Special drive against over speeding vehicles was arranged on NH48. Total 36 challans issued to over speeding vehicles.@COTGuj_office @GRSAofficial @CollectorSK
Mega blood donation camp at ST depot,himatnagar under celebration of national road safety month 2024.
All are requested to take part in this noble work.@GRSAofficial @COTGuj_office @CollectorSK @SPSabarkantha @InfoSabarGog
સંત શ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે કલેકટર શ્રી, ડી ડી ઓ શ્રી, ડીએસપી શ્રી અને આરટીઓ શ્રી દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જુદા જુદા બેનર અને પ્લે કાર્ડ દ્વારા નગરજનોને સડક સુરક્ષા દ્વારા જીવન રક્ષા કઈ રીતે કરી શકાય તેની સમજ આપવામાં આવેલ.
આ રેલીમાં જ્યોતિ હાઈસ્કૂલ, કેટી હાઈસ્કૂલ અને આરડેકતા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. @COTGuj_office @CollectorSK @GRSAofficial
rtohimatnagar retweeted
ગાડી ચલાવતી સમયે સીટબેલ્ટનો ઉપયોગ અવશ્ય કરો.
#SadakSurakshaJeevanRaksha
@COTGuj_office
@GRSAofficial
@rmanjhu
રોડ સેફ્ટી માસ 2024 ના ઉપક્રમે ઈડર ખાતે રેડિયમ પટ્ટી લગાવવાનો કાર્યક્રમ કર્યો.@COTGuj_office @GRSAofficial @CollectorSK
આરટીઓ કચેરી હિમતનગર ખાતે વાહન ફિટનેસ કરાવવા માટે આવેલ ટ્રક માલિક તેમજ ડ્રાઇવર ને રોડસેફટી મંથ અંતર્ગત માર્ગદર્શન આપેલ @COTGuj_office @CollectorSK @GRSAofficial
ચાલો મનાવીએ સુરક્ષિત ઉતરાયણ.
- વાહન ધીમે ચલાવીએ.
- હેલ્મેટ અચૂક પહેરીએ.
- પક્ષીઓનું ધ્યાન રાખીએ.
- દ્વી-ચક્રી વાહનમાં ગાર્ડનો ઉપયોગ કરીએ.
@sanghaviharsh @COTGuj_office @GRSAofficial
અત્રેની કચેરી ખાતેથી 4Wheeler ની નવી સીરીઝ (GJ09BM) અને ટ્રાન્સપોર્ટ વાહનોની નવી સીરીઝ (GJ09AW)માટે પસંદગીના નંબરોની હરાજી શરૂ થવાની હોવાથી સંબંધિત અરજદારોએ નીચેની સૂચનાઓ મુજબ અરજી કરવા વિદિત કરવામાં આવે છે.@COTGuj_office @rmanjhu @InfoSabarGog
rtohimatnagar retweeted
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને આર.ટી.ઓ હિંમતનગર દ્વારા ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓને રાત્રીના સમયે વાહન ચાલકો દૂરથી જોઈ શકે તેવા રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું.#RoadSafety @CMOGuj @sanghaviharsh @InfoGujarat @MORTHRoadSafety @CollectorSK @rtohimatnagar
Reflective jacket distribution by gujarat road safety authority and rto himatnagar team.@sanghaviharsh @COTGuj_office @GRSAofficial @CollectorSK
rtohimatnagar retweeted
All motoring public are requested to be alert from fake link regarding #echallan payment
Showing below the difference between original and fake link 👇🏻👇🏻
All motoring public is requested to take maximum benefit of e auction of remaining numbers of old series of 2w,4w and transport vehicles. @COTGuj_office
rtohimatnagar retweeted
વાહન અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે મદદ કરી અને વાહન અકસ્માત સારવાર સહાય યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર કરવા જાહેર જનતાને નમ્ર વિનંતી છે.@rmanjhu @GRSAofficial @CollectorPatan @PradipSinhRathd
rtohimatnagar retweeted
कल की रात चुनौतीपूर्ण थी!!
Keep the trust, #StaySafe
#TeamGujarat
#CycloneBiparjoy #Dwarka – at Dwarka, India
rtohimatnagar retweeted
କଇଁଛ ଓ ଠେକୁଆ କାହାଣୀ ପିଲାଦିନେ ଶୁଣିଥିଲେ ଓ ଆଜି ମଧ୍ୟ ସେଥିରୁ ମିଳିଥିବା ଶିକ୍ଷା #ସଡକସୁରକ୍ଷା କ୍ଷେତ୍ରରେ ବ୍ୟବହାର ଯୋଗ୍ୟ |
'Slow & Steady' was one of the entry for 𝑵𝒂𝒕𝒊𝒐𝒏𝒂𝒍 𝑹𝒐𝒂𝒅 𝑺𝒂𝒇𝒆𝒕𝒚 𝑺𝒉𝒐𝒓𝒕 𝑭𝒊𝒍𝒎 𝑭𝒆𝒔𝒕𝒊𝒗𝒂𝒍, 2022.
#DoNotOverSpeed
#RoadSafety
@CTOdisha
rtohimatnagar retweeted
આર. ટી. ઓ અંતર્ગત ભવિષ્યના વિકાસલક્ષી કાર્યો અને વર્તમાનમાં ચાલી રહેલ કામગીરીને ઝડપી પૂર્ણ કરવા તેમજ જન ઉપયોગી વ્યવસ્થાને આધુનિકતા સાથે કઈ રીતે સરળ, સુદ્રઢ અને શ્રેષ્ઠ બનાવી શકાય તે સંદર્ભે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમજ ઉપલબ્ધ સુવિધાની સમીક્ષા કરી હતી.
rtohimatnagar retweeted
100% preventable
1. Never overspeed.
2. Maintain lane discipline at curve
3. As part of defensive driving, always expect a parked vehicle at curves
4.If tired, never hesitate to take a break of 15 mins
5.Power naps are always advisable
6.Say not to peer pressure & follow rules
Replying to @Team_Road_Squad
@Team_Road_Squad 8am accident,how preventable! indianexpress.com/article/ci…
Shared by Indian Express android app
Click here to download
indexpress.page.link/shareDL



































