Vapi Municipal corporation - Vapi (@vapimun) header
Vapi Municipal corporation - Vapi (@vapimun) profile picture
Vapi, India
Joined July 2016
Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)
🪔 દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ! 🪔 પ્રકાશના પર્વ દિવાળીના આ શુભ અવસરે વાપી મહાનગરપાલિકા તરફથી વાપી શહેરના તમામ નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ. આ દિવાળી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને નવી આશાઓનો પ્રકાશ પાથરે તથા દરેક પરિવારનું જીવન આનંદ અને ઉલ્લાસથી ઝળહળી ઊઠે તેવી હાર્દિક મંગલકામનાઓ. જવાબદારીપૂર્વક દિવાળીની ઉજવણી કરીએ! 🪔 ચાલો, સ્વચ્છ, સુંદર, સુરક્ષિત અને પ્રદૂષણમુક્ત વાપીના નિર્માણમાં સહભાગી બનીએ અને હરિયાળી દિવાળીની ઉજવણી કરીએ. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ! 🪔✨
1
2
169
📰 સમાચાર વિશ્લેષણ | તા. ૦૭/૧૧/૨૦૨૬ 🛍️ વાપીના સ્વદેશી મેળાને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ! 🇮🇳 ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સ્વદેશી મેળામાં વધુ મોટી સંખ્યામાં નાગરિકોની ભીડ ઉમટી. સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને વેપારીઓના સ્વદેશી ઉત્પાદનોને નાગરિકો તરફથી ઉત્સાહભેર આવકાર મળ્યો છે. ખરીદી, મનોરંજન અને સ્વદેશી ઉત્પાદનોના સંગમ સમાન આ મેળો વાપીવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વોકલ ફોર લોકલ – આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત કદમ! 🇮🇳✨ #SwadeshiMela2026 #VapiMunicipalCorporation #VocalForLocal #AtmanirbharBharat #વાપીમહાનગરપાલિકા
2
179
📰 સમાચાર વિશ્લેષણ | તા. ૦૭/૧૧/૨૦૨૬ 🏙️ વાપીના સુઆયોજિત વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું! વાપી મહાનગરપાલિકા દ્વારા વાપીના સમાવિષ્ટ ૧૧ ગામોના વિકાસ નકશાને ગુજરાત સરકારના ગેઝેટમાં મંજૂરી મળતા વિકાસની નવી દિશા ખુલશે. આ નિર્ણયથી શહેરના આયોજનબદ્ધ વિકાસ, માળખાકીય સુવિધાઓ અને ભવિષ્યના બાંધકામોને વેગ મળશે. સુઆયોજિત વિકાસ, સમૃદ્ધ વાપી – વિકસિત વાપી!🌱 #VapiMunicipalCorporation #VapiDevelopment #UrbanDevelopment #વિકસિતવાપી #વાપીમહાનગરપાલિકા
1
2
384
🎶🎤 સ્વદેશી મેળો – ૨૦૨૬માં સંગીતની સુરાવલી! 🇮🇳✨ વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા – ૨૦૨૬માં રોશન સિંઘના લાઈવ મ્યુઝિકલ પરફોર્મન્સ સાથે સંગીત અને મનોરંજનની એક યાદગાર સાંજ માણવા તૈયાર થઈ જાઓ! 🎵 📅 તારીખ: ૦૫ નવેમ્બર, ૨૦૨૬ ⏰ સમય: સાંજે ૬:૩૦ વાગ્યાથી 📍 સ્થળ: અજીતનગર, ચલા, વાપી આવો, પરિવાર અને મિત્રો સાથે સંગીતમય સાંજનો આનંદ માણીએ! ❤️ #SwadeshiMela2026 #VapiMunicipalCorporation #RoshanSingh #LiveMusic #VocalForLocal #Vapi #LocalForVocal
1
184
