Committed to providing efficient driving licence and vehicle registration related services | promoting road safety for a safer Surat.

Surat, India
Joined September 2019
સુરત RTO દ્વારા તા:16/10/2026 ટ્રાફિકના નિયમો પાલન કરતા વાહન ચાલકો માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો જેમાં હેલ્મેટ ન પહેરતા બાઈક ચાલકોને *રોડસેફ્ટીનુ મહત્વ*'સમજવામાં આવ્યુ ,તેમજ જે વાહનચાલકો હેલ્મેટ પહેરે છે તેઓને ગુલાબનું ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યુ.
1
4
398
તા. 14-10-2026ના રોજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સુરત RTO દ્વારા શ્રી વિશ્વેશ્વરૈયા પ્રાથમિક શાળા નં. 06 ખાતે વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી, રાહવીર, PM-RAHAT અને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અપાયું.
1
117
તા. 13-10-2026ના રોજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સુરત RTO દ્વારા શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક પ્રાથમિક શાળા નં. 153 ખાતે વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી, રાહવીર, PM-RAHAT અને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અપા
4
154
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ૦૮-૧૦-૨૦૨૬ના રોજ અંભેટા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને RTO સુરત દ્વારા PPT તથા વિડિયો મારફતે રાહવીર, PM-RAHAT, 108/112, બ્લેકસ્પોટ, હેલ્મેટ અને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું.
1
5
232
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 07-10-2026ના રોજ સુમન હાઈસ્કૂલ-04 ખાતે વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી, રાહવીર/PM-RAHAT, ગોલ્ડન અવર, હેલ્મેટ, મોબાઈલમુક્ત ડ્રાઈવિંગ તથા રોડસાઈન અંગે જાગૃતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
3
11
588
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા. 06-10-2026ના રોજ S.D. Jain Schoolના ડ્રાઈવરભાઈઓને RTO સુરત દ્વારા રાહવીર, PM-RAHAT, 108/112, બ્લેકસ્પોટ, મિરર, હેલ્મેટ, મોબાઈલમુક્ત ડ્રાઈવિંગ અને સલામતી અંગે માર્ગદર્શન અપાયું.
4
9
502
તા. ૦૫/૧૦/૨૦૨૬ના રોજ “સેવા સંકલ્પ અભિયાન”, અંતર્ગત RTO સુરતની ટીમ દ્વારા SMC ટીમના સહયોગથી પાલનપોર જકાતનાકા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું. સ્વચ્છતા, સેવા અને જવાબદારીનો સંદેશ આપતા સૌએ સ્વચ્છ સુરત માટે શ્રમદાન કર્યું. 🧹✨
4
6
388
📢 RTO સુરત ખાતે વિશેષ તાલીમ સેમિનાર ક્લેરિકલ તથા ટેકનિકલ કર્મચારીઓ માટે “Public Behaviour & Civic Decorum” વિષય પર તાલીમ સેમિનાર યોજાયો. 🎯 આદરપૂર્ણ વ્યવહાર | અસરકારક સંવાદ | સકારાત્મક અભિગમ | નાગરિકમૈત્રીપૂર્ણ સેવા — Citizen-Friendly RTO તરફ એક પગલું.
2
141
તા- 02/10/2026 -સેવા સંકલ્પ અભિયાન – સેવા મારું યોગદાન અંતર્ગત કુંદીયાણા ગામે ગ્રામસભામાં RTO સુરત દ્વારા માર્ગ સલામતી જાગૃતિ, ટ્રાફિક નિયમો, હેલ્મેટ-સીટબેલ્ટ અંગે માર્ગદર્શન તથા સુરક્ષા શપથ લેવડાવવામાં આવી. 🛣️
2
126
તા. 30-09-2026 અને 01-10-2026 ના રોજ “સેવા સંકલ્પ અભિયાન 2026” અંતર્ગત જાહેર માર્ગો પર balck film લગાવેલ વાહનો સામે તેમજ HSRP વગરના વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી. ઓવરલોડ અને ODC વાહનો ના ચલણ ઇસ્યુ કર્યા.
