Jitendra Kanzariya (@jitendrabhaimp) header
Jitendra Kanzariya (@jitendrabhaimp) profile picture

Member of Parliament, Rajyasabha (Gujarat) | Bharatiya Janata Party | Member - Parliamentary Committee : Labour, Textile & Skill Development, GoI 🇮🇳

Joined June 2026
𝗦𝗮𝗺𝘃𝗶𝗱𝗵𝗮𝗻 𝗯𝗮𝗰𝗵𝗮𝗼, 𝗯𝘂𝘁 𝗳𝗿𝗼𝗺 𝗖𝗼𝗻𝗴𝗿𝗲𝘀𝘀!! #SamvidhanGauravDiwas
7
Under PM @NarendraModi ji’s leadership, the Samvidhan is not just honoured in words, but upheld through the empowerment of citizens, inclusive governance and the spirit of justice... #SamvidhanGauravDiwas #PictureOfTheDay
10
સત્તા માટે કોંગ્રેસે સંવિધાનનું અપમાન કર્યું, જ્યારે સેવા અને સમર્પણના સંકલ્પ સાથે ભાજપે સંવિધાનનું ગૌરવ વધાર્યું અને બાબાસાહેબના વારસાને સાચું સન્માન અપાવ્યું.. #SamvidhanGauravDiwas
6
संविधान हमारा आधार, लोकतंत्र हमारी पहचान 🇮🇳 #SamvidhanGauravDiwas
7
Jitendra Kanzariya retweeted
सभी देशवासियों को संविधान दिवस की हार्दिक शुभकामनाएं। इस पावन अवसर पर पूज्य बाबासाहेब एवं संविधान सभा की समस्त महान विभूतियों को मेरा नमन और वंदन। संविधान के रूप में उनके द्वारा दी गई सौगात भारतीय लोकतंत्र की अनमोल धरोहर है, जो विकसित भारत के संकल्प को साकार करने में हमारा मार्गदर्शन करती रहेगी। Greetings on Constitution Day, a day to pay homage to the makers of our Constitution and an occasion to reaffirm our commitment to strengthening the values enshrined in it. बहुधा बहुभिः सार्धं चिन्तिताः सुनिरूपिताः। कथञ्चिन्न विलीयन्ते विद्वद्भिश्चिन्तिता नयाः॥
772
1,534
116
4,265
268,187
Jitendra Kanzariya retweeted
In this OpEd, I highlight the following: UNIQUENESS of our Constitution and Constituent Assembly. How the Constitution of India is an INSEPARABLE part of my journey. Ways the NDA Government has STRENGTHENED the Constitution. Efforts towards boosting SOCIAL AND ECONOMIC JUSTICE. I have also highlighted: How the Constitution was trampled over by those who ruled the nation for 5 decades. How one party has devolved from being a Virodh Paksh to AVRODH PAKSH. English - nm-4.com/PxXR6o हिन्दी - nm-4.com/HbHegQ
686
1,634
109
4,220
358,414
સૌ નાગરિકોને સંવિધાન દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આવો, આપણે સૌ સમાનતા, ન્યાય અને બંધુત્વ જેવા સંવિધાનના ઉચ્ચ મૂલ્યોને આત્મસાત કરી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ. #SamvidhanGauravDiwas
22
संविधान हमारी श्रद्धा है, संविधान हमारी आस्था है। #SamvidhanGauravDiwas
7
સત્તાના નશામાં કોંગ્રેસે હંમેશા ન્યાયતંત્રની સ્વતંત્રતા પર પ્રહાર કર્યો અને લોકતંત્રને કચડવાનો પ્રયાસ કર્યો.. #SamvidhanGauravDiwas
3
સંવિધાનનું સન્માન, રાષ્ટ્રનું ગૌરવગાન..! #SamvidhanGauravDiwas
4
दीपों से सजी काशी, हर घाट पर उत्सव और हर मन में आस्था! देव दीपावली की रात काशी का हर घाट लाखों दीपों की रोशनी से जगमगा उठा। गंगा की लहरों पर झिलमिलाते दीप और गूंजते मंत्रों ने इस उत्सव को और भी दिव्य बना दिया। #DevDeepawali #Kashi
20
દેવ દિવાળીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
8
लोक सभा के माननीय अध्यक्ष श्री @ombirlakota जी को जन्मदिन की हार्दिक बधाई। संसदीय अनुशासन, लोकतांत्रिक मूल्यों और सदन की गरिमा के प्रति आपकी प्रतिबद्धता प्रेरणादायी है। आपको स्वस्थ जीवन व दीर्घायु की प्राप्ति हो, प्रभु श्रीराम जी से यही प्रार्थना है।
1
20
50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા એ આઝાદી પછીનું સૌથી મોટું પરિવર્તન છે..
