
बाल्य काल से स्वयंसेवक @RSSorg ,Former Convener @bjp4kutchh Social Media cell, Member MSB-Anjar GOG, Trusty secretary shree parabiya parivar Trust, D.P.E. Engg.
Anjar, India
Joined November 2009
- Tweets142K
- Following4.5K
- Followers8.4K
- Likes161K
UAE Fuel Price for October in INR
@gulf_news
Diesel - 125.42/-
Petrol 98 (high qlt)- 114.97
Petrol 95(special) - 111.83
Petrol 91(old cars)- 110.00
Hope now #Indian ppl may understand that #India is in much safer hands @narendramodi @PMOIndia @PetroleumMin @TBChhangaBJP
Varun B Thacker (Nation First) retweeted
🙏 જય જલારામ 🙏
પૂજ્ય સંતશિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે શ્રી ગાંધીધામ લોહાણા મહાજન દ્વારા આયોજિત ભક્તિમય કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય લોકસાહિત્યકાર શ્રી સાઈરામ દવે દ્વારા જલારામ બાપાના પવિત્ર જીવનચરિત્ર, સેવાભાવ, પરોપકાર અને ભક્તિગાથાનું સુંદર શબ્દોમાં રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું હતું.
તેમની અનોખી રજૂઆત દ્વારા ઉપસ્થિત સૌ ભાવિકજનો જલારામ બાપાના જીવનમૂલ્યો અને ભક્તિરસમાં તરબોળ થયા હતા. ગાંધીધામની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ભક્તિમય કાર્યક્રમનો લાભ લીધો હતો.
🙏 જય જલારામ, જય રઘુવંશ 🙏
@sairamdave
Varun B Thacker (Nation First) retweeted
Rahul Gandhi’s real respect for tribals: ⬇️
On the birth anniversary of Bhagwan Birsa Munda, the legendary tribal hero who fought and died for jal, jungle, zameen…
Rahul had no time to even show up.
Just a casual social media post, and then disappeared.
When it comes to genuine honour for a tribal icon, his priority list is empty.
𝐓𝐡𝐢𝐬 𝐢𝐬 𝐰𝐡𝐚𝐭 “𝐜𝐨𝐧𝐜𝐞𝐫𝐧” 𝐟𝐨𝐫 𝐀𝐝𝐢𝐯𝐚𝐬𝐢𝐬 𝐥𝐨𝐨𝐤𝐬 𝐥𝐢𝐤𝐞 𝐢𝐧 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬. ❌
Varun B Thacker (Nation First) retweeted
मैं भगवान बिरसा मुंडा की जयंती के अवसर पर समस्त देशवासियों और जनजातीय समाज को भी बहुत-बहुत बधाई देता हूं।
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में आज जनजातीय समाज के सर्वांगीण उत्थान के लिए जो ऐतिहासिक कार्य हो रहे हैं, वे इस बात का प्रमाण हैं कि देश की विकास यात्रा में जनजातीय समाज हमारी सर्वोच्च प्राथमिकता है। इसी वर्ष नक्सलवाद को पूरी तरह जड़ों से समाप्त करना मैं जनजातीय समाज के सम्मान के रूप में देखता हूं।
आज जनजातीय समाज केवल विकास का भागीदार ही नहीं, बल्कि देश का नेतृत्व भी कर रहा है।
#JanjatiyaGauravDiwas
Varun B Thacker (Nation First) retweeted
જનજાતિય વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલનો અભાવ હતો, આજે મોદીજીના નેતૃત્વમાં શિક્ષણની ક્રાંતિ આદિવાસી યુવાનોના સપનાઓને નવી ઉડાન આપી રહી છે.