1
3
159
*RTO સુરત દ્વારા અધિકૃત વાહન ડીલરો સાથે બેઠક* આજે RTO સુરત ખાતે અધિકૃત વાહન ડીલરો સાથે બેઠક યોજી ડીલર પોઈન્ટ રજીસ્ટ્રેશન અને PM રાહત યોજના સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી *નાગરિકલક્ષી સેવાઓ અને રોડ સેફ્ટી માટે RTO સુરતની સતત કામગીરી*
3
6
313
RTO SURAT retweeted
RTO SURAT દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તા. 24-09-2026 ના રોજ ITI, સુરત ખાતે રોડ સેફ્ટી અવેરનેસ ડ્રોઇંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રોડ સેફ્ટી અંગે જાગૃતિસભર સંદેશો રજૂ કર્યા. વિજેતા વિદ્યાર્થીઓને હેલ્મેટ ઇનામ તરીકે આપવામાં આવ્યા.
6
7
273
RTO SURAT retweeted
🚦 સેવા સંકલ્પ અભિયાન | તા. 24/09/2026 RTO SURAT દ્વારા ITI મજુરા ખાતે રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. રાહવીર, PM-RAHAT, ટ્રાફિક નિયમો તથા 108/112 અંગે માર્ગદર્શન સાથે ઉપસ્થિતોએ રોડ સેફ્ટી સુરક્ષા શપથ પણ લીધા.
6
4
246
RTO SURAT retweeted
તા. 29-09-2026ના રોજ “સેવા સંકલ્પ અભિયાન 2026” અંતર્ગત જાહેર માર્ગો પર બિનઅધિકૃત LED લાઇટ લગાવેલ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી, અકસ્માતના જોખમ અંગે ડ્રાઇવરોને માહિતગાર કરી આવી લાઇટ ન લગાવવાની સમજ આપવામાં આવી.
5
9
415
RTO SURAT retweeted
આજ રોજ સેવા સંકલ્પ અભિયાન અન્વયે એન્ફોર્સમેન્ટ કામગીરી અંતર્ગત સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગની કામગીરી કરીને અંદાજિત 19 જેટલાં વાહનો પરથી ડાર્ક ફિલ્મ ઉતારવામાં આવી....
4
6
395
આજ રોજ સેવા સંકલ્પ અભિયાન અન્વયે એન્ફોર્સમેન્ટ કામગીરી અંતર્ગત સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગની કામગીરી કરીને અંદાજિત 19 જેટલાં વાહનો પરથી ડાર્ક ફિલ્મ ઉતારવામાં આવી....
4
6
395
તા. 29-09-2026ના રોજ “સેવા સંકલ્પ અભિયાન 2026” અંતર્ગત જાહેર માર્ગો પર બિનઅધિકૃત LED લાઇટ લગાવેલ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી, અકસ્માતના જોખમ અંગે ડ્રાઇવરોને માહિતગાર કરી આવી લાઇટ ન લગાવવાની સમજ આપવામાં આવી.
5
9
415
માર્ગ સલામતી એટલે માત્ર ટ્રાફિક નિયમોનું પાલન નહીં, પરંતુ પોતાના અને અન્યના જીવન પ્રત્યેની જવાબદારી. RTO Surat દ્વારા ચોર્યાસી તાલુકાના દામકા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ પ્રશંસનીય અને સમાજલક્ષી પહેલ છે.
1
5
8
403
સુરક્ષિત સફર, સુરક્ષિત ભવિષ્ય! 🚦🚸 તારીખ ૨૪-૦૯-૨૦૨૬ના રોજ @rtosurat દ્વારા દામકા પ્રાથમિક શાળા (તા. ચોર્યાસી) ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગ સલામતીના નિયમો, રોડ માર્કિંગ, ટ્રાફિક સાઇન્સ, અકસ્માત નિવારણ તેમજ સરકારશ્રીની 'રાહવીર યોજના' અને 'પીએમ રાહત ફંડ' વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમો આધારિત ક્વિઝ અને ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાથે જ બાળકોએ પોતાના પરિવારજનો અને સ્વજનો પાસે માર્ગ પર નિયમોનું ચુસ્ત પાલન કરાવવાના સંકલ્પ સાથે સામૂહિક શપથ ગ્રહણ કર્યા. #RTOSurat #RoadSafety #TrafficAwareness #SewaSankalpAbhiyan #SuratPolice #SafeRoadsSafeLives #StudentAwareness
3
8
267
🚦 સેવા સંકલ્પ અભિયાન | તા. 24/09/2026 RTO SURAT દ્વારા ITI મજુરા ખાતે રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. રાહવીર, PM-RAHAT, ટ્રાફિક નિયમો તથા 108/112 અંગે માર્ગદર્શન સાથે ઉપસ્થિતોએ રોડ સેફ્ટી સુરક્ષા શપથ પણ લીધા.
6
4
246