Mamlatdar Rapar (@mamrapar) header
Mamlatdar Rapar (@mamrapar) profile picture

This Is Official Account Of Mamlatdar & Executive Magistrate, Rapar And AERO 06 Rapar Constituency.

Rapar, India
Joined January 2018
Photo by Mamlatdar Rapar (@mamrapar)Photo by Mamlatdar Rapar (@mamrapar)Photo by Mamlatdar Rapar (@mamrapar)Photo by Mamlatdar Rapar (@mamrapar)Photo by Mamlatdar Rapar (@mamrapar)Photo by Mamlatdar Rapar (@mamrapar)Photo by Mamlatdar Rapar (@mamrapar)Photo by Mamlatdar Rapar (@mamrapar)Photo by Mamlatdar Rapar (@mamrapar)Photo by Mamlatdar Rapar (@mamrapar)
આજરોજ મહિનાના ચોથા બુધવારે રાપર તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં ૧૩ પ્રશ્નોનો હકારાત્મક અને પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો. @mamrapar @DcBhachau @CollectorKutch @Bhujmahiti @BJPVirendrasinh @CMOGuj @SWAGATOnlineGuj @InfoGujarat @PMOIndia
1
35
2,371
Vibrant Gujarat Vibrant Kutch on 10th & 11th October at Baba Saheb Ambedkar Convention center, Gandhidham - Kutch #vibrantgujarat2024 #VibrantGujarat @mamrapar @DcBhachau @Bhujmahiti @CollectorKutch @CMOGuj @revenuegujarat
1
10
712
Vibrant Gujarat Vibrant Kutch on 10th & 11th October at Baba Saheb Ambedkar Convention center, Gandhidham - Kutch #vibrantgujarat2024 #VibrantGujarat @Bhujmahiti @ketanrchaudhary @DcBhachau @PrantAnjar @CollectorKutch @CMOGuj @revenuegujarat
2
9
619
આજરોજ રાપર તાલુકા ના રાડા કચેરી ખાતે પ્રાંત અધિકારી ભચાઉ ના અધ્યક્ષ સ્થાને પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બાબતે બેઠક યોજાઈ જેમાં જરૂરી સૂચનો ધ્યાને લીધા. @mamrapar @DcBhachau @Bhujmahiti @CollectorKutch @CMOGuj @InfoGujarat @revenuegujarat @PMOIndia
2
13
769
આજરોજ રાપર તાલુકા ના રાડા કચેરી ખાતે એ ટી વી ટી અને તાલુકા સંકલન સમિતિ ની બેઠક પ્રાંત અધિકારી ભચાઉ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં તાલુકા ના વિવિધ પ્રશ્નો ના નિકાલ બાબતે સંબંધિત અધિકારીઓ ને સૂચના આપવામાં આવી. @mamrapar @DcBhachau @BJPVirendrasinh @Bhujmahiti @CollectorKutch
2
6
485
આજરોજ રાપર તાલુકા ના ઠાકોર સમાજવાડી ખાતે સંકલ્પ સપ્તાહ ઉજવણી અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં સરકાર ની કૃષિ વિષયક યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપવામાં આવી. @mamrapar @DcBhachau @CollectorKutch @Bhujmahiti @revenuegujarat @CMOGuj
2
7
418
આજરોજ રાપર તાલુકામાં નગરપાલિકા ના વોર્ડ કક્ષા ના અમૃત કળશ યાત્રાની ઉજવણી મા. ધારાસભ્ય @BJPVirendrasinh અને સ્થાનિક પદાધિકારીઓ ની હાજરી માં કરવામાં આવી. @mamrapar @DcBhachau @Bhujmahiti @CollectorKutch @revenuegujarat @CMOGuj @PMOIndia
1
6
364
આજરોજ રાપર તાલુકાના રાડા કચેરી ખાતે વ્યાજબી ભાવના દુકાનના સંચાલકોની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પુરવઠા ના વિવિધ મુદ્દાઓ બાબતે માર્ગદર્શન આપીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @mamrapar @PrantAnjar @DcBhachau @Bhujmahiti @CollectorKutch @BJPVirendrasinh @revenuegujarat @CMOGuj
2
4
409
Mamlatdar Rapar retweeted