🏫 12 સાયન્સ અને 12 મેડિકલ કોલેજ
🎓 2 યુનિવર્સિટી
📖 57 એકલવ્ય અને 43 લાઈવલીહૂડ રેસિડેન્શિયલ સ્કૂલો
💻 22,500+ સ્માર્ટ ક્લાસરૂમ
#JanjatiyaGauravDiwas
Varun B Thacker (Nation First) retweeted
આદિવાસી સમાજને કોંગ્રેસે માત્ર વોટબેંક માન્યો, જ્યારે ભાજપે સાચું સન્માન અને ગૌરવ આપ્યું
#JanjatiyaGauravDiwas
Varun B Thacker (Nation First) retweeted
आज पुणे में भारत टैक्सी का शुभारंभ हो रहा है। देशभर में भारत टैक्सी चलेगी…
कई टैक्सी की कंपनियों ने सालों तक हमारे ड्राइवर भाइयों-बहनों का शोषण किया। तब हमने कोऑपरेटिव भारत टैक्सी का विचार किया। और आज जिनको वो ड्राइवर कहकर बुलाते थे, वो मेरे सारथी भाई-बहन… आज उनकी खुद की भारत टैक्सी शुरू हो गई है। जिसमें पूर्ण पारदर्शिता है, बिना कमीशन के पूरा पैसा सारथी के अकाउंट में जमा हो जाता है: श्री @AmitShah
youtube.com/watch?v=38lh8G8D…
Varun B Thacker (Nation First) retweeted
आज जनजातीय गौरव दिवस के अवसर पर धरती आबा भगवान बिरसा मुंडा जी की प्रतिमा पर माल्यार्पण कर उन्हें श्रद्धांजलि अर्पित की।
भगवान बिरसा मुंडा जी का अदम्य साहस, संघर्ष और मातृभूमि के प्रति समर्पण सदैव हमें प्रेरणा देता रहेगा।
इस अवसर पर बिहार के राज्यपाल लेफ्टिनेंट जनरल (सेवानिवृत्त) श्री सैयद अता हसनैन जी, मुख्यमंत्री श्री सम्राट चौधरी जी एवं अन्य वरिष्ठ नेतागण उपस्थित रहे।
@atahasnain53
@samrat4bjp
Varun B Thacker (Nation First) retweeted
ભગવાન બિરસા મુંડાજીએ આપણને 11 'બિરસાઈત'ના રૂપે જે અમૂલ્ય સંસ્કારોની ભેટ આપી છે, તે આપણો મહામૂલો વારસો છે.
આદિવાસી સમાજના સૌ વડીલો અને યુવાનોને મારી નમ્ર અપીલ છે કે આ સંસ્કારોનું જતન કરીએ અને આવનારી પેઢીમાં પણ તેનું સિંચન કરીએ, જેથી આપણી સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવ પેઢી દર પેઢી જળવાઈ રહે.
#JanjatiyaGauravDiwas
Varun B Thacker (Nation First) retweeted
𝑻𝒓𝒊𝒃𝒂𝒍 𝒄𝒖𝒊𝒔𝒊𝒏𝒆 𝒊𝒔 𝒕𝒓𝒖𝒍𝒚 𝒖𝒏𝒊𝒒𝒖𝒆; rich in natural flavours, prepared with traditional methods, and packed with nutrition and protein.
What’s your favourite tribal dish?
If you haven’t explored tribal cuisine yet, do give it a try!
Varun B Thacker (Nation First) retweeted
Addressing the #JanjatiyaGauravDiwas 2026 Sammelan at Dharamjaigarh, Chhattisgarh. xitter.cf/i/broadcasts/2JQPvAqmd…
Varun B Thacker (Nation First) retweeted
छत्तीसगढ़ के धरमजयगढ़ में धरती आबा भगवान बिरसा मुंडा जी की जयंती एवं जनजातीय गौरव दिवस 2026 के अवसर पर आयोजित कार्यक्रम को वर्चुअल माध्यम से संबोधित किया। लैंडिंग के समय कुछ तकनीकी अवरोधों के कारण इस कार्यक्रम में व्यक्तिगत रूप से उपस्थित नहीं हो सका, लेकिन छत्तीसगढ़ की जनता से मिले स्नेह और शुभकामनाओं के लिए सदैव आभारी रहूँगा।
भगवान बिरसा मुंडा जी का संघर्ष और बलिदान जनजातीय समाज के स्वाभिमान एवं राष्ट्रभक्ति का प्रतीक है।
एक समय नक्सलवाद के भय और बंदूक की नोक पर जनजातीय क्षेत्रों का जीवन प्रभावित था, लेकिन आज आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन एवं मुख्यमंत्री श्री @vishnudsai जी के नेतृत्व में शिक्षा, विकास और बेहतर अवसरों के साथ इन क्षेत्रों में बदलाव आ रहा है। ‘विकास भी, विरासत भी’ के संकल्प के साथ हम नक्सलवाद के पूर्ण उन्मूलन और जनजातीय संस्कृति के संरक्षण के लिए प्रतिबद्ध हैं।
@BJP4CGState
Varun B Thacker (Nation First) retweeted
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી @narendramodi સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ગઢચિરોલી ખાતેથી રાષ્ટ્રીય સ્તરે 'જનજાતીય ગૌરવ દિવસ'ની ગરિમામય ઉજવણી કરવામાં આવી, જેના અનુસંધાને આજરોજ સુરત મહાનગર ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી @CRPaatil સાહેબ સાથે સાદર સહભાગી બનવાનો અવસર મળ્યો.
