people who had come from different parts of the world.
1
2
Replying to @kripeshadwani
@kripeshadwani એ ખુબ આનંદપૂર્વક વર્ડકેમ્પ એશિયા 2026 ઇવેન્ટ વિષે જણાવતા કહ્યું કે આ ટેક ઇવેન્ટ અદ્ભુત રહ્યો બધી રીતે અને આ લેવલનો ઇવેન્ટ આવા વિશાળ વેન્યુ પર ભારતમાં થવો ખુબજ મોટી વાત છે. #wpvaat #gujaratipodcast #historicevent #greatexperience #newexperiencesmatters
1
5
Kripesh Adwani happily shared about WordCamp Asia 2026 held in Mumbai which was amazing, splendid & full of excitements. He further shared that this event at such great level and at such great venue was historic.
1
7
Lastly, he wishes to have such great event keep happening in India in near future as well.
1
Ashish Jain @AshishjainMr [Founder - @AddWebSolution] એ વર્ડકેમ્પ એશિયા 2026 માં વેન્યુ, ફૂડ, ઈવેન્ટ ને લઈને ખુબ આનંદ વ્યક્ત કર્યો હતો અને #wpvaat #gujaratipodcast #greatevent #supervibes #fullenergy #wordcampevent
1
7
He further shared that the vibes, energy, people, sponsors, sessions and everything was super amazing and motivating.
1
Lastly, he said that he loves to come back again even next year as well.
Sandhya M, Kishan Ranawat, Akshat Kothari જેઓ @storeappsorg ના ટીમ મેમ્બર્સ છે તેમણે વર્ડકેમ્પ એશિયા 2026 માં સારા અનુભવો વ્યક્ત કર્યા જેમાં #wpvaat #gujaratipodcast #newexperiences #technologytrends #greatlearnings
1
9
Sandhya M., Kishan Ranawat, Akshat Kothari from StoreApps while attending @WordCampAsia 2026 in Mumbai shared their overall experiences where they talked about
1
3
tasty food, learning to contribute in WordPress Core AI, getting to know trends from a non-technical perspective and meeting new people was all the fun.
1
Dr. Niha Khan એ વર્ડકેમ્પ એશિયા 2026 માં આવીને પોતાના અનુભવોના આધારે ખુશી વ્યક્ત કરી અને લોકો સાથે interaction કરીને તથા બૂથ પર કંપનીઝના પ્રોડ્ક્ટસ અને તેમના સોલ્યૂશન અનુભવીને ખુબ આનંદ વ્યક્ત કર્યો હતો. #wpvaat #gujaratipodcast #interactiveexperiences #gettingsolutions
1
8
Dr. Niha Khan shared her experiences attending WordCamp Asia 2026 in Mumbai. She expressed happiness attending WordCamp & also enjoyed interacting with people there Also, she admired getting solutions while interacting at sponsor booths was amazing experiences #meetingnewpeople
Replying to @Mahakrishan21
@Mahakrishan21 જેઓ વર્ડકેમ્પ એશિયા 2026 માં આવ્યા હતા તેમણે પોતાના અનુભવો વ્યક્ત કર્યા અને સાથે-સાથે જણાવ્યું કે તેમને સ્પોન્સર્સ એરિયામાં અલગ-અલગ ટોપ કંપનીઝના પ્રોડ્ક્ટસ એક્સપ્લોર કરીને ખુબ સારી જાણકારી મેળવી અને #wpvaat #gujaratipodcast #globaltechevent #insightfulevent
1
4
He further also highlighted that visiting booths of WordPress, @elemntor, @AstraWP, @jetpack and knowing about their latest products as well as developments were amazing experiences.
1
3
Lastly, he also shared his thoughts and wished that such global events keep coming in the future as well.
1