Yash Bhatt (@theyashbhatt) header
Yash Bhatt (@theyashbhatt) profile picture

#ભટ્ટજી અને શેરમાર્કેટ | Learning Markets since 2013 | Editor @newscapitalmkt | Then CNBC Awaaz/Bajar | Views are personal | Theatre ❤️ Memes |

Ahmedabad, Gujarat, India
Joined January 2011
Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)
શ્રી પરેશ રાવલ સાહેબે મારી પોસ્ટ શેર કરી છે. આભાર પરેશસર. @SirPareshRawal (જીવન સફળ ગણીશું આજથી!)
સાવ સાચી ને સચોટ વાત !
4
4
54
11,861
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 27 નવેમ્બર 2026 ગઈકાલે સતત ત્રીજા દિવસે માર્કેટ વોલેટાઈલ રહ્યા ઉપલા સ્તરોથી 3 વખત નફાવસૂલી આજે સાપ્તાહિક બંધ પર ફોકસ સારો બેઝ બનાવવાનો માર્કેટનો પ્રયત્ન AI શેર્સમાં ખરીદી, આપણા માટે ચિંતા? FIIs સતત ખરીદી રહ્યા છે ગઈકાલે સ્મોલકેપમાં સારી તેજી હતી ગઈકાલે ફરી સપોર્ટને ઉપર બંધ મળ્યો નિફ્ટી માટે 25,675ને પાર સારી તેજીનો સંકેત 25,675 સૌથી મોટો સપોર્ટ બેન્ક નિફ્ટી 61,726 10 DEMA પર સપોર્ટ ક્રૂડના ભાવની અસર જોવા મળશે ડિસેમ્બરમાં એકંદરે તેજી જ થશે RBI વ્યાજદર જાહેરાત પર ફોકસ
12
756
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 26 નવેમ્બર 2026 ગઈકાલે સતત બીજા દિવસે માર્કેટ વોલેટાઈલ રહ્યા ઉપલા સ્તરોથી બીજી વખત નફાવસૂલી આજે દિવસ મહત્વનો સેન્સેક્સ મંથલી એક્સપાયરી અમેરિકાના ટેરિફની અસર કેટલી રહેશે? AI શેર્સનો ટ્રેન્ડ નક્કી નથી થઈ રહ્યો આપણા માર્કેટ મોટા લેવલ કૂદાવવા પ્રયત્ન કરશે બેન્ક નિફ્ટી ઘણો ચાલ્યો, હવે થાક ખાશે નિફ્ટીને ચાલવા ITનો સપોર્ટ જરૂરી નિફ્ટી 26,000 કૂદાવશે, 30 નવેમ્બર સુધીમાં મળશે સંકેત નિફ્ટીમાં નવી તેજી યથાવત રહેશે ઘટાડે ખરીદી પર ફોકસ ગઈકાલે સપોર્ટને ઉપર બંધ મળ્યો નિફ્ટી માટે 25,675ને પાર સારી તેજીનો સંકેત 25,675 સૌથી મોટો સપોર્ટ બેન્ક નિફ્ટી 61,726 10 DEMA પર સપોર્ટ ક્રૂડના ભાવમાં ફરી વધારો થયો, અસર જોવા મળશે ડિસેમ્બરમાં એકંદરે તેજી જ થશે RBI વ્યાજદર જાહેરાત પર ફોકસ
1
14
1,242
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 25 નવેમ્બર 2026 સોમવારે થઈ સિરિઝ એક્સપાયરીની અસર અખંડ તેજી બાદ થઈ નફાવસૂલી આટલી સારી તેજી બાદ એક દિવસ વેચવાલી આને મંદી ના કહેવાય હજુ પણ તેજીનો વ્યૂ યથાવત ઘટાડે ખરીદી કરવા પર ફોકસ આજે તેજી સાથે ખૂલ્યા બાદ માર્કેટ સુધરશે આવતા સોમવાર સુધીમાં 26 હજારને પાર હશે નિફ્ટી FIIs ખરીદી રહ્યા છે, રોલઓવર પોઝિટિવ નિફ્ટી માટે 25,675ને પાર સારી તેજીનો સંકેત 25,675ના અવરોધને પાર બંધ જરૂરી 25,350 સારો સપોર્ટ, તેને નીચે નિફ્ટી નહીં જાય બેન્ક નિફ્ટી 61,726 10 DEMA પર સપોર્ટ ક્રૂડના ભાવમાં ઘટાડાથી બેન્ક નિફ્ટીમાં તેજી થશે રેકોર્ડ હાઈ ભણી ફરી આગળ વધશે ડિસેમ્બરમાં એકંદરે તેજી જ થશે RBI વ્યાજદર જાહેરાત પર ફોકસ