આ અવસરે આદિવાસી અસ્મિતા અને સ્વાભિમાનના મહાનાયક ભગવાન બિરસા મુંડાજીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના અમર બલિદાન અને રાષ્ટ્રભક્તિને વંદન કર્યા.
આ કાર્યક્રમ દરમિયાન ભગવાન બિરસા મુંડાજીના સંઘર્ષમય જીવન, અદમ્ય સાહસ, જળ-જંગલ-જમીનના રક્ષણ કાજે આપેલા યોગદાન અને આદિવાસી સમાજના ગૌરવશાળી ઐતિહાસિક વારસાને યાદ કર્યો.
Varun B Thacker (Nation First) retweeted
भगवान बिरसा मुंडा की जयंती हमें बड़े संकल्पों को तय करने की प्रेरणा देती है।
#JanjatiyaGauravDiwas
Varun B Thacker (Nation First) retweeted
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ભુજ ખાતે જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ની ઉજવણી
રાષ્ટ્ર, સમાજ અને આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે જીવન સમર્પિત કરનાર મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ
ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે
Varun B Thacker (Nation First) retweeted
જનજાતિય વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલનો અભાવ હતો, આજે મોદીજીના નેતૃત્વમાં શિક્ષણની ક્રાંતિ આદિવાસી યુવાનોના સપનાઓને નવી ઉડાન આપી રહી છે.
🏫 12 સાયન્સ અને 12 મેડિકલ કોલેજ
🎓 2 યુનિવર્સિટી
📖 57 એકલવ્ય અને 43 લાઈવલીહૂડ રેસિડેન્શિયલ સ્કૂલો
💻 22,500+ સ્માર્ટ ક્લાસરૂમ
#JanjatiyaGauravDiwas
Varun B Thacker (Nation First) retweeted
આજે જનજાતીય ગૌરવ દિવસને આપણે વિકાસના ઉત્સવનો દિવસ પણ બનાવ્યો છે.
અનેકવિધ વિકાસ કામો અને યોજનાકીય લાભો દ્વારા આદિજાતિ સમાજના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષની દિશામાં આપણે વધુ એક નક્કર કદમ ભર્યું છે.
#JanjatiyaGauravDiwas
Varun B Thacker (Nation First) retweeted
LIVE: ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે લીમખેડા ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિતિ. | સ્થળ: મોટા હાથીધરા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક, લીમખેડા #JanjatiyaGauravDiwas xitter.cf/i/broadcasts/2zkVjWARo…
Varun B Thacker (Nation First) retweeted
जनजातीय गौरव, संस्कृति और परंपराओं का अनुपम संगम..!
#JanjatiyaGauravDiwas
Varun B Thacker (Nation First) retweeted
આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ અને વિકાસનો સંગમ..!
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આયોજિત ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં સહભાગી થઈ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ સાથે જ આદિવાસી ભાઈ-બહેનોના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરી ઉપસ્થિત જનસમુદાય સાથે આત્મીય સંવાદ કર્યો.
#JanjatiyaGauravDiwas
Varun B Thacker (Nation First) retweeted
કોંગ્રેસે દાયકાઓ સુધી આદિવાસી સમાજનો માત્ર 'વોટબેંક' તરીકે જ ઉપયોગ કર્યો, જ્યારે યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાજીને સાચા અર્થમાં ઐતિહાસિક સન્માન અપાવવાનું કાર્ય કર્યું છે.
#JanjatiyaGauravDiwas





