🎶✨ સ્વદેશી મેળો – ૨૦૨૬માં સંગીતમય સાંજ! 🇮🇳🎤 વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા – ૨૦૨૬માં રેણુકાબેન ટંડેલના મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્વારા સંગીતમય પ્રસ્તુતિ! 🎵 📅 તારીખ: ૦૪ નવેમ્બર, ૨૦૨૬ ⏰ સમય: સાંજે ૬:૩૦ વાગ્યાથી 📍 સ્થળ: અજીતનગર, ચલા, વાપી 🎉 આવો, સંગીત, સ્વદેશી સંસ્કૃતિ અને મનોરંજનથી ભરપૂર આ સાંજનો આનંદ માણીએ! #SwadeshiMela2026 #VapiMunicipalCorporation #VocalForLocal #RenukabenTandel #MusicalEvening #Vapi
1
5
202
સ્વદેશી મેળો – મુલાકાતીઓનો ઉત્સાહભેર પ્રતિસાદ! 🇮🇳 સ્વદેશી ઉત્પાદનોની ખરીદી સાથે સ્થાનિક કારીગરો અને મહિલા ઉદ્યોગસાહસિકોને મળી રહ્યું છે પ્રોત્સાહન. 🛍️✨ આવો, ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાકાર કરી આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવીએ! 🙌 📍 અજીતનગર પ્લે ગ્રાઉન્ડ, ચલા, વાપી 📅 ૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર, ૨૦૨૬ ⏰ સમય: સવારે ૧૧:૦૦ થી રાત્રે ૧૧:૦૦ કલાક સુધી #SwadeshiMela2026 #VocalForLocal #આત્મનિર્ભરભારત #Vapi #VapiMunicipalCorporation
3
239
🌿 સ્વદેશી મેળો – ૨૦૨૬ | સ્ટોલ ધારકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ! 🛍️✨ વાપી મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને નાના ઉદ્યોગો માટે નવી તકોનું મંચ બની રહ્યો છે. 🙌 સ્ટોલ ધારકોએ મેળાના આયોજન અને પોતાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે મળેલી તક અંગે ખુશી વ્યક્ત કરી. 🇮🇳 🤝વોકલ ફોર લોકલ – સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર ભારત બનાવો! 📍 અજીતનગર પ્લે ગ્રાઉન્ડ, ચલા, વાપી 📅 ૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર, ૨૦૨૬ ⏰ સમય: સવારે ૧૧:૦૦ થી રાત્રે ૧૧:૦૦ કલાક સુધી #SwadeshiMela2026 #VapiMunicipalCorporation #VocalForLocal #આત્મનિર્ભરભારત
1
114
🎩✨ સ્વદેશી મેળો – ૨૦૨૬માં મનોરંજનનો રંગારંગ કાર્યક્રમ! ✨🎩 વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા અંતર્ગત પ્રખ્યાત કલાકાર ધીમંત મસરાણી (Dhimant Masrani) દ્વારા ભવ્ય મેજિક શોનું આયોજન કરવામાં આવ્યું છે. જાદુ, મનોરંજન અને અવનવા આશ્ચર્યોથી ભરપૂર આ કાર્યક્રમમાં પરિવાર સાથે પધારી આનંદ માણવા આપ સૌને હાર્દિક આમંત્રણ! 🎪🎉 📅 તારીખ: ૦૩ નવેમ્બર, ૨૦૨૬ ⏰ સમય: સાંજે ૬:૩૦ કલાકથી 📍 સ્થળ: અજીતનગર, ચલા, વાપી ચાલો, સ્વદેશી મેળાની રોનકમાં સહભાગી બનીએ અને સ્થાનિક કલા, સંસ્કૃતિ તથા મનોરંજનને પ્રોત્સાહન આપીએ. સ્વદેશી અપનાવો – સ્થાનિકને પ્રોત્સાહન આપો! #SwadeshiMela2026 #VapiMahanagarpalika #MagicShow #DhimantMasrani #Vapi #VocalForLocal #Swadeshi #VapiEvents
3
154
📰 સમાચાર વિશ્લેષણ | તા. ૦૩/૧૧/૨૦૨૬ 🏥 વાપીના આરોગ્ય ક્ષેત્રે વિકાસનું વધુ એક મહત્વપૂર્ણ સોપાન! વાપી, બલીઠા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવનિર્મિત મીની સિવિલ હોસ્પિટલનું ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 📅 તારીખ: 3 નવેમ્બર, 2026 (મંગળવાર) ⏰ સમય: બપોરે 1:00 કલાકે 📍 સ્થળ: કનુ દેસાઈ ઓડિટોરિયમ, વાપી
1
2
187