18
1,861
Jensan Huang is back as CEO of Nvidia દુનિયાની મોટી કંપનીઓમાંથી એક એનવિડિયાના CEO તરીકે જેનસન હુઆંગની ફરી વરણી કરવામાં આવી ટ્રમ્પનું દબાણ હોવાનો સોશ્યલ મીડિયામાં દાવો 12 નવેમ્બરે રાજીનામુ આપ્યું 23 નવેમ્બરે થઈ ઘર વાપસી
1
7
708
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 23 નવેમ્બર 2026 કરો નવા રેકોર્ડ હાઈની તૈયારી! માર્કેટ હવે કોઈના રોકે રોકાશે નહીં FIIsની ખરીદીથી આપણે હતા ત્યાં હવે પહોંચ્યા ફરજીયાત ખરીદીને કારણે માર્કેટમાં તેજી આજે નિફ્ટી મંથલી એક્સપાયરીનો ખેલ થશે આવતીકાલે માર્કેટ બંધ રહેશે 23800ના જબરદસ્ત ક્લોઝથી તેજી યથાવત રહેશે 26 હજારને પાર નિફ્ટીની ઊર્જા યથાવત રહેશે આ મહિને નવા રેકોર્ડ માટે તૈયાર રહો 25,680નો સારો સપોર્ટ, 25,428 બીજો સપોર્ટ દર 200 પોઈન્ટે અવરોધ બેન્ક નિફ્ટી હવે રોકાશે નહીં પાછલા સપ્તાહનો ઓપન 63,000 મહત્વનો સપોર્ટ
3
1
20
3,283
કરો તૈયારી, હવે 26 હજારની વારી! માર્કેટમાં FIIsની જોરદાર ખરીદીને કારણે ફૂલ ગુલાબી તેજી આજે તેજીના સંકેતોમાં શું ખરીદશો? સમજો લાઈવ યુટ્યુબ પર youtube.com/live/9egcv5CYdoU…
4
520
24 કલાકમાં 20 હજાર વ્યૂ! આપ તમામ દર્શકોનો આભાર 🙏🏼 અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ પર સાચી અને ઊંડાણપૂર્વક માહિતી આ વીડિયોમાં જૂઓ. youtu.be/momCeO3m7hM?si=q1x1…
2
4
449
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 20 નવેમ્બર 2026 ગઈકાલે ઘટાડે ખરીદી જોવા મળી સમય સમય પર નફો બૂક કરવા કહ્યું હતું આજે ફરી ઘટાડે ઓપનિંગ માર્કેટ આજે સાપ્તાહિક બંધ પર ફોકસ કરશે સોમવારે નિફ્ટીની મંથલી એક્સપાયરી મંગળવારે માર્કેટ બંધ રહેશે માર્કેટ સોમવાર સુધી આ જ રીતે વોલેટાઈલ રહેશે 25,330-25,500નો અવરોધ ફરી યથાવત 25,206 આ સપ્તાહનો ઓપન, મોટું લેવલ નિફ્ટી માટે સૌથી મોટો સપોર્ટ 25,050 બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચ્યો પાછલા ગુરુવારથી આપણે રેકોર્ડની વાત કરેલી આ સપ્તાહનો ઓપન 61,764 મહત્વનો સપોર્ટ
1
15
892
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 19 નવેમ્બર 2026 ઘટાડાનો સતત બીજો દિવસ મંથલી એક્સપાયરીની તૈયારીઓ સોમવારે એક્સપાયરી, એક દિવસ ઓછો ક્રૂડના ભાવ 90 ડૉલર નીચે નથી જઈ રહ્યા રૂપિયામાં સારો સુધારો સોના-ચાંદી-કોપરમાં મોટો કડાકો આપણા માર્કેટ સ્ટેબલ થવાનો કરશે પ્રયત્ન મોટા ઉછાળા બાદ સામાન્ય નફાવસૂલી આને મંદી ન કહેવાય 25,330-25,500નો અવરોધ આજે યથાવત 25,206 આ સપ્તાહનો ઓપન, મોટું લેવલ નિફ્ટી માટે સૌથી મોટો સપોર્ટ 25,050 બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચ્યો પાછલા ગુરુવારથી આપણે રેકોર્ડની વાત કરેલી 60,100ને પાર બેન્ક નિફ્ટીમાં તેજી જ રહેશે આ સપ્તાહનો ઓપન 61,225 મહત્વનો સપોર્ટ
