KRISHNKANT UNADKAT (@kkantu) header
KRISHNKANT UNADKAT (@kkantu) profile picture

Editor, Sandesh,

Surat.
Joined May 2010
Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)
CHINTAN QUOTE By Krishnkant Unadkat instagram.com/reel/DgBpalQiM…
48
My column ‘Chintan Ni Pale’ in Sanskar supplement of Sandesh dated 22 November 2026, Sunday. #ku #chintannipale #sandesh
36
EXTRA COMMENT BY Krishnkant Unadkat નિખિલ ગુપ્તા : મિશન ટુ કિલ પન્નુ કેમ ફેલ ગયું? એક્સ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ sandesh.com/opinion/extra-co…
62
Extra Comment. My daily column in Sandesh dated 22 November 2026, Sunday. #ku #extracomment #sandesh
41
જિંદગીને સરળ અને સહજ રાખવા માટે ઘણું બધું ભૂલવું પડતું હોય છે, ભૂલોને પણ! - કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #gujaratiquotes #JU ©️JyotiUnadkat
3
121
EXTRA COMMENT By Krishnkant Unadkat આત્મહત્યા કે હત્યા? : એપ્સટિનનું ભૂત ફરી ધૂણે છે એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ sandesh.com/opinion/extra-co…
1
59
Extra Comment. My daily column in Sandesh dated 21 November 2026, Saturday. #ku #extracomment #sandesh
1
107
IFFI. Goa. Attending international Film Festival for three consecutive years.
1
57
આપણા વિચારો ઉપર અનેક પડ જામી ગયા છે. એટલે આપણે જડ જેવા થઈ ગયા છીએ. તમારા હોવાનો કોઈ અર્થ છે. સંવેદનાને સજીવન રાખો જિંદગીનો મતલબ સમજવો અઘરો નહીં લાગે. - કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #gujaratiquotes #JU ©️JyotiUnadkat
3
90
CHINTAN QUOTE By Krishnkant Unadkat instagram.com/reel/Df8eq_Xj8…
1
105
EXTRA COMMENT By Krishnkant Unadkat બાંગ્લાદેશના નસીબમાં હજુ શાંતિ લખાઇ નથી એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ sandesh.com/opinion/extra-co…
1
57
Extra Comment. My daily column in Sandesh dated 20 November 2026, Friday. #ku #extracomment #sandesh
2
74
ખાનગીમાં સારા ન રહેનારા માણસે એક વાત યાદ રાખવા જેવી છે કે, જાહેરમાં જે ઓઢીને ફરું છું તે આબરૂ નથી પણ છળકપટનું એક મહોરું છે. - કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #gujaratiquotes #JU ©️JyotiUnadkat
4
135
CHINTAN QUOTE By Krishnkant Unadkat instagram.com/reel/Df557JREb…
1
130
EXTRA COMMENT By Krishnkant Unadkat ડર્ટી બોમ્બ : ટ્રમ્પના ઓફિસર્સ ઇરાનના ટાર્ગેટ પર એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ sandesh.com/opinion/extra-co…
1
76
Extra Comment. My daily column in Sandesh dated 19 November 2026, Thursday. #ku #extracomment #sandesh
1
73
સંવાદ મરી જશે તો સંબંધનું આયુષ્ય પણ ખૂટી જશે. - કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #gujaratiquotes #JU ©️JyotiUnadkat
12
250
EXTRA COMMENT By Krishnkant Unadkat instagram.com/reel/Df3b-WGGj…
1
159