🏥 વાપીના આરોગ્ય ક્ષેત્રે વિકાસનું વધુ એક મહત્વપૂર્ણ સોપાન! વાપી, બલીઠા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવનિર્મિત મીની સિવિલ હોસ્પિટલના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે યોજાનારા આ લોકાર્પણ સમારોહમાં આપ સૌ નાગરિકોને ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા હાર્દિક નિમંત્રણ છે. 📅 તારીખ: 3 નવેમ્બર, 2026 (મંગળવાર) ⏰ સમય: બપોરે 1:00 કલાકે 📍 સ્થળ: કનુ દેસાઈ ઓડિટોરિયમ, વાપી વિકસિત વાપી • સ્વસ્થ વાપી • સમૃદ્ધ વાપી
1
1
4
182
આજરોજ સેનેટરી ઇન્સ્પેક્ટર સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તેમજ સ્વચ્છતા માર્શલ દ્વારા નેશનલ હાઈવે પર સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત કચરો ખુલ્લી જગ્યામાં નાખતા દુકાનદારો તેમજ બગવાડા ટોલનાકા ને દંડાત્મક કાર્યવાહી કરી કુલ 6000 રૂપિયા નો રકમની વસૂલાત કરવામાં આવી અને સ્વચ્છતા અને અનુસરવા સૂચન કરવામાં આવ્યું.
2
220
વાપી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ કાર્યવાહી વાપી શહેરમાં ખુલ્લામાં કચરો ફેંકીને સળગાવવાની પ્રવૃત્તિ બદલ વાપી મહાનગરપાલિકાના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન સેનેટરી માર્શલ અને અન્ય સફાઈ ટીમ સાથે રહી ખુલ્લામાં કચરો ફેંકવા અને કચરો સળગાવવા બદલ સંબંધિત ઈસમ/સંસ્થા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રૂ. 5000/- નો દંડ વસૂલવામાં આવ્યો છે. વાપી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે ખુલ્લામાં કચરો ન ફેંકવો અને કચરો સળગાવવો નહીં. શહેરને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત રાખવા સહકાર આપવો.
1
2
147
🎶 સ્વદેશી મેળો – ૨૦૨૬ માં સંગીતની સુરીલી સાંજ! 🎤 વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો – ૨૦૨૬ અંતર્ગત રોશન સિંહના સુમધુર સંગીતમય કાર્યક્રમમાં સંગીત અને મનોરંજનની યાદગાર સાંજ માણવા આપ સૌને હાર્દિક આમંત્રણ! 📅 તારીખ: ૦૨ અને ૦૫ નવેમ્બર, ૨૦૨૬ ⏰ સમય: સાંજે ૬:૩૦ કલાકથી 📍 સ્થળ: અજીતનગર, ચલા, વાપી ચાલો, સ્વદેશી મેળાની રોનકમાં સંગીતના સૂર સાથે સહભાગી બનીએ! 🎵 સ્વદેશી અપનાવો, સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપો! #SwadeshiMela2026 #VapiMahanagarpalika #RoshanSingh #MusicalEvent #Vapi #VocalForLocal #Swadeshi #CulturalEvent
2
138
📰 સમાચાર વિશ્લેષણ | તા. ૦૨/૧૧/૨૦૨૬ 🧹 વાપી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ સફાઈ કોન્ટ્રાક્ટનો પ્રારંભ! વાપી શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના હેતુથી તા. ૦૧/૧૧/૨૦૨૬થી વોર્ડ વાઇઝ સફાઈ કોન્ટ્રાક્ટની નવી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલના માધ્યમથી શહેરના તમામ વોર્ડમાં નિયમિત સફાઈ, યોગ્ય મોનિટરિંગ અને સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. સ્વચ્છ વાપી • સુંદર વાપી • વિકસિત વાપી 🌿 #VapiMahanagarpalika #Vapi #CleanVapi #SwachhVapi #SwachhBharat #UrbanDevelopment #Cleanliness #PublicService
2
123