12
821
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 19 નવેમ્બર 2026 લાંબા સુધારા બાદ આખરે ઘટાડે માર્કેટ ખૂલ્યા દરરોજ કહ્યું હતું, નફો બૂક કરતા રહો ઈરાન-અમેરિકા છમકલાંની ફરી અસર મંથલી એક્સપાયરીની તૈયારી શરૂ ગઈકાલે આપણા અવરોધને ઉપર નિફ્ટીમાં બંધ મળ્યો 25,330-25,500નો અવરોધ આજે યથાવત 25,500ને પાર સાપ્તાહિક બંધ જોઈએ 25,206 આ સપ્તાહનો ઓપન, મોટું લેવલ નિફ્ટી માટે સૌથી મોટો સપોર્ટ 25,050 બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચ્યો પાછલા ગુરુવારથી આપણે રેકોર્ડની વાત કરેલી 60,100ને પાર બેન્ક નિફ્ટીમાં તેજી જ રહેશે આ સપ્તાહનો ઓપન 61,225 મહત્વનો સપોર્ટ ઘટાડે ખરીદી કરીએ, ફટાફટ નફો બૂક કરીએ
7
788
મોટા ઉછાળા બાદ આખરે ઘટાડે માર્કેટની શરૂઆત શું આજે ફરી ઘટાડે માર્કેટ ઉછળશે કે હવે મંદી થશે? સમજો લાઈવ યુટ્યુબ પર youtube.com/live/DC8efTLwmhM…
1
6
373
BANK NIFTY AT RECORD HIGH! આખરે મંદીના કાંગરા ખર્યા, બૂલની વાપસીથી બેન્ક નિફ્ટીમાં બન્યા રેકોર્ડ હાઈ CONGRATULATIONS EVERYONE!
1
11
600
પાછલા ગુરુવારથી બેન્ક નિફ્ટીના રેકોર્ડ હાઈ માટે વાત કરેલી. આજે જ બેન્ક નિફ્ટી રોકેટ છે એવું સવારે કહેલું છે. મોજે મોજ કરાવી છે આજે બેન્ક નિફ્ટીએ!
જાણો આજના માર્કેટની સ્થિતિ પર શું છે, ભટ્ટજીનું મંતવ્ય! #MarketUpdate #GujaratiStockMarket #ShareMarket #BhattJiViews #StockMarketGujarati #TradingTips #InvestmentTips #Nifty #Sensex #BSE #NSE #BankNifty #BusinessNews #MarketAnalysis @theyashbhatt
2
7
617
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 17 નવેમ્બર 2026 પાછલા ગુરુવારથી 25,330ના અવરોધની વાત કરેલી દરરોજ આ લેવલથી માર્કેટ ઘટી રહ્યું છે 25,330-25,500 વચ્ચે મંથલી અવરોધ ગ્લોબલ સંકેતો સકારાત્મક વ્યાજદર વધારાની ચિંતા થોડી નડશે નિફ્ટીને દર 200 પોઈન્ટે ઉપરની તરફ અવરોધ મોટી મૂવની અપેક્ષા 26,000 પછી જ રાખવી નિફ્ટી માટે સપોર્ટ 25,050 ગઈકાલે ફરી CAS ક્લોઝીંગ ફળ્યું બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈને એકદમ નજીક દર ઘટીડે બેન્ક નિફ્ટીમાં તેજી જ થશે નિફ્ટીને નડતર ઘણાં છે, બેન્ક નિફ્ટી રોકેટ છે 60,100ને પાર બેન્ક નિફ્ટીમાં તેજી જ રહેશે ઘટાડે ખરીદી કરીએ, ફટાફટ નફો બૂક કરીએ
14
1,341
માર્કેટમાં શા માટે નફો બૂક કરતાં રહેવું તે સમજો ભટ્ટજી પાસે આ ખાસ વીડિયોમાં