1
1
7
સમયથી આગળ વિચારવાની ક્ષમતા એટલે સાચું નેતૃત્વ,જ્યાં વ્યક્તિગત સ્વાર્થ નહીં, પરંતુ રાષ્ટ્રહિત સર્વોપરી હોય..
6
નવા ભારતની ભવ્ય ઓળખ! 🇮🇳 વિશ્વના સૌથી મોટા ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ની શાન જોઈ દિલજીત દોસાંઝે તેના વખાણ કર્યા અને તેને દરેક ભારતીયનું ગૌરવ ગણાવ્યું.
6
Jitendra Kanzariya retweeted
ગુજરાત બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ ! 🛕🌳🚩 દિવાળીના પર્વમાં ગુજરાતના પ્રવાસન અને યાત્રાધામો પર ઉમટેલો જનમેદનીનો ઉત્સાહ રાજ્યના પ્રવાસન ક્ષેત્રની નવી ઊંચાઈઓની સાક્ષી પૂરે છે. દ્વારકાથી અંબાજી, સોમનાથથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનાં ૮ મુખ્ય સ્થળોએ ૩૮ લાખથી વધુ પ્રવાસીઓની મુલાકાત અને દ્વારકામાં ૧૨૮.૮ ટકાનો નોંધપાત્ર ઉછાળો ગુજરાતની વધતી વૈશ્વિક પ્રવાસન ઓળખનું પ્રતિબિંબ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન અને આપણા સૌના સહિયારા પ્રયાસોથી ગુજરાત આજે શ્રદ્ધા, સંસ્કૃતિ, ઈતિહાસ અને આધુનિક પ્રવાસન સુવિધાઓનું અદ્ભૂત સંગમ બની રહ્યું છે. ગુજરાતનું પ્રવાસન હવે માત્ર આકર્ષણ નહીં, વિશ્વાસ અને ગૌરવની નવી ઓળખ બની રહ્યું છે.
28
158
3
791
25,318
Jitendra Kanzariya retweeted
भाजपा के वरिष्ठ नेता, पूर्व राज्यसभा सांसद एवं जाने-माने समाजसेवी आर.के. सिन्हा जी के निधन का समाचार अत्यंत दुःखद है। जनसंघ से लेकर भाजपा तक संगठन के प्रति उनकी निष्ठा सदैव अटूट रही और उन्होंने हर दायित्व का निर्वहन पूर्ण समर्पण के साथ किया। पत्रकारिता, उद्यमिता और समाजसेवा, हर क्षेत्र में उन्होंने अपनी अमिट छाप छोड़ी। ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें और शोकाकुल परिजनों को यह दुःख सहने की शक्ति प्रदान करें। ॐ शांति शांति शांति
224
686
7
3,642
1,480,225
देश की एकता, अखंडता एवं आंतरिक सुरक्षा के प्रति समर्पित, माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएँ। ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु एवं निरंतर जनसेवा के लिए मंगलकामना करता हूँ। #HappyBirthdayAmitShah
1
24