I am honoured and humbled to share that the Hon’ble President has appointed me as a member of the UPSC. This opportunity is an extension of work I did when I headed the GPSC. At this important moment of my life, I extend my heartfelt gratitude and thanks to Hon'ble Prime Minister Shri Narendra Modi Ji for his blessings that have guided me throughout my journey. I stand ready and enthusiastic to wholeheartedly contribute to the advancement of our beloved nation with unwavering dedication and sincerity. #UPSC #CivilService #India 🇮🇳
1,491
948
211
9,941
1,086,282
ગતરોજ રાપર તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત નું આયોજન કરવામાં આવેલ જેમાં લોકોના પ્રશ્નો સાંભળી ને સંબંધિત વિભાગ પાસે થી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. @mamrapar @DcBhachau @CollectorKutch @Bhujmahiti @revenuegujarat @CMOGuj @PMOIndia
4
34
1,630
(1/2) આજરોજ રાપર તાલુકા ની આચાર્ય ગેસ એજન્સી તથા ગેસ ગોડાઉન ની તપાસણી કરવામાં આવી જેમાં તપાસણી વખતે માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો કરવામાં આવ્યા. @mamrapar @DcBhachau @PrantAnjar @CollectorKutch @Bhujmahiti @MamAssociation @revenuegujarat @CMOGuj @InfoGujarat
1
2
16
727
(2/2)
1
3
199
આજરોજ તાલુકા કક્ષા ના વિજ્ઞાન મેળા માં હાજરી આપી જેમાં બાળ વૈજ્ઞાનિકો અને એમના માર્ગદર્શકો ને ઈનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન સાથે સન્માનિત કર્યા. @mamrapar @DcBhachau @CollectorKutch @Bhujmahiti @revenuegujarat @MamAssociation @CMOGuj @PMOIndia
1
4
15
525
રાપર તાલુકામાં પડેલ ભારે વરસાદના કારણે તાલુકામાં આવેલ સુવઇ અને ફતેહગઢ સિંચાઈ યોજનાના જળાશય ના હેઠવાસમાં આવતા સુવઇ, ગવરીપર, નારણપર, ફતેહગઢ, ગેડી, શાનગઢ ગામો ના લોકો ને નીચાણ વાળા વિસ્તારોમાં તથા નદીના પટમાં પશુઓ સાથે ના જવા અને સુરક્ષિત અને ઊંચાઈ વાળા સ્થળે ખસી જવા વિનંતી છે.
1
17
583
આજરોજ રાપર તાલુકાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ના અનાજ ના ગોડાઉન ની ચકાસણી કરવામાં આવી જેમાં ઓનલાઇન જથ્થો, બંધ સ્ટોક અને હાજર ભૌતિક જથ્થા ની ચકાસણી, સાફસફાઈ, દવા છંટકાવ, બગડેલ જથ્થા નો નીકાલ વગેરે બાબતો ની સુચના આપવામાં આવી. @mamrapar @PrantAnjar @CollectorKutch @Bhujmahiti
1
1
11
446
આજરોજ સિમાવર્તી તાલુકા તરીકે રાપર તાલુકા માં ચાલતી 18 વર્ષ ઉપર ના નાગરિકો ની આધાર અપડેટ કામગીરી ની મુલાકાત લઈને ઓપરેટરો ને જરૂરી સૂચનો કર્યા. @mamrapar @DcBhachau @PrantAnjar @CollectorKutch @Bhujmahiti @CMOGuj @revenuegujarat @PMOIndia
2
14
384
આજરોજ રાપર તાલુકામાં લાંબા સમયથી કામ કરતા રેવન્યુ તલાટી, કારકુન અને નાયબ મામલતદારો ની બદલી બીજા તાલુકામાં થતાં આજે કર્મચારીઓ નો વિદાય પ્રસંગ યોજી કચેરી સમય બાદ નવી જગ્યાએ હાજર થવા અત્રેથી છૂટા કરવામાં આવ્યા. @mamrapar @DcBhachau @CollectorKutch @bhujmahiti @CMOGuj @revenuegujarat
1
2
26
931
આજરોજ રેવન્યુ તલાટી અને કારકુન સ્ટાફ ની વિદાય પ્રસંગે શ્રી ગ્રામ્ય સેવા સંગઠન, રાપર ના દિવ્યાંગ બાળકો અને સ્ટાફ ને બપોર નું ભોજન કરાવ્યું અને એમની સાથે જમવાનો લાભ લીધો. @CollectorKutch @CMOGuj @mamrapar @PMOIndia @bhujmahiti @prantAnjar
1
1
17
502
આજરોજ નાયબ વન સંરક્ષક, પૂર્વ કચ્છ ના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત યોજવામાં આવ્યો જેમાં તમામ ૧૯ પ્રશ્નો નો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. @mamrapar @DcBhachau @PrantAnjar @CollectorKutch @Bhujmahiti @revenuegujarat @CMOGuj @PMOIndia
4
12
482
1
2
4
166