આજે માર્કેટના માહોલ પર શું છે, ભટ્ટજીનું મંતવ્ય? જાણો વિગતવાર અને સમજો સરળ ભાષામાં..... #bhattji #marketview #stockmarket #sharemarket #marketoutlook #marketanalysis #stockmarketindia #nifty #sensex #marketupdate #stockmarketnews #investmenttips #tradingstrategy #newscapitalmarket #gujaratinews @theyashbhatt
1
310
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 16 નવેમ્બર 2026 નિફ્ટી માટે 25,330 પર અવરોધની વાત કરેલી પાછલા સપ્તાહે ત્યાં જ અટક્યા બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈ પહેલા જ અટક્યો માર્કેટ થોડ જ સમયમાં બહુ ચાલી ગયા હવે આ રેન્જમાં જ અટકીએ તો સારું ગ્લોબલ સંકેતો સપોર્ટીવ બીજી કોઈ ચિંતા નથી પરિણામો એકંદરે સારા મોંઘવારી અને વ્યાજદરો પર નજર રાખીએ ગયા સપ્તાહે 25,250ના સપોર્ટ નીચે બંધ મળ્યો આ સપ્તાહે તેને પાર ટકવાનો પ્રયત્ન રહેશે 23,330-500 વચ્ચે મલ્ટીપલ મંથલી અવરોધ બેન્ક નિફ્ટી 60,100 પર સપોર્ટ 61,764ના રેકોર્ડ પર નજર રાખીએ ઘટાડે ખરીદી કરીએ, ફટાફટ નફો બૂક કરીએ
11
778
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 12 નવેમ્બર 2026 બેન્ક નિફ્ટીમાં રેકોર્ડ હાઈ માટે વાત કરેલી ગઈકાલે 300 પોઈન્ટ દૂરથી ઘટાડો આવ્યો નિફ્ટી માટે 23,330-500 વચ્ચે અવરોધની વાત કરેલી માર્કેટમાં રોજે રોજ તેજીની મોજ લાંબો ઘટાડાનો ફેઝ પૂરો સારી મજબૂતી બાદ માર્કેટ સુધારા પર ઘટાડે ખરીદી જ બેસ્ટ વિકલ્પ આ સપ્તાહે નિફ્ટીએ 25,250ને પાર બંધ આપવો રહ્યો 23,330-500 વચ્ચે મલ્ટીપલ મંથલી અવરોધ બેન્ક નિફ્ટી 60,100 પર સપોર્ટ 61,764ના રેકોર્ડ પર નજર રાખીએ ઘટાડે ખરીદી કરીએ, ફટાફટ નફો બૂક કરીએ VIX સતત 17ને પાર 16ને નીચે સાપ્તાહિક બંધ જોઈએ લોન્ગ બહુ લાંબો સમય હોલ્ડ ન કરવા નફો બૂક કરતા રહો, ટ્રેડિંગમાં સાવચેત રહો
2
16
1,757
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 11 નવેમ્બર 2026 નવા વર્ષના રામ રામ! 25250ના નિફ્ટીના ટાર્ગેટ આજે હિટ થયા સોમવારે કહ્યું હતું, ઘટાડે ખરીદો સોમવારે કહ્યું હતું, તેજી યથાવત રહેશે મોટા ઘટાડાની રાહમાં રહી જશો! 25,250ને પાર બંધ મતલબ વધુ સારી તેજી નિફ્ટીએ હવે જરા પાયો મજબૂત કરવાની જરૂર ઉતાવળે આંબા ન પાકે! નવા વર્ષે સમય પર નફો બૂક કરાવનો સંકલ્પ કરો ઉથલપાથલ હજુ પણ રહી શકે છે 25,330-25,500 વચ્ચે મલ્ટીપલ અવરોધ બેન્ક નિફ્ટીએ સોમવારે વધુ સારી તેજી બતાવી આપણે કહ્યું હતું હવે બેન્ક નિફ્ટી રેકોર્ડ બનાવશે 60,100નો એક નાનો અવરોધ બેન્ક નિફ્ટીમાં આજે 60,100ને પાર બંધ જોઈએ એપ્રિલ 2025થી ચાલતું કંસોલિડેશન આખરે તૂટ્યું 61,764ના રેકોર્ડ જલદી આવશે માર્કેટમાં મોજ, દરરોજ કરાવશે દોટ!
10
1,069