Naishadh (@nnaishadh) header
Naishadh (@nnaishadh) profile picture

A writer,actor,director,host,content designer and conceptualizer. Past: RedFM (Programming Head) Programming Director of જલસો - The only Gujarati music app

Ahmedabad, Gujarat, India
Joined April 2009
Photo by Naishadh (@nnaishadh)Photo by Naishadh (@nnaishadh)Photo by Naishadh (@nnaishadh)Photo by Naishadh (@nnaishadh)Photo by Naishadh (@nnaishadh)Photo by Naishadh (@nnaishadh)Photo by Naishadh (@nnaishadh)Photo by Naishadh (@nnaishadh)Photo by Naishadh (@nnaishadh)Photo by Naishadh (@nnaishadh)
DMK has been eradicated.
997
17,023
451
83,644
1,337,549
આ છોકરીની સમજણ તેના ગ્રેસ અને ગ્લેમરમાં એક એક્સ ફેક્ટરની ગરજ સારે છે. તેની આભા આહ્લાદક છે.તેની વાતોનો રંગ નિર્ભેળ અને નિઃશંક છે.મોટેથી ખુલ્લા દિલે હસે છે અને નિખાલસતાથી વાતો કરે છે. આજે જ જોઈ નાંખો.જલસોની યુ ટ્યુબ ચેનલ પર out now. instagram.com/reel/DQOPNIcjU…
53
ચોમાસું, ગોરંભાયેલું આકાશ, ફૂંકાયેલો પવન અને મનનો મૂડ. instagram.com/reel/DLKvzEXNv…
1
51
ये रहा भारत का धर्म… अखंडता, एकता, शक्ति 🇮🇳
1,033
2,936
166
29,398
710,644
Jai Hind 🇮🇳
1
49
એક નાટક તૈયાર કરાવી રહ્યો છું. રસ પડે તો જરૂરથી આવશો.આ પોસ્ટરમાં તેની ડિટેઇલ્સ છે.
1
31
These elections in Jammu and Kashmir have been very special. They were held for the first time after the removal of Articles 370 and 35(A) and witnessed a high turnout, thus showing the people’s belief in democracy. I compliment each and every person of Jammu and Kashmir for this.
1,471
12,091
229
102,379
7,585,012
Are they trying to see what is happening to the Hindus in Bangladesh right now ? Where are those eyes now ? #HindusAreNotSafeInBangladesh #SaveBangladesiHindus
116
इस ऐतिहासिक क्षण के लिये भारत देश, हमारी पीढ़ी और यह समय आपको सदैव याद रखेगा और गौरान्वित महसूस करता रहेगा। आया तो मोदी ही ! जय हो ! #Modi3.0
78
સરકારે ડૂબી મરવું જોઈએ. અત્યંત શરમજનક અને દુઃખદ. @CMOGuj @CollectorRjt @smartcityrajkot @sanghaviharsh #rajkothatyakand #rajkotfire
1
81
પરશોત્તમ રૂપાલાના કેસમાં નિયતિનો ખેલ વધારે છે, આ જ ભુલ એમનાંથી ચૂંટણી સિવાયના સમયમાં થઈ હોત તો કદાચ મામલો આટલો ના ગરમાયો હોત. થોડા દિવસ પહેલા અમરેલીના એક કાર્યક્રમમાં મોરારીબાપૂએ કહ્યું કે જેમને હંમેશા સાંભળવા ખુબ ગમે છે એવા પરશોત્તમભાઈને સાંભળીએ, એમનાંથી જ બોલવામાં ચૂક થઈ, જે થવાનું નિર્ધારીત હોય એ રોકાતું નથી. બાકી રૂપાલા જેવા દિગ્ગજ નેતા સાથે આવું થાય એ દેખાય એટલું સરળ નથી. સૌથી મોટી વાત જે લોકો બોલાયેલા અયોગ્ય શબ્દો સામે વિરોધ નોંધાવી રહ્યા છે એ લોકો જેમ સમય જાય એમ આક્રોશના કારણે પોતાના શબ્દોની આમન્યા પણ ગુમાવી રહ્યા છે. માફી નહીં માથુ ધડથી અલગ હોય એ પ્રકારના વાક્યો પણ બોલાઈ ગયા છે આનાથી દુખદાયક બીજું શું હોય! જે લોકો સૌથી આક્રમકતાથી સામે છે એમાંથી અડધા કાલે એકદમ સાથે જોવા મળે તો નવાઈ નહીં પામતા! અમુક લોકો તો અમે સમાધાન કરાવ્યું ના બહાને પોતાની ફાઈલો લઈને સચિવાલય પહોંચે તો પણ નવાઈ નહીં. આંદોલનોનો ભૂતકાળ જોતા એટલું સમજાયું છે કે મોટાભાગે સમાજનો એ હિસ્સો જે નેતાઓના ભાષણોના આધારે સૌથી વધારે આક્રોશમાં આવે છે એ આંદોલનના અંતે પોતાને છેતરાયેલો મહેસુસ કરે છે.
230
125
13
1,575
121,843
A beautiful poem by Rahul Turi Narrated By - @nnaishadh #poetrycommunity #poem #gujarati #jalso #Literature
1
4
139
માણસને જીવન તરફ પાછી વાળતી કુદરતની કરામત, @nnaishadh #flowers #spring #summer #pinkflowers #ahmedabad #gujarat #gujarati #gujaratisahitya
1
1
5
130
તમને ફૂલવડીમાં મરીનો સ્વાદ ભાવે છે? @nnaishadh @urvashishrimali @HardikShastri2 @AnkitPatel2313 #podcast #conversation #fooddairies #gujarati #gujarat #jaman #jalso
2
2
90