📰 સમાચાર વિશ્લેષણ | તા. ૦૨/૧૧/૨૦૨૬ 🌿 વાપીને રખડતા ઢોર અને શ્વાનોથી મુક્ત કરવા ચંડોરામાં ABC સેન્ટરનું આયોજન! વાપી શહેરમાં રખડતા ઢોર અને શ્વાનની સમસ્યાના નિવારણ માટે વાપી મહાનગરપાલિકા દ્વારા ચંડોરામાં આધુનિક સુવિધાઓ સાથે ABC સેન્ટર અને કેટલ શેડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 📍 અંદાજિત ₹3.90 કરોડના ખર્ચે કેટલ શેડમાં 500 પશુઓની વ્યવસ્થા તથા ₹1.10 કરોડના ખર્ચે શ્વાનોના ખસીકરણ માટેની સુવિધા ઊભી કરવાનું આયોજન છે. આ પહેલથી શહેરની સ્વચ્છતા, જાહેર સુરક્ષા અને પશુ વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે. સુરક્ષિત વાપી, સ્વચ્છ વાપી — સુઆયોજિત વિકાસ તરફ એક કદમ! 🌱 #VapiMunicipalCorporation #Vapi #NewsAnalysis #UrbanDevelopment #ABCセン्टर #CleanVapiGreenVapi #વાપીમહાનગરપાલિકા #સ્વચ્છવાપી
3
179
📰 સમાચાર વિશ્લેષણ | તા. ૦૨/૧૧/૨૦૨૬ 🇮🇳 વાપી મહાનગરપાલિકા દ્વારા ‘રન ફોર યુનિટી’નું ભવ્ય આયોજન! વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પર્વ અંતર્ગત વાપીમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. 🇮🇳 માન. મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી ભવ્ય એકતા પરેડનું જીવંત પ્રસારણ નિહાળીને સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંકલ્પ દોહરાવ્યો. વાપીના તમામ 13 વોર્ડમાં LED સ્ક્રીન દ્વારા નાગરિકોએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવી. એકતા જ આપણી શક્તિ, એકતા જ રાષ્ટ્રની ઓળખ! 🤝 #VapiMunicipalCorporation #Vapi #RunForUnity #RashtriyaEktaDiwas #SardarVallabhbhaiPatel #NationalUnity #NewsAnalysis #એકતામાંશક્તિ
2
134
🌿 સ્વદેશી મેળો – સ્ટોલ ધારકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ!🛍️✨ વાપી મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે અજીત નગર પ્લે ગ્રાઉન્ડ, ચલા ખાતે આયોજિત ‘સ્વદેશી મેળો’ સ્થાનિક કારીગરો અને મહિલા ઉદ્યોગસાહસિકો માટે નવી તકોનું મંચ બની રહ્યો છે. મેળામાં સ્ટોલ ધારકોને પોતાના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મળી રહેલી ઉત્તમ તક, આયોજન અને સુવિધાઓ અંગે ખુશી વ્યક્ત કરી છે. 🙌 ચાલો, ‘વોકલ ફોર લોકલ’ ના મંત્રને સાકાર કરીએ અને સ્વદેશી ઉત્પાદનો અપનાવી સ્થાનિક ઉદ્યોગો તથા આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવીએ! 🇮🇳🤝 📍 અજીત નગર પ્લે ગ્રાઉન્ડ, ચલા, વાપી 📅 ૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર, ૨૦૨૬ #SwadeshiMela #Vapi #VapiMunicipalCorporation #VocalForLocal #LocalToGlobal #WomenEntrepreneurs #LocalArtisans #MakeInIndia #આત્મનિર્ભરભારત #સ્વદેશીમેળો
2
300
🌿🇮🇳 સ્વદેશી મેળો – મુલાકાતીઓનો ઉત્સાહભેર પ્રતિસાદ! 🇮🇳 સ્વદેશી ઉત્પાદનોની ખરીદી સાથે સ્થાનિક કારીગરો અને મહિલા ઉદ્યોગસાહસિકોને મળી રહ્યું છે પ્રોત્સાહન. 🛍️✨ આવો, ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાકાર કરી આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવીએ! 🙌 📍 અજીતનગર પ્લે ગ્રાઉન્ડ, ચલા, વાપી 📅 ૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર, ૨૦૨૬ #SwadeshiMela2026 #VocalForLocal #આત્મનિર્ભરભારત #Vapi #VapiMunicipalCorporation
2
141